મુસ્લિમ મરણ | મુંબઈ સમાચાર
મરણ નોંધ

મુસ્લિમ મરણ

દાઉદી વ્હોરા
મુલ્લા અબ્બાસભાઇ યુસુફઅલી ગોળવાલા તે મરહુમ યુસુફઅલી ઇબ્રાહીમજી ગોળવાળા, મરહુમ અમતુલ્લાબાઇ ગુલામહુશેન નળવાલાના દિકરા. ગુરુવાર તા. ૨૩-૫-૨૪ના દિવસે ગુજરી ગયા છે. તે આતેકાબાઇ કમરૂદ્દીન કાપડીયાના શોહર, મોહમદભાઇના ભાઇ. આબેદા ઇસ્હાકભાઇ દૂધવાળાના જેઠ. તે મ.સકીનાબેન, જેનમબેન તસ્દુડભાઇ જરીવાલા મ. મરયમબેન મ. મોઇઝભાઇ બેટરીવાલા, ખતીજા ઇબ્રાહીમભાઇ પટવા (લંડન) ફરીદાબેન મુસ્તાકભાઇ નગરી, રૂખસાના ઝકીયુદ્દીન ઓડાભાઇના ભાઇ. તે ડો. ઝેનબ અલીઅસગર હસન, ફાતિમા, જુજરના કાકાજી. એડ્રેસ વોલેસ ફોરચુના, ડોંગરી, મુંબઇ-૪૦૦૦૦૯.

Back to top button