પારસી મરણ
ઝરીન હોમી બારીયા તે મરહુમ હોમીના વિધવા. તે મરહુમો શીરીન તથા મીનોચેરના દિકરી. તે મેહેર, હોશંગ ને હનોઝના માતાજી. તે પરસી, ફ્રાનક ને જેસમીનના સાસુજી. તે ડૉ. નોશીર ને મરહુમ ફ્રરામજીના બહેન. તે આરીશ ને હુશેદરના મમયજી. તે દોરાબ, નાશા, નેશ ને એમીતના બપયજી. (ઉં.વ. 91). રહેવાનું ઠેકાણું: કલ્પવૃક્ષ બિલ્ડીંગ, ફલેટ નં. 101, પાંડે રોડ, કોલાબા, મું.-400005. ઉઠમણાંની ક્રિયા તા. 23-7-24ના રોજ બપોરે 3.45 કલાકે કરાની અગિયારી, કોલાબા.
જાલ જીમી તાંગરી, તે લતાના ખાવિંદ. તે મરહૂમ પરસી અને મરહૂમ જિમ્મીના દીકરા. તે દાનિકા અને નેકસાદના પિતા. મહારૂખ અને કરબીના ભાઈ. (ઉં.વ. 64) ફિયોના એપાર્ટમેન્ટ, છઠ્ઠે માળે, જુહુતારા રોડ, જુહુ.
એરવદ કેરસી દારબશા ખંબાતા તે કેશમીરાના ધની. તે મરહૂમો બાનુ ને દારબશા જમશેદજી ખંબાતાના દીકરા. તે એરવદ વિસ્તાસ્પ ને ફરાહના પપા. તે એરવદ બેહરામ ને ફરીદા રાહીનત દારુવાલાના ભાઈ. તે મરહૂમો એરવદ ધનજીશા ને દેઝીના જમઈ. તે જેસપર ને મીકીના મામા. (ઉં.વ. 66) ઠે: પીતીત બિલ્ડિંગ, ડી-બ્લોક, ગ્રાઉન્ડ ફલોર, રૂમ નં. 3, દિનબઈ પીતીત સ્ત્રીત, અપસરા સિનેમાં પાછળ, ગ્રાન્ટ રોડ, મુંબઈ-400007. ઉઠમણાંની ક્રિયા: તા. 23-7-24ને દિને બપોરે 3.40 વાગે કામા બાગ અગ્યારીમાં છેજી.
આબાન યઝદી વાડિયા તે યઝદી ફ. વાડિયાના ધણીયાણી. તે મરહૂમો મનીજેહ તથા દિનશાહ અવારીના દીકરી. તે મરહૂમો પીલામાય તથા ફરામરોઝ વાડિયાના વહુ. તે રશ્નાના મમ્મી. તે જેસનના સાસુજી. તેમ જ મેડલીનના ગ્રાન્ડ મધર. (ઉં.વ. 71) ઠે: 402, બિલ્ડિંગ નંબર 5, ફિરોઝગર, બેહેરામ બાગ પારસી કોલોની, જોગેશ્વરી (વેસ્ટ), મુંબઈ-400102. ઉઠમણાંની ક્રિયા: તા. 24-7-24ને દિને બપોરે 3.40 વાગે માલકમ બાગ, અગ્યારીમા છેજી.