મરણ નોંધ

પારસી મરણ

કુંવર કાવસ કોન્ટ્રાક્ટર તે નવાઝ કુંવર કોન્ટ્રાક્ટરના ખાવીંદ. તે મરહુમો રોદા તથા કાવસ કોન્ટ્રાક્ટરના દીકરા. તે અનાહીતા ને પરીઝાદના બાવાજી. તે બુરઝીન એચ ચારનાના સસરાજી. તે નોશીરને મરહુમ ઝરીન સાયરસીના ભાઈ. તે મરહુમો ગુલાને કેકી ઈરાનીના જમઈ. (ઉં.વ. 81) રે. ઠે. 34/6, માનવ મંદિર, વરલી હીલ રોડ, વરલી, મુંબઈ-400 018. ઉઠમણાંની ક્રિયા: તા. 16-4-24ને બપોરે 3.40 કલાકે ભુલાભાઈ દેસાઈ રોડ મધે સાહેર અગ્યારીમાં કરવામાં આવશે.
ધન ફીરોઝ જીજીભોય તે મરહુમ ફીરોઝ ખુરશેદજી જીજીભોયના વિધવા. તે મરહુમો દીનામાય તથા નાદીરશા સરકારીના દીકરી. તે સાયરસ, પરસીસ ફીરોઝ મોરીસ ને અસ્પીના મમ્મી. તે ફીરોઝ પદમ મોરીસ, પરવીન એ. જીજીભોય, અરનવાઝ એ. જીજીભોયના સાસુજી. તે મરહુમો માનેક ને અદીના બહેન. તે નૈનશાદ, કરીસ્મા ને ડેલનાઝના મમયજી. (ઉં.વ. 91) રે.ઠે.: સુમન અપાર્ટમેન્ટ, ફ્લેટ નં-1, ભોયતળિયે, સ્લેટર રોડ, ગ્રાન્ટ રોડ, મુંબઈ-400007. ઉઠમણાંની ક્રિયા: તા. 16-4-24ને બપોરે 3.40 કલાકે ગ્રાન્ટ રોડ મધે મીઠાઈવાલા અગ્યારીમાં.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button