પારસી મરણ | મુંબઈ સમાચાર
મરણ નોંધ

પારસી મરણ

કાવસ ખુશરૂ સેનિયર તે મરહુમો નરગીશ તથા ખુશરૂના દીકરા. તે બખ્તાવર મહેરબાન રોશનરવાનના ભાઈ. તે શાહઝરીન ને શીરીનના મામા. તે પરવીન જમુલાના અંકલ. (ઉં.વ. 69). રહેવાનું ઠેકાણું: એ/12, 2જે માળે, નંદન કો. ઓ. હા. સોસાયટી, કેડલ રોડ, માહીમ, મુંબઈ-400016. ઉઠમણાંની ક્રિયા તા. 2-4-24ને બપોરે 03.40 કલાકે ગ્રાન્ટ રોડ મધ્યે મીઠાઈવાલા અગિયારીમાં કરવામાં આવશે.
સિક્નદરાબાદ
દારાયસ રાશિદ જિલ્લા, તે રાશિદ અને ખુરશેદના પુત્ર. તે ખુશ્નુમા ઇટાલિયાના ભાઇ. (ઉં. વ. 36).
સિક્નદરાબાદ
કેટી પરવેઝ મિસ્ત્રી તે પરવેઝ એન. મિસ્ત્રીના પત્ની. તે દારાએશ પી મિસ્ત્રી અને યાસ્મિનના માતા. તે રશ્ના ડિ. મિસ્ત્રી અને ઝરીરના મધર ઇન લો. તે અનૌશ, રોનિશા મિસ્ત્રી, એરિશા અને ચેહરાઝના ગ્રાન્ડમધર. (ઉં. વ. 77).

Back to top button