મરણ નોંધ
પારસી મરણ
સામ સાવક મોરેના તે મરહુમો મની તથા સાવક મોરેનાના દીકરા, તે કેશમીરા નૌશીરવાન ભાથેનાના ભાઈ. તે બુરઝીન નૌશીરવાન ભાથેનાના મામાજી. તે મરહુમ નૌશીરવાન ર. ભાથેનાના સાલાજી. તે અરનાવાઝ ફ. પટેલ, સામ મ. મોરેના તથા ફરોખ મ. મોરેનાના કઝીન. (ઉં.વ.70) ઠે: 786-એ, ફ્લેટ નં. 5, ખરેઘાટ રોડ, પારસી કોલોની, દાદર (પૂ), મુંબઈ-400014.
સોહરાબ માનેકશા મિસ્ત્રી તે મરહુમ તેહેમીના ધણી. તે મરહુમો માનેકશા અને દોસામાઇના દીકરા. તે આબાન ફ. ભુતના બાવાજી. તે ફિરદોસ જ. ભુતના સસરાજી. તે મરહુમો ફકીર, રૂસી, બાનુ દી. અમરોલીયાના ભાઇ. તે રૂક્ષઝીન ભુતના મમાવાજી. (ઉં. વ. 84) રે. ઠે. બી બ્લોક, રૂમ. નં-21, નવરોઝ બાગ, ડો. એસ.એસ. રાઉ રોડ, લાલબાગ, મુંબઇ-400012. ઉઠમણાંની ક્રિયા: તા. 3-10-23 બપોરે 3-45 વાગે લાલબાગ અગિયારીમાં છેજી.