મરણ નોંધ

પારસી મરણ

ફરગી ફરોખ નારગોલવાલા તે મરહુમ ઓસ્તા ફરોખ તથા એરવદ સોરાબજી નારગોલવાલાના ધનીયાની. તે મરહુમો ખોરશેદ તથા ફરામરોઝ સુનાવાલાના દીકરી. તે ઓસ્તી નીલુફર તથા ઓસ્તી રશના નારગોલવાલાના માતાજી. તે મરહુમો ઓસ્તી ખોરશેદ તથા એરવદ સોરાબજી નારગોલવાલાના વહુ. તે સીલ્લુ અદી કાંગાના બહેન. તે રશીદ તથા ફરીદા કાંગાના માસીજી. (ઉં વ. 87) રે. ઠે.: 701, સ્નોવાઈટ અપાર્ટમેન્ટ, 12મો રોડ, નીયર રામમંદિર, ખાર (વે.), મુંબઈ-400052. ઉઠમણાંની ક્રિયા: 26-12-23એ બપોરના 3.45 વાગે, ટાટા અગિયારીમાં છેજી. (બાંદરા – મુંબઈ).
ગુલનાર સોલી ભરૂચા તે મરહુમ સોલી અરદેશીર ભરૂચાના વિધવા. તે અદી સ. ભરૂચા અને હુતોક્ષી હ. બનાજીના માતાજી. તે મરહુમો મેહેરબાઇ તથા મીનોચેર દુબાશના દીકરી. તે હુતોક્ષી એ. ભરૂચા અને હોશંગ પી. બનાજીના સાસુજી. તે હુશાન, અરજાસ અને અનાહીતા ભરૂચાના બપઇજી તે યોહાન અને આવાં બનાજીના મમઇજી. (ઉં. વ. 99) રે. ઠે. 2જે માળે, જેરાદી પ્રોફ આલમાયડા રોડ, આલમાયડા પાર્ક સામે, બાંદ્રા (પ.), મુંબઇ-400050. ઉઠમણાંની ક્રિયા: તા. 26-12-23ના રોજે બપોરે 3-40 કલાકે, તાતા અગિયારી, બાંદ્રામાં થશેજી.
વીલી મીનોચેર મેહેરહોમજી તે હીસ્તાસ્પ ફરામરોઝ એન્જિનિયરનાં ધણિયાની. તે મરહુમો શીરીન તથા ડો. મીનોચેર મેહેરહોમજી (ઉદવાડા)ના દીકરી. તે વિસ્તાસ્પ, કેરસી તથા મરહુમો, પીલુ, થ્રીતી તથા ડો. બેહરામનાં બહેન. તે બરઝીસ, જહાંગીર, ઝુબીન, બોરનામહેર, બીનાઝ, જીમી તથા મરહુમ ઝરીનનાં ફૂઇજી. તે દીલનાઝના માસીજી. (ઉં. વ. 91) રે. ઠે. નવરોઝ મેનસન, ગ્રાઉન્ડ ફલોર, 1 મોટીબાઇ મેનસન, ભાટીયા હોસ્પિટલ, તારદેવ રોડ, મુંબઇ-400007. ઉઠમણાંની ક્રિયા: તા. 26-12-23ના રોજે બપોરે 3-40 કલાકે, ભાભા-1 બંગલી, ડુંગરવાડીમાં થશેજી.
સુનુ ફીરોઝ પટેલ તે મરહુમ ફીરોઝ ફરામરોજ પટેલના ધણિયાની. તે મરહુમો રતી અને ફીરોજ વકીલના દીકરી. તે ફીરદોશ, યજદી અને રૂપી વીરાફ ચીનોયના માતાજી. તે અયેશા પટેલ અને વીરાફ ચીનોયના સાસુજી. તે જવેર અસ્પી ઇરાની તથા મરહુમ દારા ફીરોજ વકીલના બહેન. તે શનાયા, હોરમજયાર, હમાવંદ, વસપરના મમઇજી. (ઉં.વ. 79) રે. ઠે. મુકામ કુનાવદે, પોસ્ટ ગોલવદ, ડિસ્ટ્રિક્ટ થાણે.
અમદાવાદ
મરહુમ બેપસીમાય પરવેઝ બાસ્તાવાલા તે મરહુમ પરવેઝ દીનશાહજી બાસ્તાવાલાના ધણીયાણી. તે મરહુમો ધનમાય તથા ડોસાભાઈ માણેકજી ઈચ્છાપોરીયાના દીકરી. તે મરહુમો બચામાય તથા દીનશાહ રૂસ્તમજી બાસ્તાવાલાના વહુમાય. તે માલકમ, હોમી તથા કેસમીરા પરસી પટેલના મમાજી. તે પીનાસ તથા પરસીના સાસુજી. તે મરહુમો એદલજી ડોસાભાઈ ઈચ્છાપોરીયા તથા આલુમાય રાઝીઆરજી ઈચ્છાપોરીયા તથા મણીમાય બરજોરજી ઈચ્છાપોરીયાના બહેન. (ઉં. વ. 81) રે. ઠે.: તારાપોરવાલા બ્લોક – એચ., અમદાવાદ. ગુજરવાની તા.25-12-23ના રોજ મોહર માહ અમરદાદ. ઉઠમણું: 27-12-23ના સાંજે 3.45 વાગે અમદાવાદ ખામાસા અગિયારી મદ્યે.

સંબંધિત લેખો

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
શિયાળામાં ખાવ આ ફ્રૂટ અને મેળવો અગણિત હેલ્થ બેનેફિટ્સ શ્રેષ્ઠ હવાની ગુણવત્તાવાળા ભારતીય શહેરો ઘરમાં મચ્છરોના ત્રાસથી તમને આ કુદરતી ઉપાય બચાવશે Fat Belly થશે Flat, આ પાંચ ફ્રુટ્સ ચપટી વગાડતામાં ઓગાળશે પેટની ચરબી… …તો દુનિયાને ના મળી હોત Mercedesની લકઝુરિયસ કાર!

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker