મરણ નોંધ

પારસી મરણ

બેહરામ બરજોર ગાદીવાલા તે મરહુમો મની બરજોર ગાદીવાલા. તે જીમી, દોગદો ને મરહુમ દીનયારના ભાઇ. તે બેહનાઝ, તીનાઝ, રોનીના કાકા. તે મેહરઝીન, નવરોઝના મામા. તે ખુરશીદ, જેસમીનના જેઠ. તે નેવીલ સંજાનાના સાલા. (ઉં. વ. 82) રે. ઠે. દીના મેનશન, 1લે માળે, રૂમ. નં. 10, બાલારામ સ્ટ્રીટ, રુસી મહેતા ચોક મુંબઇ-400007. ઉઠમણાંની ક્રિયા : તા. 26-10-24ના બપોરે 3.40 વાગે. કામ બાગ અગિયારીમાં છેજી.
ખુરશેદ નરીમાન પંથકી તે મરહુમો ફ્રેની નરીમાન દોરાબશા પંથકીના દીકરા. તે થ્રીતી તથા મરહુ જરુના ભાઇ. તે જમશેદ સોલી દલાલ ને ગુલશન ફરહાદ પાગદીવાલાના મામા. તે ફરહાદ અને જેસમીનના મામા-સસરા. (ઉં. વ. 87) રે. ઠે. 617, અહુનવર બિલ્ડિંગ, બીજે માળે, જામે જમશેદ રોડ, દાદર (ઇસ્ટ), મુંબઇ-400014. ઉઠમણાંની ક્રિયા: તા. 26-10-24ને દિને બપોરે 3.40 વાગે રુસ્તમફરામ અગિયારીમાં છેજી.
એરચ રુસ્તમ ઇરાની તે પેરીન તથા મરહુમ રુસ્તમ ઇરાનીના દીકરા. તે હોમાય ને જરબાનુના ભાઇ. તે હનોઝ ને શેઝાદના મામા. તે સાઇરસ ને વીરાફના સાલા. તે મરહુમ અસપનદીયારના ભત્રીજા. તે નરગીસ, પીરોજા, હોમાયના ભત્રીજા. (ઉં. વ. 54) રે. ઠે. એફ બ્લોક, રૂમ નં-3, ભોઇતળિયે, કોન્ટ્રાકટર બાગ, મોરી રોડ, સુનાવાલા અગિયારી પાછળ, માહીમ-મુંબઇ-400016. ઉઠમણાંની ક્રિયા: તા. 26-10-24ને દિને બપોરે 3.40 વાગે, માહીમ સોનાવાલા અગિયારીમાં.
કુમી બરજોર ચારજમેન તે મરહુમ બરજોરના ધનયાની. તે મરહુમો માનેકજી દીનશા શાસ્ત્રીના દીકરી. તે ઝીનોબીયા ને રોશનીના માતાજી. તે અદી ને રોયદેનના સાસુજી. તે મરહુમો બાનુ, મહેરા, શીરીન ને દીનાના બહેન. તે વીરાફ ને સીનસિયાના મમઈ. (ઉં. વ. 99). ઠે. માલેગામવાલા બિલ્ડીંગ નં. 2, ફલેટ નં. 3, પહેલે માળે, માહીમ, મુંબઈ-400016. ઉઠમણાની ક્રિયા: તા. 27-10-24 ને દીન બપોરે 3.40 વાગે મીથઈવાલા અગ્યારીમાં છેજી.
શેરુ અસ્પિ એન્જિનિયર તે મરહૂમ અસ્પિના પતિ. તે મરહૂમ ધન અને મરહૂમ ફ્રામરોજના પુત્ર. તે મેરઝીના પિતા. તે મિનૂ, બાચી અને ગૂલૂના ભાઈ. તે મરહૂમ અલાનમાઈ અને મરહૂમ ફકીરજીના સસરા (ઉં. વ. 81) રે.ઠે.: ફ્લેટ નં. 3, ગ્રાઉન્ડ ફ્લોર, ખાન એસ્ટેટ, બિલ્ડિંગ નં. 5, માહિમ, મુંબઈ-400016.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button