મરણ નોંધ
પારસી મરણ
ઝુબીન પરવેઝ ગાર્ડા તે ફરીદાના ખાવીંદ તે મ. ઝરીન અને પરવેઝના દીકરા. તે મહેરઝાદના બાવાજી તે પીલુ અને મ. સાયરસ પટેલના જમાઇ. તે ફરહાદના બનેવી. તે મ. ખોરશેદબાનુ અને અરદેશર ગાર્ડાના ગ્રાન્ડસન. તે મ. શહેરા અને મર્ઝબાનના ગ્રાન્ડ સન. તે ઝરીર, ઝર્કસીસ, ઝર્કશીશ, ઝરીદા અને ઝબીનના ભાણેજ. (ઉં. વ. 51) રે. ઠે. 6, ભોંયતળિયે, ધન દાઇના હાઉસ, જહાંગીર હાજી ક્રોસ લેન, ગ્રાન્ટ રોડ વેસ્ટ, મુંબઇ-400007. ઉઠમણાંની ક્રિયા: તા. 30-4-24ના રોજે બપોરે 3.45 કલાકે વાડિયા બંગલી, ડુંગરવાડી, મુંબઇ.