મરણ નોંધ

પારસી મરણ

હોમાય જેહાંગીર ઇરાની તે મરહુમ જેહાંગીર ગુસ્તાદ ઇરાનીના વિધવા. તે મરહુમો ફ્રેની બેહેરામ તથા બેહેરામ મેહેરવાનના દીકરી. તે સમનાઝ ને ફીરોઝીના માતાજી. તે મીકી ને અનોશના સાસુ. તે મરહુમો ગુલચેર, ખોરશેદ ને શીરીનના બહેન. (ઉં. વ. 83) રે. ઠે. ડી-2, કેપટન કોલોની, હાજી અલી, તારદેવ, મુંબઇ-400034. ઉઠમણાંની ક્રિયા: તા. 25-6-24ના રોજ બપોરે 3.45 વાગ્યે ઓલ્બેલ્સ બંગલીમાં થશે.
નરીમન નોશીરવાન વીરજી તે એમી નરીમન વીરજીના ખાવીંદ. તે મરહુમો નોશીરવાન ને માનેક વીરજીના દિકરા. તે સાયરસ વીરજી ને દીનાઝ ચીનીવાલાના બાવાજી. તે રૂસ્તમ ને પીનાઝના સસરા. તે ડેલરાનના બપયજી. (ઉં. વ. 85) રે. ઠે. જનમ, બીજો માળ, 44 ફોરજેટ સ્ટ્રીટ, સ્ટેટ બેન્ક ઇન્ડિયાની સામે, ગોવાલીયા ટેંક, કંબાલા હીલ, મુંબઇ-400056.ઉઠમણાંની ક્રિયા: તા. 25-6-24ના રોજ બપોરે 3.45 વાગે હીરજી સુનયની અગિયારી ગોવાલીયા ટેંક.
જરુ બમન ઇરાની તે બમન ઇરાનીના ધનીયાની. તે મરહુમો રતનબાઇ ને રતનશા કારભારીના દીકરી. તે મરહુમ રશનાના માતાજી. તે યોહાન રશના ઇરાનીના મમયજી. તે મરહુમ ફીરોઝના સાસુ. તે મરહુમ હોશંગ કારભારીના બહેન. (ઉં. વ. 78) રે. ઠે. મહેતા બિલ્ડિંગ, ફલેટ નં.9, પંથકી બાગ, વિશાલ હોલની સામે, અંધેરી (ઇ), મુંબઇ-400069. ઉઠમણાંની ક્રિયા: તા. 24-6-24ના રોજ બપોરે 3.45 કલાકે અંધેરી પટેલ અગિયારી.
એમી લીમજી ભાઠેના તે મરહુમ લીમજીના વિધવા. તે જહાંગીર રોહિન્ટન ને પરસીના માતાજી. તે ઝુબીન, પીનાઝ, ઝરીન ને કયઝાનના બપયજી. તે ગુલશન, ફરીદા ને તનાઝના સાસુ. (ઉં.વ. 86) રે. ઠે. જી-1, તોડીવાલા ચાલ, સીતારામ જાધવ એસ. એલ. લોઅર પરેલ, મુંબઇ-400013. ઉઠમણાંની ક્રિયા: તા. 25-6-24ના રોજ બપોરે 3.45 વાગે, એમ.જે. વાડીયા બંગલી લાલબાગ, મુંબઇ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button