પારસી મરણ
હોશંગ બેરામજી દુબાશ તે મરહૂમ હિલ્લા હોશંગ દુબાશના ખાવીદ. તે મરહૂમો મેહેરબાઈ તથા બેહરામજીના દીકરા. તે મરઝી અને હઝીરના પપ્પા. તે પરવીન દુબાશ ને માહરૂખ દુબાશના સસરાજી. તે મરહૂમો બમન, રૂસી, બાનુ દારૂવાલા, બાયમાય કોન્ટ્રાક્ટર ને નરગીશ પારડીવાલાના ભાઈ. (ઉં.વ. 93) ડી-7, ગોદરેજ બાગ, ઓફ નેપીયન્સી રોડ, મુંબઈ-400026. ઉઠમણાંની ક્રિયા: તા. 22-5-2024ને બપોરે 3.40 કલાકે ગોદરેજ બાગ મધ્યે જોખી અગ્યારીમાં.