મરણ નોંધ

જૈન મરણ

ઝાલાવાડ શ્ર્વેતામ્બર મૂર્તિપૂજક જૈન
મુળ ગામ સરવાલ હાલ મલાડ પશ્ર્ચિમના નિવાસી સ્વ. અમૃતલાલ નથ્થુલાલ શાહના સુપુત્ર. સુરેશ અમૃતલાલ શાહ (ઉં. વ. ૬૯) તા. ૪ ડિસેમ્બર ૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે સરોજબેનના પતિ. તે સચીન અને જેતલના પિતા. ખુશ્બુ, કિંતનના સસરા. દ્રિશિકાના દાદા. તે સ્વ. જયંતીભાઇ, સ્વ. શાંતિભાઇ, સ્વ. ચંદુભાઇ તથા મહાસુખભાઇ, સ્વ. વિમળાબેન, સ્વ. સુલોચનાબેન, સ્વ. મંજુલાબેન, કમલાબેનના ભાઇ. તે ચંદુલાલ હરજીવનદાસના જમાઇ. તે પ્રવીણભાઇ, સ્વ. ગુણવંતભાઇ, ભરતભાઇ અને વીણાબેનના બનેવી. પ્રાર્થનાસભાનું આયોજન કરવામાં આવ્યું નથી અને લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
સૌરાષ્ટ્ર દશા શ્રીમાળી સ્થા. જૈન
ઘુઘરાળા હાલ માટુંગા સ્વ. જીવણલાલ કપૂરચંદ બદાણી (બચુભાઇ)ના ધર્મપત્ની નિર્મળબેન (ઉં. વ. ૮૭) તે વિકાસ, યતીન, ભાવેશ તેમ જ જશ્મીનાના માતુશ્રી. તે સ્મિતા, નીતા, અતુલભાઇ તુરખીયાના સાસુ. દીપના દાદી. નિરાલી, માનસી, અર્જુન, એકતાના નાની. સ્વ. પ્રવીણભાઇ, ડો. દિનેશભાઇ, સ્વ. કિશોરભાઇના ભાભી. તે સ્વ. ધીરુભાઇ, સ્વ. રમણીકભાઇ પરમાનંદભાઇ દેસાઇના બહેન. સોમવાર, તા. ૪-૧૨-૨૩ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તેમ જ લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
વાગડ વિ. ઓ. જૈન
ગામ લાકડીયાના સ્વ. રંજનબેન મોતીલાલ ગાલા (ઉં. વ. ૭૨) શુક્રવાર તા. ૧-૧૨-૨૩ના દેશમાં અવસાન પામેલ છે. માતુશ્રી નાથીબેન ભચુ જીવરાજ ગાલા (કાચ્છી)ના પુત્ર, મોતીલાલના ધર્મપત્ની. ગીતા, મુકેશ, રાજેશ, સ્વ. કેતનના માતુશ્રી. ભાવના, મનિષા, સ્વ. રસીક પદમશી છાડવાના સાસુ. વિનિત, પ્રિયાંશી, વીર, ધ્વની, માનવના દાદી. હર્ષ, અંજલિના નાની. લાકડીયાના માતુશ્રી રાજીબેન દેવજી રાયશી છેડાની સુપુત્રી. પ્રાર્થના રાખેલ નથી.
હરસોલ સત્તાવીસ વિશા શ્રીમાળી જૈન
મોઢુકા હાલ ભાયંદર કોદરીબેન કેશવલાલ શાહની પુત્રવધૂ ઉર્મિલાબેન (ઉં. વ. ૭૨) સોમવાર, તા. ૪-૧૨-૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે મનહરલાલના ધર્મપત્ની. ઇલા-કિશોર, સોનલ-સુશીલ, જાગૃતિ-પીયુષકુમારના માતુશ્રી. પદમાબેન-પૂનમચંદ, કંચનબેન-અમૃતલાલ, તારાબેન-બાબુલાલ, જાસુદબેન-રમણલાલ, હીરાબેન-કાંતિલાલ, વિમળાબેન-મનહરલાલના ભાભી. પિયર પક્ષે કાન્તાબેન ચીમનલાલ શાહ (હરસોલ)ના દીકરી. શત્રુંજય ભાવયાત્રા બુધવાર તા. ૬-૧૨-૨૩ના સવાર ૧૦થી ૧૨.ઠે. રાજસ્થાન હોલ, ૬૦ ફૂટ રોડ, ભાયંદર (વેસ્ટ).
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
નવાગામ નિવાસી હાલ કલકતા સંઘવી જગજીવનદાસ ગુલાબચંદના સુપુત્ર ગુણવંતભાઇ (ઉં. વ. ૮૬) તા. ૪-૧૨-૨૩ના સ્વર્ગવાસ થયેલ છે. તે ચંદ્રિકાબેનના પતિ. વિપુલ-પ્રીતિ-સ્નેહાના પિતાશ્રી. પારુલ, હિતેશભાઇ અને ઇંદ્રનીલનાં સસરા. સ્વ. જસુબેન ખાંતીલાલ, સ્વ. અનોપચંદભાઇ, સ્વ. વિનોદભાઇ, સ્વ. જયાબેન ખાંતીલાલ, કોકિલાબેન મહેન્દ્રકુમાર, વિમળાબેન ચંદ્રકાન્ત અને અશોકભાઇના ભાઇ. તે સાસરા પક્ષે સાવરકુંડલાવાળા સ્વ. છોટાલાલ મણિલાલ શેઠના જમાઇ. પ્રાર્થના ગુરુવાર તા. ૭-૧૨-૨૩ના કલકતા ખાતે રાખવામાં આવેલ છે.
કચ્છી વિશા ઓશવાળ જૈન
નાની તુંબડીના રાજેશ્રીબેન સતીષ દામજી સાવલા (ઉં.વ. ૪૯) તા. ૪-૧૨-૨૩ના અરિહંતશરણ પામેલ છે. સતીષભાઇના ધર્મપત્ની. સ્વ. સરોજબેન દામજી દેવશી સાવલાના પુત્રવધૂ. પાયલ, પુજા, ફોરમ, અભિષેકના માતુશ્રી. સ્વ. પુષ્પા નાગેશ અવરર્શેકરના સુપુત્રી. શંકર, મીના અને રાજુભાઇના બેન. પ્રાર્થનાસભા રાખેલ નથી. નિ. સતીષ દામજી દેવશી સાવલા, ૩૦૯, બિલ્ડિંગ નં.૨, એસઆરએ બિલ્ડિંગ, લીબર્ટી ગાર્ડન, બી.એમ.સી. ઓફિસની સામે, જશવંતી ગાર્ડન બિલ્ડિંગની બાજુમાં, મું. ૪૦૦૦૬૪.
રતાડીયા ગણેશના સવિતા છેડા (ઉં.વ. ૫૨) તા. ૩-૧૨-૨૩ના અવસાન પામેલ છે. સ્વ. સાકરબેન પોપટલાલ ટોકરશીના પુત્રવધૂ. મનસુખના ધર્મપત્ની. ક્રિના, મીતના માતુશ્રી. બોરીવલીના શાંતાબેન બાબુભાઇ રામજી પટેલના પુત્રી. વિષ્ણુ, અરવિંદ જમના સ્વ. રતન, પાર્વતી વિણાના બેન. પ્રાર્થના રાખેલ નથી. ઠે. મનસુખ પોપટલાલ છેડા, બી-૨૦૧, મહાવીર દર્શન, જૈન દેરાસરની સામે, નાલાસોપારા (વે.).
ગોધરાના નેણબાઇ ઉમરશી કાનજી સાલીયા (ઉં.વ. ૮૧) ૪-૧૨ના અવસાન પામેલ છે. વેલબાઇ કાનજી આસગના પુત્રવધૂ. ઉમરશીના પત્ની. શૈલેષ, હિતેશ, ગુણવંતી, પ્રીતી, રીટા, કલ્પનાના માતા. લાયજા રતનબેન કેશવજી ભારમલના દીકરી. શાંતીલાલ, દામજી, કાંતીલાલ, નિર્મળા હરખચંદ, રાયણ કસ્તુરબેન હરખચંદ, બાડા હેમલતા કાંતીલાલના બેન. પ્રાર્થના રાખેલ નથી. નિ. હીતેશ સાલીયા, ૩૦૫, શત્રુંજય એપાર્ટ., દાદરા-વાપી.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
ઊમરાળા નિવાસી હાલ મુલુન્ડ જસાણી બાબુલાલ તલકચંદના સુપુત્ર નવિનભાઈ જસાણીના ધર્મપત્ની ધીરજબાળા (દેવીબેન) (ઉં.વ. ૬૯), તા. ૪-૧૨-૨૩ને સોમવારના સ્વર્ગવાસ થયેલ છે. તે વિરલ, અમીત, કાજલ અમીતકુમાર, સેજલ અભયકુમારના માતુશ્રી તથા નિશાબેન અને પાયલના સાસુ. આરૂષી, નિર્ભય, જેનીશા, યુવેનના દાદી તથા સ્વ. અનંટરાય બાબુલાલના ભાઈના પત્ની. પિયરપક્ષે સ્વ. ફતેહચંદ ખુશાલચંદ શાહ, પાલીતાણાવાળા હાલ ઘાટકોપરના દિકરી. તે નવિનભાઈ, દિલીપભાઈ, સ્વ. ચેતન, ભારતીબેન, હર્ષાબેનના બહેન, (ચક્ષુદાન કરેલ છે.) લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઘોઘારી વિશા ઓસવાળ જૈન
શિહોર નિવાસી હાલ બોરીવલી ભરતભાઈ મનસુખલાલ માનચંદ શાહ (ઉં.વ. ૭૧) તે હેમલબેનના પતિ. ટ્વિંકલ, મનોજના પિતા. રોમા, કુમાર વોરાના સસરા. સ્વ. પ્રવીણભાઈ, સ્વ. સતિષભાઈ, સ્વ. અરુણા મહેશભાઈ દોશી, રાજુલબેન જયેશભાઇ પટ્ટણી, અવનીબેન યોગેશભાઈ શાહ, બીનાબેન જયેશકુમાર મહેતાના ભાઈ. સાસરાપક્ષે રસિકલાલ મણિલાલ શાહ શિહોરવાળાના જમાઈ. ૨/૧૨/૨૩ના રોજ ભાવનગર મુકામે અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર
બંધ છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ 1-2 નહીં પૂરા આટલા બાળકોની માતા છે આ Bollywood Actress સારા તેંડુલકરનો આ અનોખો અંદાજ જોઈને કહી ઉઠશો… આ વિટામિનની ઉણપ છે અનિંદ્રાનું સૌથી મોટું કારણ, તમે પણ એનો શિકાર નથીને?