મરણ નોંધ

પારસી મરણ

શહારૂખ નોશીર મોદી તે મરહુમ બેહેરોઝના ખાવીંદ. તે મરહુમ મની ને મરહુમ નોશીરના દીકરા. તે રૂકસાદ ને દાનુશના બાવાજી. તે અલીફયાના સસરા. તે મરહુમો નોશીર ને કૈસર ઇરાનીના જમાઇ. તે નરગીશ બલસારાના ભાણેજ. (ઉં. વ. 65) રે. ઠે. 1-4, રૂસ્તમ બાગ, નીયર માસીના હોસ્પિટલ, ભાયખલા, મુંબઇ-400027. ઉઠમણાંની ક્રિયા: તા. 16-9-23એ બપોરના 3-45 વાગે, મેવાવાલા અગિયારીમાં છેજી. (ભાયખલા-મુંબઇ).

Related Articles

Back to top button
ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને? TOP INSPIRATIONAL QUOTES FROM RATAN TATA

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker