મરણ નોંધ

પારસી મરણ

હોમાયુન હોરમઝદ ભરડા તે હોરમઝદ મીનોચેર ભરડાના ધણીયાની. તે મરહુમો આલામાય તથા એરચ દિનશાં દેસાઇના દીકરી. તે મરહુમ ખોરશેદ એન પટેલના માસી. તે પૈરૂચીસ્તી વાય. રાંન્દેરીયા ને મેહેરનોઝ એચ. ભરડાના મમ્મી. તે યઝદી બી. રાંન્દેરીયાના સાસુજી. તે અદી, જામાસ્પ, પરવીન, જહાંબક્ષ તથા મરહુમ મનીજેહના બહેન. (ઉં. વ. 79) રે. ઠે. એ/43, ફલાવર કવીન કો.ઓ.હા. સોસાયટી, 18 વીરા દેસાઇ રોડ, અંધેરી (પ), મુંબઇ-400058. ઉઠમણાંની ક્રિયા: તા. 19-4-24ના બપોરે 3-45 કલાકે મુંબઇ ડુંગરવાડી પર ભાભા બંગલી નં-1માં.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button