મરણ નોંધ

મુસ્લિમ મરણ

દાઉદી બોહરા
સ્વ. સાલેહભાઇ લાકડાવાલા તથા સ્વ. અસમાબાઇ અલીભાઇ ચિતલવાલાની દીકરી ઝુબેદાબાઇ (ઉ. વ. ૮૧) તે સ્વ. હાતિમભાઇ અબ્દુલહુસેન પારડીવાલાના બૈરો. સ્વ. યુસુફીભાઇ, સ્વ. ફીઝાબાઇ, સ્વ. શબ્બીરભાઇના બહેન. મહેઝબીનના મા સાહેબ. તાહિર મોઇઝભાઇ બાબરાકરના સાસુ. શુક્રવાર, તા. ૫-૭-૨૪ના ગુજરી ગયા છે. પ્રાર્થનાસભા રવિવાર, તા. ૭-૭-૨૪ના ૧૨.૩૦ ન્યુ દુધવાલા કોમ્પ્લેકસ, ૧લે માળે, એસ.ટી.ડેપોની બાજુમાં, મુંબઇ સેન્ટ્રલ, સોમવાર અને શુક્રવારના બપોરે ૪થી ૬માં રાખેલ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button