ઓસ્તી હોમાય મંચેરશા કરકરીયા તે મરહુમો ઓસ્તી નાજામાય તથા એરવદ મંચેરશાના દીકરી. તે એરવદ મીનુના કઝીન બહેન. તે મરહુમો જહાંગીર તથા માનેકબાઇના ભત્રીજી. (ઉં. વ. 98) રે. ઠે. એફ. એસ. પારખ ધર્મશાલા, હ્યુજીસ રોડ, મુંબઇ-400007. ઉઠમણાંની ક્રિયા: સોમવાર, તા. 8-4-24ના રોજ બપોરે 3-45 કલાકે માલકમ બાગ અગિયારી.
