જૈન મરણ
કચ્છી વિશા ઓશવાળ જૈન
મોથાળાના કાંતિલાલ સાવલા (ઉ.વ.૭૨) ૨૨.૧૨.૨૩ના અવસાન પામેલ છે. મા. રાજબાઈ ખેરાજના પુત્ર. કસ્તુરબેનના પતિ. નિલેશ, શૈલેષ, સંજયના પિતા. પાનબાઈ, વિશનજી, તારાચંદના ભાઈ. રાયધણજર હાંસબાઈ મુરજીના જમાઈ. પ્રા. વર્ધમાન સ્થાનક જૈન સંઘ કરસન લઘુ નિસર હોલ, દાદર વે. ટા. ૨ થી ૩.૩૦.
સમાઘોઘાના મણીલાલ હીરજી ભેદા (ઉ.વ.૭૭) ૨૨-૧૨-૨૩ના અવસાન પામેલ છે. લાછબાઇ હીરજીના પુત્ર. સરોજના પતિ. અનુપના પિતા. ચુનીલાલ, રમેશ, મંજુલા, રશ્મીકાંતના ભાઇ. મો. આસંબીયા લક્ષ્મીબેન ઉમરશી ઉકેડાના જમાઇ. પ્રા.: યોગી સભાગૃહ, દાદર (ઇ). ટા. ૩ થી ૪.૩૦.
કપાયાના ધનજી લાલજી દેઢીયા (ઉ.વ.૮૪) ૨૩-૧૨-૨૩ના અવસાન પામેલ છે. ભચીબાઇ (નાનબાઇ) લાલજી ખીંસીના પુત્ર. સ્વ. ઉર્મિલાના પતિ. વર્ષા, મનીષા, કાજલ, અર્ચનાના પિતા. સ્વ. ડુંગરશી, સ્વ. રાઘવજી, બાંદ્રાના લક્ષ્મી આલ્ફી, કપાયાના પ્રભાવંતી ધીરજલાલ, સાડાઉના નુતન વસંતલાલના ભાઇ. રતાડીયા (ગ.)ના રતનબેન ભાણજી પાલણના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. ઠે. કાજલ વિકમાણી, ૪૦૨, રાજ ટાવર, પ્લોટ નં. ૨૧, સેક્ટર-૧૯, ખારઘર, નવી મુંબઇ.
ભીંસરાના માતુશ્રી મુલબાઇ તલકશી ગડા, (ઉ.વ.૮૯) ૨૩.૧૨.૨૩ના અવસાન પામેલ છે. તલકશીના પત્ની. માતુશ્રી દેવકાબેન પદમશીના પુત્રવધુ. કાંતી, વસંત, મણીલાલ, ગીરીશ, રમણીક, તનસુખના માતાજી. ગોધરા મેઘબાઇ જેઠાલાલના પુત્રી. ગાંગજી, માવજી, ખેતશી, પોપટ, ગોવીંદ, પ્રેમચંદ લક્ષ્મીબેન, હેમલતા, મંજુલાના બેન. પ્રા.શ્રી વ. સ્થા. જૈન શ્રા.સં.સં. કરસન લધુ નીસર હોલ, દાદર(વે), ટા.૪ થી ૫.૩૦.
કોટડી મહાદેવપુરીના ચેતના મુકેશ દેઢીઆ (ઉ. વ. ૫૧) તા. ૨૩.૧૨.૨૩ના દેહ પરિવર્તન કરેલ છે. માતુશ્રી હીરબાઇ કાનજીના પુત્રવધુ. મુકેશના ધર્મપત્ની. ગામ અમલસર (વલસાડ)ના હીરાબેન ભુલાભાઇ પટેલના સુપુત્રી. ભારતી દિલીપ પટેલ, બીદડાના દમયંતી રાજેશ દેઢીઆના બેન. પ્રાર્થના રાખેલ નથી. ઠે. અજય દેઢીઆ, સી ૨૦૨ રાજેશ નગર, જે. બી. ખોત સ્કુલની બાજુમાં, સાંઇબાબા નગર, બોરીવલી (વેસ્ટ)
દુર્ગાપુર હાલે મેરાઉના શાંતીલાલ નરશી સંગોઇ (ઉ.વ. ૮૨) ૨૩-૧૨-૨૩ અવસાન પામેલ છે. મા. સાકરબેન નરશી વીરજીના પુત્ર. પાનબાઇના પતિ. મેરાઉના કુંવરજી વેલજી (બાંદાવાળા)ના જમાઇ. શોભના, જ્યોત્સના, રાજેશ, શૈલેષ, રેખાના પિતા. મંજુલાબેન, ધીરજબાળા, ઉષાબેનના ભાઇ. ઠે. પાનબાઇ સંગોઇ, લક્ષ્મી રેસીડેન્સી, બી૧-૩૦૨, એન.એમ.જોશી માર્ગ, ભાયખલા (વે.), મું. ૨૭.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
મહુવા નિવાસી હાલ વિલેપારલે વેસ્ટ- દોશી નરેન્દ્રભાઈ વ્રજલાલના ધર્મપત્ની જયશ્રીબેન (ઉ.વ.૬૫) તે તારીખ ૨૩.૧૨.૨૩ના સ્વર્ગવાસ પામેલ છે. તે સુજય તથા કેવલના માતૃશ્રી. ઉર્વી તથા કાજલના સાસુ, તે ખાંતીભાઈ, હિંમતભાઈ, પરેશભાઈ. પરેશભાઈ, મુક્તાબેન ચંદ્રકાંત મહેતા, ધીરજબેન સુરેશકુમાર દોશીના ભાભી. પિયરપક્ષે વરસડા નિવાસી હાલ ઘાટકોપર મૂળજીભાઈ ભાણજીભાઈ પારેખના દીકરી. બંને પક્ષની સાદડી ૨૬.૧૨.૨૩ના મંગળવાર. ૨.૦૦ થી ૭.૦૦, નિવાસ સ્થાન: અ/૦૫ હસ્તીરાજ બિલ્ડીંગ, બાપુભાઈ વશી રોડ, લક્ષ્મીનારાયણ મંદિર પાસે, વિલેપારલે (વેસ્ટ).