મરણ નોંધ

જૈન મરણ

ઝાલાવાડી દશા શ્રીમાળી મૂ. પૂ. જૈન
લીંબડી હાલ વડાલા સ્વ. હિરાબેન ધીરજલાલ જાદવજી રાજપરીયા (શાહ)ના પુત્ર મુકેશભાઈ (ઉં.વ. ૬૬) તા. ૧૨-૧૨-૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે રેખાબેનના પતિ. વૈભવના પિતાશ્રી. સપના – મેહુલ, ચેતના કમલેશકુમાર બગડીયાના ભાઈ. બોટાદ નિવાસી સ્વ. નરોત્તમદાસ મગનલાલ ગાંધીના જમાઈ. સ્વ. ચીમનલાલ, સ્વ. શાંતિભાઈ, મહાસુખલાલ, ચંદ્રકાંતભાઈ, સ્વ. શારદાબેન, સ્વ. કલાબેન, રંજનબેનના ભત્રીજા. પ્રાર્થના તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઝાલા વિશા શ્રી. સ્થા. જૈન
વઢવાણ શહેર હાલ અંધેરી સ્વ. નવીનચંદ્ર વ્રજલાલ શાહના ધર્મપત્ની ભાનુમતી (ઉં.વ. ૮૧) તે સુરેશભાઈ, દિનેશભાઈ, ઈંદિરાબેન રસિકલાલ સંઘવીના ભાભી. શૈલેષ, વિક્રમ, રૂપલ આશિતકુમાર સંઘવીના માતુશ્રી. ભાવના, જુલીના સાસુ. નરોત્તમદાસ શાંતિલાલ સંઘવીની દિકરી. કરણ, નિસર્ગ, નિલોનીના દાદી તા. ૧૫-૧૨-૨૩ના શુક્રવારે અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થના તથા લૌકિક વ્યવહાર સદંતર બંધ રાખેલ છે.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
પાલડી (સોનગઢ) હાલ મુલુંડ સ્વ. જીવણલાલ પ્રેમચંદ જસાણીના પુત્ર. પ્રવિણાબેનના પતિ હસમુખભાઈ શાહ (ઉં.વ. ૭૪) તા. ૧૬-૧૨-૨૩ના મુંબઈ મુકામે અરિહંતશરણ પામેલ છે. તે શાંતિભાઈ, કળાબેનના ભાઈ. રમેશભાઈ, નરેશભાઈ, શૈલેષભાઈ, શકુન્તલાબેનના કાકા. જીગરભાઈ, હેતલબેનના પિતાશ્રી. શ્ર્વસુર પક્ષે સોનગઢવાળા તલકચંદ મગનલાલ મેહતાના જમાઈ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કચ્છી વિશા ઓશવાળ જૈન
ઉનડોઠના ચેતન ગડા (ઉ.વ.૪૬) તે ૧૫/૧૨/૨૩ના તે મંજુલાબેન હીરજી ગડાના સુપુત્ર. અર્ચિતાના પતિ. ધ્રુવીનના પિતા. નીલેશ, શીલાના ભાઇ. ના. ખાખરના હેમાબેન સ્વ. તારાચંદ ખીમજીના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. ઠે. નિલેશ ગડા, ૨૦૧ ચાણક્ય એપાર્ટમેન્ટ, ટી વોર્ડ ઓફિસની સામે, દેવીદયાલ રોડ, મુલુંંડ (વેસ્ટ)
બારોઈના બીના જગેશ કેનીયા (ઉ.વ.૪૭) તે ૧૫.૧૨ના તે સરલા સુરજીના પુત્રવધુ. જગેશના પત્ની. યશના માતુશ્રી. લીલાવતી માવજી ગાલાના દીકરી. પરેશ, પત્રી પ્રવિણા ભરતના બેન. પ્રાર્થના રાખેલ નથી. નિ.જગેશ કેનીયા, બી-૨૧૨, શ્ર્વેત સાગર, લીબર્ટી ગાર્ડન, મલાડ-વે., મું-૬૪.
કોકલીયાના મધુરીબેન (મીઠીબાઇ) હંસરાજ ગોસરના જમાઇ સંજય રઘુનાથ રસાળ ગામ સાકરગોટી (રાજાપુર) (ઉ.વ.૬૦) તે ૧૨/૧૨/૨૩ના સ્વપનાલી (વાસંતી)ના પતિ. પ્રિતેષ, તોસભ, મોનિલના પિતાશ્રી. ગામ સાકરગોટી (રાજાપુર)ના સ્વ. સુમતી રઘુનાથ અન્નાજી રસાળના સુપુત્ર. પ્રાર્થના રાખેલ નથી. ઠે. વાસંતી સંજય રસાળ, બી-૪૧૦, શીવ શક્તિ એપાર્ટમેન્ટ, ગુલાબ કુંજ, સાવરકર રોડ, ડોંબિવલી (ઇસ્ટ).
પુનડીના અતુલ રતનશી છેડા (ઉ.વ. ૬૧) તે ૧૪.૧૨.૨૩ના તે ભાનુમતી રતનશી લાલજીના સુપુત્ર. રીટાના પતિ. કેવલ, ઈશાનીના પિતા. મહેશ, અમરીશ, દેઢીઆના રશ્મી લક્ષ્મીચંદ નાનજી, દામનગરના સોનલ સંજય હસમુખરાયના ભાઈ. સાડાઉના રતનબાઈ/પાનબાઈ ભવાનજી ઘેલાના જમાઈ. પ્રાર્થના રાખેલ નથી. નિ. અતુલ રતનશી : ૯, શિવમ, નાથપાઇ નગર, વિદ્યાભવન સ્કુલ પાસે, ઘાટકોપર-ઈ. મું-૭૭.
મકડાના ઉમરશી માલદે (ઉ.વ. ૮૦) તે ૧૪.૧૨.૨૩ના અવસાન પામેલ છે. મમીબાઇ આસુ માલદે (કારાણી)ના પુત્ર. કેસરબેનના પતિ. સુશીલા, મંજુલા, નિતા, રાજેશના પિતા. પ્રેમજી, પદમશી, હરખચંદ, સાભરાઇના કસ્તુર પ્રેમજી, શેરડીના સ્વ. વેજબાઇ ખીમજી, દેવપુરના પ્રેમિલા વસનજીના ભાઇ. કોટડા રોહાના ઝવેરબેન ખીંયશી ગાલાના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. ઠે. ઉમરશી માલદે, માલદે નિવાસ, બુટઘરની ઉપર, ઘનસોલી, નવી મુંબઇ- ૧.
કોટડી (મહા.)ના કુંવરજી હિરજી ગોસર (ઉ.વ.૮૧) તે ૧૫/૧૨/૨૩ના અરિહંતશરણ થયેલ છે. માતુશ્રી પાનબાઇ હિરજી રતનશીના સુપુત્ર. સ્વ. મણિબેનના પતિ. કલ્પના, વર્ષા, કેતનના પિતાશ્રી. કોટડી (મહા.) લીલાધર, સુંદરબાઇ મેઘજી, ભોજાય નાથબાઇ શામજી, વેજબાઇ લીલાધર, મુલબાઇ ચાંપશી, ભુતેડી લક્ષ્મીબાઇ બાબુલાલના ભાઇ. ભોજાય પૂરબાઇ ગેલા સામતના જમાઇ. (પ્રાર્થના રાખેલ નથી). ઠે. કલ્પના દિનેશ ગંગર, ૧૦૦૩, બ્લીસ, દેવઘર રોડ, માટુંગા (સે.રે.).
કાંડાગરા હાલે ભુજના સુંદરબેન રામજી ગાલા (ઉ.વ.૮૩) તે ૧૨/૧૨/૨૩ના અરિહંતશરણ પામેલ છે. નાથીબાઇ ભારમલ ગાલાના પુત્રવધુ. રામજી ભારમલ ગાલાના ધર્મપત્ની. કાંડાગરાના જ્યોતિ, નયનાના માતુશ્રી. તે નવીનારના ઉમરબાઇ દેવશી તેજપાર વોરાના સુપુત્રી. તલકશી, કાંતિલાલ, વસંત, પ્રફુલ્લ, નિર્મળા, જયવંતીના બેન. પ્રાર્થના રાખેલ નથી. ઠે. ગિરિશ છેડા, ૭૮/બી, લક્ષ્મી જ્યોત, ભાનુશાલી નગર, ભુજ કચ્છ -૧.
કચ્છી ગુર્જર જૈન
ગામ કચ્છ માંડવીના હાલે વિદ્યાવિહાર સ્વ.ધન્વંતીબેન વાડીલાલ શાહના પુત્ર કમલેશભાઈ શાહ (ઉ.વ.૬૬) તે ૧૬/૧૨/૨૩ના અરિહંત શરણ પામ્યા છે તે રૂપાબેન (સ્મિતા)ના પતિ, તે નિકિતા, વિરાલીના પિતાશ્રી. ડૉ.બીપીનભાઈના ભાઈ. હિંમતલાલ નાગજી મહેતાના જમાઈ, િંપકેશ તથા કેતનના સસરા. રવિવાર તા.૧૭.૧૨.૨૩. ઠે. સ્વામી નારાયણ મન્દિર, ૯૦ ફિટ રોડ, ઘાટકોપર (ઈ.) લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઝાલાવાડી દશા શ્રીમાળી સ્થા. જૈન
ધ્રાંગધ્રા હાલ અંધેરી તે સ્વ. હસમુખલાલ નટવરલાલ વોરાના પત્ની ગં.સ્વ.કોકિલાબેન (ઉ.વ.૮૨) તે ૧૩-૧૨-૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે િંલબડી નિવાસી સ્વ. રસિકલાલ ત્રંબકલાલ કસ્તુરચંદ શેઠની પુત્રી, સર્વ લોકિક વ્યવહાર બંધ રાખેલ છે.
દશા શ્રીમાળી સ્થા જૈન
બાઢડા હાલ બોરીવલી તે સ્વ. જયાબેન તથા સ્વ. રામચંદ અમરચંદ દોશીના પૌત્ર તથા ગં. સ્વ ભાવનાબેન ભરતભાઈ દોશીના પુત્ર પાર્થ દોશી (ઉં.વ.૩૩) તે ૧૬/૧૨/૨૩ ના અરિહંતશરણ પામેલ છે. તે શ્ર્વેતા મિતેષ, જેની હિરેનના ભાઈ. તે જયેશ, સ્વ. હરેશ, રમા જયંત, રેખા અજય, તથા પંક્તિ જતીનના ભત્રીજા, મોસાળપક્ષે હાતસણી નિવાસી હાલ મુંબઈ સ્વ. તારાબેન તથા સ્વ. રતિલાલ બાવચંદ મગિયાના દોહિત્ર. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. ઠે. એ /૬, ૦૦૪, યોગી પ્રેરણા, વખારિયા ક્લાસીસની સામે, યોગી નગર બોરીવલી વેસ્ટ.
દશા શ્રીમાળી સ્થા જૈન
વણોટ નિવાસી હાલ કાંદિવલી સ્વ. ગોકુળદાસ નારણદાસ દોશીના પુત્ર તથા અનિલના ધર્મપત્ની ભારતીબેન (ઉં.વ.૭૩) તે ધોરાજી નિવાસી સ્વ. જગદીશચંદ્ર ઝવેરચંદ દોશીના સુપુત્રી, અશોક તથા અતુલના બહેન, આરતી નિલેશભાઈ શરાફ, ગીતા મિતુલ, ભાવનાના માતુશ્રી. ૧૪/૧૨/૨૩ ના અરિહંત શરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
ખાંભા, હાલ-સુરત, સ્વ. નંદકુંવરબેન અમૃતલાલ હેમચંદ મેહતાના સુપુત્ર કીર્તિભાઈ મેહતા (ઉં.વ. ૬૬) તા. ૮-૧૨-૨૩ને શુક્રવારના ઋજુવાવાલિકા મુકામે અરિહંતશરણ પામેલ છે. તે વર્ષાબેનના પતિ. અભય-શાલિભદ્રના પિતા. બિનલ-રિચાના સસરા. માહી-સૌમ્ય, સ્વ. નટવરલાલભાઈ, પ્રવીણભાઈ, સ્વ. વિજયભાઈ, સુશીલાબેન-નીતીનકુમાર, ભારતીબેન-સુરેશકુમાર, નયનાબેન-શૈલેષકુમારના ભાઈ. અરુણાબેન તથા વિલાસબેનના દિયર. સ્વસુરપક્ષે લાલચંદભાઈ લલ્લુભાઈ શાહ (વંડાવાળા)ના જમાઈ. લૌકિક વ્યવહાર રાખેલ નથી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
કૉન્ટેક્ટ લેન્સ પહેરતા પહેલા આ જાણી લો સાવધાન, તમે પણ આ રીતે પાણી પીવો છો? આજે જ કરો બંધ નહીંતર… પૅરિસ ઑલિમ્પિક્સના ઍથ્લીટોના આ રહ્યા અનોખી ડિઝાઇનના ડ્રેસ… દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ…