પારસી મરણ | મુંબઈ સમાચાર
મરણ નોંધ

પારસી મરણ

મીનુ જમશેદ ઇરાની તે ગુલશન મીનુ ઇરાનીના ખાવીંદ તે મરહુમો પેરીન તથા જમશેદ ઇરાનીના દીકરા. તે ઝરાસ્પ, નીલુફર ઝરીર તંમબોલી તથા અરનાવાઝ મીનોચેર મહેતાના બાવાજી. તે રોકસાન, ઝરીર તથા મીનોચેરનાં સસરાજી. તે મરહુમો દારાયસ, અસ્પંદીયાર, સાયરસ, તથા દીનશાહના ભાઇ. તે કેતાયુનનાં મમાવાજી. (ઉં. વ. 81) રે. ઠે. સીતારામ સદન, શામલદાસ ગાંધી માર્ગ, ગામડીયા ગર્લ્સ હાઇસ્કૂલ, કાલબાદેવી, મુંબઇ-400002. ઉઠમણાંની ક્રિયા: તા. 5-3-24એ બપોરના 3-45 વાગે હોડીવાલા બંગલીમાં છેજી. (ડુંગરવાડી-મુંબઇ).

Bharat Patel

શિક્ષણ: ડિપ્લોમા ઈન મિકેનિકલ ડ્રાફ્ટસમેન. પિતાશ્રી મુંબઈ સમાચારના કંપોઝ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હોવાથી બાળપણથી જ મુંબઈ સમાચાર સાથે સંકળાયેલ હતો. બાળકોની ફૂલવાડી તેમજ દર રવિવારે આવતી આ અંકની આકર્ષક નવલિકાની વાર્તાઓ વાંચી વાંચીને ગુજરાતી ભાષા પર મજબૂત પકકડ થઇ ગયેલી. અભ્યાસ બાદ ત્રણ વરસ અંધેરીની લક્ષ્મી ટોબેકોમાં કામ કર્યા બાદ… More »

સંબંધિત લેખો

Back to top button