મરણ નોંધ

પારસી મરણ

પર્લ હોમી કરાઇ તે મરહુમ હોમી જમશેદજી કરાઇના વિધવા. તે વીરાફ કરાઇ અને ગુલશન લૉયરના માતાજી. તે મરહુમો બાનુબાઇ તથા રૂસ્તમજી મિસ્ત્રીના દીકરી. તે એરીક લોયરના સાસુજી. તે આરયો કરાઇના બપાવાજી. તે શૉન લોયરના મમાવાજી. (ઉં. વ. 88) રે. ઠે. એ/8, ગુલ મહલ સ્લેટર રોડ, ગ્રાન્ટ રોડ, મુંબઇ-07. ઉઠમણાંની ક્રિયા: તા. 11-3-24ના બપોરે 3-45 વાગે ભાભા નં.2મા છેજી.
રોશની અસ્પી એલાવીયા તે મરહુમ અસ્પી નવલશા એલાવીયાના વિધવા. તે કેશમીરા અસ્પી એલાવીયા અને અનુ રવી કનવરના માતાજી. તે મરહુમો નાજુ તથા બરજોર ચેહનાના દીકરી. તે સચીન પ્રદીપ મોદી તથા રવી રામલુભાયા કનવરના સાસુજી. તે જેહાન સચીન મોદી, સીમોન રવી કનવર તથા આન્યા રવી કનવરના મમઇજી. (ઉં. વ. 77) રે. ઠે. 2-5, એન.એમ.વાડયા, એસ. વી. રોડ, મુંબઇ-સબર્બન, મુંબઇ-400102. ઉઠમણાંની ક્રિયા: તા. 11-3-24ના રોજે બપોરે 3-40 કલાકે, માલકમ બાગ અગિયારી, જોગેશ્વરીમાં થશેજી.
ખોરશેદ કેરસી દુપેતાવાલા તે મરહુમ કેરસી પીરોશા દુપેતાવાલાનાં ધનીયાની. તે મરહુમો પુતલામાય તથા પીરોજશા દેબુનાં દીકરી. તે ઝીનોબીયા નેવીલ ફૂલવાડીવાલા તથા સાયરસ કેરસી દુપેતાવાલાનાં માતાજી. તે નેવીલ મંચેર શાહ ફૂલવાડીવાલા તથા લીના સાયરસ દુપેતાવાલાના સાસુજી. તે તેહમતન, જાલ તથા મરહુમો, ભીખુ, મીનુ, બજી તથા અસ્પીનાં બહેન. (ઉં. વ. 83) રે. ઠે. 23, અહુરા એપાર્ટમેન્ટ ગનપાઉડર રોડ, મઝગાંવ, મુંબઇ-400010. ઉઠમણાંની ક્રિયા: તા. 11-3-24એ બપોરના ભાભા બંગલી નં.1માં 3-45 વાગે થશે જી. (ડુંગરવાડી-મુંબઇ).

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button