પારસી મરણ
ફીરોઝ જહાંગીર ઇરાની તે પ્રોચી ફીરોઝ ઇરાનીનાં ખાવીંદ તે મરહુમો સારવાર તથા જહાંગીર ઇરાનીના દીકરા. તે તરોનીશનાં બાવાજી. તે સ્વપનીલ હાદકરના સસરાજી. તે દારાયસ જહાંગીર ઇરાનીના ભાઇ તે મરહુમો મની તથા કેખશરૂ ઇરાનીના જમાઇ. (ઉં. વ. 78) રે. ઠે. રૂમ-નં. 12-બી, 6ઠ્ઠે માળે, ફીરપોસ બિલ્ડિંગ, ભુલાભાઇ દેસાઇ રોડ, મુંબઇ-400026. ઉઠમણાંની ક્રિયા: તા. 10-1-24 બપોરના 3-45 વાગે, સાહેર અગિયારીમાં છેજી. (બ્રીચકેન્ડી-મુંબઇ).
અદી નરીમન બટ્ટી તે મરહુમ શહનાઝ અદી બટ્ટીના ખાવીંદ. તે પરીઝાદ ઝર્કસીસ બટ્ટી અવરી, પરવાના બટ્ટીના બાવાજી તે મરહુમો દોલી તથા નરીમન બટ્ટીના દીકરા. તે ઝર્કસીસ નોશીર અવારી અને અભિજીત સિંહાના સસરાજી. તે કીયાન ઝર્કસીસ અવારી અને દેલીસ્યા ઝર્કસીસ અવારીના મમાવાજી. તે મરહુમ હુતોક્ષી ખંડાડયાના ભાઇ. (ઉં. વ. 74) રે. ઠે. 5, દીવેચ્યા બિલ્ડિંગ, માલકમ બાગ, રિલાયન્સ પાવર હાઉસ પાસે, જોગેશ્વરી (પ), મુંબઇ-400102. ઉઠમણાંની ક્રિયા: તા. 9-1-24ના રોજે બપોરે 3.40 કલાકે માલકમ બાગ, જોગેશ્વરીમાં થશેજી.