પારસી મરણ
રોશન રુસી બતીવાલા તે મરહુમ રુસીના ધન્યાની. તે મરહુમો ગુલબાનું પેસતનજી દારુવાલાના દીકરી. તે ફ્રેની નરીમાન તવરીયાના બહેન. તે જેસમીન, પોવરસ, કોહીનાના માસી. તે મરહુમો દીનામાય નરીમાન બતીવાલાના વહુ. નરીમાન, બુરઝીન ને દાનેશ માતા માસી, ને શેરનાઝ ભેસાનીયા ને મરહુમ થ્રીતી પતેલના માસી. (ઉં. વ. ૯૨) રે.ઠે. ૬૬૫, લેડી જહાંગીર રોડ, ફાઈવ ગાર્ડન આગળ, પારસી કોલોની, દાદર (ઈ), મુંબઈ ૪૦૦૦૧૪. ઉઠમણાંની ક્રિયા: તા. ૯-૧૧-૨૪ને દિને બપોરે ૩.૪૦ વાગે ઓલબલેસ બંગલીમાં ડુંગરવાડી પર.
હોમી કેખશરુ દસ્તુર તે થ્રીસાના ધની. તે મરહુમો મની કેખશરુ દસ્તુરના દીકરા. તે આબાન, સરોશ તથા મરહુમ ગુલના ભાઈ. તે વોહુમન, ઝીનોબીયાના મામા. (ઉં. વ. ૮૨) રે.ઠે. ૮૧૧, જામે જમશેદ બિલ્ડીંગ, જામે જમશેદ રોડ, રૂમ નં. ૩૦, સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા, ખોદાદાદ સર્કલ બ્રાન્ચ, દાદર (ઈ), મુંબઈ ૪૦૦૦૧૪. ઉઠમણાંની ક્રિયા: તા. ૯-૧૧-૨૪ને દિને બપોરે ૩.૪૦ વાગે અંધેરી પતેલ અગ્યારીમાં છે જી.