મુસ્લિમ મરણ
દાઉદી વ્હોરા
રસુલભાઇ મહમદઅલી ચીત્તલવાળાના બૈરો તે કાદરભાઇ કરીમભાઇના દીકરી. તે ફિરોઝભાઇ હાતીમભાઇ રશીદાબેન ઊનવાલાના માસાહેબ. તે રકૈયાબાઇ જુમાનાબાઇ જુઝરભાઇ ઊનવાલાના સાસુ કુલસમબાઇ રસુલભાઇ ચીત્તલવાળા તા. ૨૪-૧૦-૨૩ મંગળવારના રોજ મુંબઇ મુકામે ગુજરી ગયા છે.