મરણ નોંધ

જૈન મરણ

વેરાવળ વિશા ઓશવાળ જૈન
હસુમતીબેન શાહ (ઉં. વ. ૮૭) તે સ્વ. પ્રવીણચંદ્ર માણેકલાલ પરષોત્તમના ધર્મપત્ની. જતીનભાઈ, રેખાબેનના માતૃશ્રી. નીતાબેન, નીતીનભાઈના સાસુ. રિધ્ધી જયકુમાર, ઉર્વી મુદિતકુમાર, વિરલ તથા નિહારિકાના દાદી. આશ્કા. સ્વ. કરસનદાસ હીરાચંદ શાહના સુપુત્રી તા. ૬-૧૨-૨૩ ના બુધવારે અરિહંતશરણ પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
દક્ષા શ્રીમાળી સુખડિયા જૈન
સ્વ. શેઠ શ્રી ભાનુલાલ લાલચંદ રૂપડાના સુપુત્ર બીપીનભાઈ રૂપડાના ધર્મપત્ની અ. સૌ.વિભાબેન (ઉં. વ. ૬૩) તા. ૩ /૧૨/૨૦૨૩ રવિવારના અવસાન પામેલ છે. તે મયંક મંથનના માતા તથા ધ્વનિ. પૂજાના સાસુ. તે દીવું, ઇલાબેન રજનીભાઈના નાનાભાઈના પત્ની. જાગૃતિ ભરતભાઈ, છાયા હરેશભાઈના ભાભી. પિયર પક્ષે સલોત ખાંતિલાલ તલકચંદ સાવરકુંડલાવાળાની દીકરી. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કચ્છી વિશા ઓશવાળ જૈન
નાની તુંબડીના રંજનબેન ભરત બૌઆ (ઉં. વ. ૫૪), તા. ૫-૧૨-૨૩ના અરિહંત શરણ પામેલ છે. ભરત ધનજીના ધર્મપત્ની. માતુશ્રી લક્ષ્મીબેન ધનજીના પુત્રવધૂ. પાયલ, પ્રજ્ઞાના માતુશ્રી. પ્રાર્થના રાખેલ નથી. ઠે. ભરત બૌઆ, યુ-વિંગ, ૪૦૩, નવનીતનગર, દેશલેપાડા, ડોંબીવલી (ઇ.).
ભુજપુરના શાંતીલાલ ભેદા (ઉં. વ. ૭૪) તા. ૬-૧૨ના અવસાન પામેલ છે. માતુશ્રી મોંઘીબેન ઉમરશી લખમશી ભેદાના સુપુત્ર. કસ્તુરબેનના પતિ. જીતેશ, જીજ્ઞા, નિખીલના પિતા. શામજી, કેશવજી, મણીલાલ, પોપટ, મોટી ખાખરના ગાંગબાઇ નાગજી, ભાનુબેન/નયનાબેન મનસુખ, દેશલપુરના દિવાળીબેન રાઘવજી, લાખાપુરના સુંદરબેન રાઘવજી, બિદડાના શાંતાબેન ખીમજી, ટુંડાના વિજયાબેન ટોકરશીના ભાઇ. ચુનડીના રતનબેન ખીમજી કુંવરજી ગંગરના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. ફોન આવકાર્ય. એડ્રેસ : શાંતીલાલ ભેદા, જી-૬, બ્લ્યુ બેલ એપાર્ટ., ક્યુબીક મોલની પાછળ, ચેમ્બુર-૭૪.
મોખાના લક્ષ્મીચંદ રવજી વિસરીયા (ઉં. વ. ૭૮) ૫-૧૨ના અવસાન પામેલ છે. તે સ્વ. જખીબાઇ રવજી રતનશીના પુત્ર. સ્વ. કસ્તુરના પતિ. સ્વ. રાહુલ, ભાવિકા, દિપાલીના પિતાશ્રી. ભવાનજી ધીરજ, જેઠાલાલ, અમૃત, ઝવેર, દમયંતીના ભાઇ. નવાવાસના લક્ષ્મીબેન શામજી ધારશીના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. ઠે. ભાવિકા સતીષ શાહ, અરિહંત ટાવર, બી-કેબીન, નૌપાડા, થાણા-૬૦૨.
મોટા લાયજાના હર્ષા ગાલા (ઉં. વ. ૬૩) તા. ૬-૧૨-૨૩ના દેવલોક પામેલ છે. માતુશ્રી પાનબાઇ જેઠાભાઇ મોણશી ગાલાના પુત્રવધૂ. દેવચંદના ધર્મપત્ની. ભુજપુર લીલાવંતી લવજી ગોસર પાસુ છેડાના સુપુત્રી. પ્રીતી, મમતા, સ્વાતિના માતુશ્રી. પ્રાર્થના રાખેલ નથી. ઠે. દેવચંદ જેઠાભાઇ ગાલા, બી-૧૦૧, પદમસાગર સોસાયટી, કેશવજી નગરની બાજુમાં, ભઠ્ઠીપાડા રોડ, ભાંડુપ (વે.) ૪૦૦૦૭૮.
લાખાપુરના અ.સૌ. રંજન લલીત મર્ચંટ (ગાલા) (ઉં. વ. ૭૭), તા. ૬-૧૨-૨૩ના અરિહંત શરણ પામેલ છે. રતનબેન મેઘજીના પુત્રવધૂ. લલીતના પત્ની. અમીત, પરીંદાના માતા. બેરાજાના સુંદરબેન છગનલાલ વીરાના પુત્રી. પરેશ, તરલા, રેખા, મધુના બેન. પ્રાર્થના રાખેલ નથી. નિ. લલીત મર્ચંટ, બી ૫૦૭/૫૦૮, આદર્શ કો.હો.સો., જી. ડી. આંબેકર રોડ, દાદર (ઇ).
બાવનગામ ભાવસાર જૈન
સાયલા હાલ મુંબઇ વસંતલાલ વ્રજલાલ સોલંકી (ઉં. વ. ૮૭) તે સરોજબેનના પતિ. તે સ્વ. પોપટલાલ, વ્રજલાલ, પુષ્પાબેન રમણીકલાલના નાના ભાઇ. તે સ્વ. મંજુલાબેનના દિયર. તે મનિષ, નમ્રતા, મમતા તથા દર્શનાના પિતા. તે નિતેશ, કેતન તથા કાર્તિકના સસરા. તે પિયર પક્ષે લીમડી નિવાસી શાંતિલાલ સુખલાલ બેલાણીના જમાઇ. તા. ૫-૧૨-૨૩ના અરિહંતશરણ થયેલ છે. તેમની સાદડી તા. ૮-૧૨-૨૩ના શુક્રવારે સાંજે ૪થી ૬. ઠે. ભાટિયા ભાગીરથી, ૮૮ દાદી શેઠ અગિયારી લેન, ચીરાબજાર, મુંબઇ-૪૦૦૦૦૨. લૌકિક વ્યવહાર બંધ છે.
નૃસિંહપુરા દિગંબર જૈન
કલોલ હાલ મુંબઇ દિપકભાઇ રતિલાલ શાહ (ઉં. વ. ૭૧), તા. ૩-૧૨-૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે દેવયાનીબેનના પતિ. જીતેન્દ્રભાઇના ભાઇ. મિનાક્ષીબેનના દિયર. પ્રતિક અને ફોરમના પિતા. બિરજુ અને મિહીરકુમારના સસરા. વિહાન, નીવ, નાવ્યાના દાદા. બન્ને પક્ષનું બેસણું તા. ૮-૧૨-૨૩ના શુક્રવાર ૪થી ૬. ઠે. બ્રજમંડળ હોલ, ૨૯, આત્મારામ રાંગણેકર રોડ, મેટ્રો મોટર્સની ગલીમાં, ચોપાટી સી ફેસ, મુંબઇ-૭.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button