મરણ નોંધ

પારસી મરણ

ઝરીર જહાંબક્ષ તાતા. રોશન ઝરીર તાતાના ખાવીંદ. તે એરવદ જામાસ્પ ને એરવદ સાયરસ ઝરીર તાતા બાવાજી. તે મરહુમો ગુલચહેર તથા જહાંબક્ષ તાતાના દીકરા. તે મરહુમો એમી તથા મીનુ માગરાના જમય. તે તીનાઝ જામસ્પ તાતાના સસરાજી. તે તનીસકા જામાસ્પ તાતાના બપાવાજી. તે એરવદ નોશીરવાન જહાંબક્ષ તાતા, મેહેરગીઝ કેરસી ભેતાનીયા તથા ખુરશીદ દીનશાહ વરીયાવાના ભાઇ. (ઉં. વ. 67) રે. ઠે. લોનાવાલા, ઉઠમણાંની ક્રિયા: તા. 12-3-24ના રોજે બપોરે 3.40 કલાકે, વાડયા બંગલી, ડુંગરવાડીમાં થશેજી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
ભારતની શાન છે આ રેલવે સ્ટેશન, દેશ-વિદેશથી જોવા આવે છે પર્યટકો… આ પેટ્સ ફિલ્મના સ્ટાર્સ કરતા કમ નથી બીજી સપ્ટેમ્બરના શુક્ર કરશે નક્ષત્ર પરિવર્તન, આ રાશિના જાતકો થશે માલામાલ… Vitamin B12ના બેસ્ટ સોર્સ છે આ Fruits, આજથી જ શરુ કરી દો સેવન…