મરણ નોંધ

જૈન મરણ

ગુજરાતી દેરાવાસી જૈન
બામણબોર, હાલ કાંદિવલી પ્રિયકરભાઈ શશીકાંતભાઈ ગાંધી અને લીનાબેનના પુત્ર અંકિતભાઈ (ઉં. વ. ૩૫) તે અ. સૌ. વિધીબેનના પતિ. ચિ. બેન ટ્વીંકલના ભાઈ. રાજેશભાઈ, હીનાબેન, દીપાબેનના ભત્રીજા. ક્રીશા, સાક્ષીના મોટાભાઈ. મહુવા નિવાસી યોગેશભાઈ ઈશ્ર્વરલાલ મહેતા, બિંદુબેનના જમાઈ. અ. સૌ. માનસી ખંજન મહેતાના બનેવી સોમવાર, ૧૧-૩-૨૪ના અરિહંતશરણ પામ્યા છે. સકલ તીર્થ વંદના ભાવયાત્રા મંગળવાર, ૧૨-૩-૨૪ના ૩-૩૦ થી ૫-૩૦. ઠે: લોટસ બેંકવેટ, રઘુલીલા મોલ, ૪થા માળે, પોયસર, કાંદિવલી (વે.).
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
અજાબ નિવાસી હાલ ઘાટકોપર સમજુબેન રામજીભાઇ દેસાઇના સુપુત્ર ધીરુભાઇ (ઉં. વ. ૮૩) તા. ૯-૩-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે નલિનીબેનના પતિ. તે રાહુલ, જીજ્ઞેશ, તુષારના પિતાશ્રી. તે પ્રીતિ, બોસ્કી, રૂપલના સસરા. તે વર્ષિલ, પ્રિયાંશી, વીર, જય, જેનીશા, સિદ્ધિના દાદા. શારદાબેન લક્ષ્મીદાસ (બાબુલાલ) લાખાણીના જમાઇ. પિતૃવંદના તા. ૧૪-૩-૨૪ના ગુરુવારે ૧૦થી ૧૨. ઠે. લાઇન્સ કોમ્યુનિટી હોલ, ગારોડિયા નગર, ઘાટકોપર (ઇસ્ટ).
કચ્છી ગુર્જર જૈન
ગામ મોટા કાંડાગરાના (હાલ માટુંગા) નિવાસી સ્વ. સુશીલાબેન પ્રભુલાલ શેઠના પુત્ર લીસ્બનના ધર્મપત્ની વર્ષા શેઠ (ઉં.વ.૫૮) તા. ૧૦-૩-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે નંદાબેન અરવિંદ શેઠના દેરાણી. આધુનિકા યશ શેઠ, વિધિ અમન શેઠના સાસુ. જયોત્સનાબેન દીપક દેસાઇ, ગીતા પ્રકાશ મહેતાના ભાભી. તે ગોધરાના સ્વ. કમલબેન પ્રાણલાલ મહેતાના દીકરી. પ્રાર્થનાસભા બુધવાર, તા. ૧૩-૩-૨૪ના ૪થી ૫-૩૦. ઠે. કરસન લધુ નિસર હોલ, દાદર (વેસ્ટ).
ઝાલાવાડી વિશા શ્રીમાળી જૈન
સુરેન્દ્રનગર નિવાસી સ્વ. મરઘાબેન મગનલાલ સંઘવીના પુત્ર દિપકભાઈ ભરતભાઈ (ઉં. વ. ૬૭) હાલ અંધેરી સ્વ. રીટાબેનના પતિ. વિધિ મિતુલ મઝમુદારના પિતા. મહેશભાઈ, પરેશભાઈ, સ્વ. નરેશભાઈ, ઈલાબેન ભરતભાઈ વોરાના ભાઈ. ગીતાબેન, અંજનાબેન, સરોજબેનના દિયર. અનોપચંદભાઈ છગનલાલ દોશીના જમાઈ સોમવાર, ૧૧-૩-૨૪ના અરિહંતશરણ પામેલ છે. ઠે. દરજીની ચાલ, ગલી નં.૨, કોલડુંગરી સહાર રોડ, અંધેરી (ઈસ્ટ). લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
ભાવનગર નિવાસી હાલ વિરાર, સ્વ.મંગળાબેન જેઠાલાલ અજમેરાના પુત્ર રજનીકાંત અજમેરા (ઉં. વ. ૭૩), તે નિલમબેનના પતિ. સોનલ જનકકુમાર મહેતા, હેતલ અજમેરા, પાયલ અજમેરાના પિતા. દેવ અને આરવીના નાના. સ્વ. ચત્રભુજ ભગવાનદાસ શાહના જમાઈ તા. ૧૦-૩-૨૪ના અરિહંતશરણ પામેલ છે અને પ્રાર્થનાસભા તથા લોકિક વ્યવહાર બંધ છે.
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
રોહીશાળા નિવાસી હાલ ઘાટકોપર, સ્વ. છોટાલાલ ભુરાભાઈ મહેતાના પુત્ર અમૃતલાલ મહેતા (ઉં. વ. ૮૭), સોમવાર તા. ૧૧મી માર્ચ ૨૦૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે ઈન્દુબેનના પતિ. સ્વ.કેતન અને રાખીના પિતા. જયેશ પારેખના સસરા. સ્વ. રમણિકભાઈ, સ્વ. ચંદ્રિકાબેન તેમજ સ્વ. મધુબેનના ભાઈ. અને સ્વ.મંગળાબેન જેઠાલાલ શાહના જમાઈ. લોકિક વ્યવહાર તેમજ પ્રાર્થના બંધ રાખેલ છે.
દશા શ્રીમાળી સ્થા. જૈન
જામનગર નિવાસી હાલ બોરીવલી જયંતકુમાર મોહનલાલ મહેતા (ઉં. વ. ૮૫) તા. ૧૧/૩/૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ.પ્રજ્ઞાબેનના પતિ. દીપક્ભાઇ, રાજીવભાઈ, ભાવનાબેનના પિતા. પારૂલબેન તથા મીનલબેન, પંકજભાઈના સસરા. નિધિ દશાંક ઝટકીયા, નિમિત્ત તથા આસ્થાના દાદા. હેતા તથા હિમાનીના નાના. તેમની પ્રાર્થનાસભા ૧૪/૩/૨૪ના ૪ થી ૬. ન્યુ ક્લબ હાઉસ, રાહેજા એસ્ટેટ, કુલપવાડી, બોરીવલી ઈસ્ટ.
કચ્છી વિશા ઓશવાળ જૈન
તલવાણાના રતનબેન સવરાજ છેડા (ઉં. વ. ૮૮) તા.૧૧-૩-૨૪ ના અવસાન પામેલ છે. રતનબેન આસધીરના પુત્રવધૂ. સવરાજના પત્ની. ભરત, કિશોર, હંસાના માતા. સુંદરાબેન લાલજીના પુત્રી. ટોકરશી, સમાઘોઘા ભારતી (દેવકા) હરીલાલ, પત્રી તારાબેન વસનજીના બેન. પ્રાર્થના રાખેલ નથી. નિવાસ : ભરત સવરાજ છેડા, ડી-૫, પંચકુટીર, લેકવ્હયુ હાઉસીંગ સોસાયટી, ગણેશનગર, આઈ.આઈ.ટી. (પવઈ), મુંબઈ – ૪૦૦૦૭૬.
ભારાપર/હાલે રાયણના ખુશાલવંતીબેન (પુરબાઈ) શાંતિલાલ સાવલા (ઉં. વ. ૮૭) તા. ૧૦.૩.૨૪ના અવસાન પામ્યા છે. શાંતિલાલ હીરજીના ધર્મપત્ની. પાનબાઈ હીરજી નરશીના પુત્રવધૂ. શશીકાંત, કુસુમ, ગીતા, ઉષા, અલ્કાના માતુશ્રી. રાયણના કુંવરબાઈ/લીલબાઈ વેલજી લીલાધરના પુત્રી. પોપટભાઈ, મકાંબાઈ, મણીબેન કુંવરજી, નાનબાઈ શાંતિલાલ, જેવંતીબેન કલ્યાણજી, હેમાબેન રમણીક, સુશીલાબેન શાંતિલાલ, હંસાબેન ડો. ધીરજ, મીના મુકેશભાઈના બેન. પ્રાર્થના રાખેલ નથી. નિ. શશીકાંત સાવલા : ૫૦૩, અલાયન્સ મથુરેશ, ગુલસન ગલી, મુલુંડ-વે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે? વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે…