મરણ નોંધ

મુસ્લિમ મરણ

દાઉદી વહોરા
યુસુફ સૈફુદ્દીન તાંબાવાલા (ઉં.વ. 74) તા. 26-10-24ના જુમાનાદિન ગુજરી ગયા છે. ખૈરુનીસ્સા તાંબાવાલાના મરદ. લુબેના હુસૈન અબ્બાસ શબ્બીરની પપ્પા. ખાતુન નફીશ તાહેરના ભાઈ. સારા આબીદ સોહિલના સસરાજી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button