જૈન મરણ
ઝાલાવાડી સ્થાનકવાસી વિશા શ્રીમાળી જૈન
લીંબડી હાલ ઘાટકોપર નીતિનભાઇ રમણીકલાલ ગાંધીના પત્ની નયનાબેન (ઉ. વ.૬૯) તા. ૩૦-૧૧-૨૩ ગુરુવારના અરિહંતશરણ પામેલ છે. તે બિન્ની તથા હાર્દિકના મમ્મી. તે ગં. સ્વ. સરોજબેન જયસુખલાલ વાસાણી, અ. સૌ. ઉષાબેન નરેનભાઇ સંઘવી, અ. સૌ. મીનાબેન દિલીપભાઇ શાહ, અ. સૌ. વર્ષાબેન નરેશભાઇ શાહ, ભરતભાઇ તથા હિમાંશુના ભાભી. અ. સૌ. અરુણા તથા અ. સૌ. ટીનાના જેઠાણી. તે પિયર પક્ષે સ્વ. કલાબેન ઇન્દુલાલ કોઠારી, વર્ષાબેન વિરેન્દ્રભાઇ ગાંધી અને સ્વ. મુકેશભાઇ કિરચંદ સખીદાના બહેન. પ્રાર્થના તથા લૌકિક વ્યવહાર સદંતર બંધ રાખેલ છે.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
પિયાવા હાલ ઘાટકોપર ચત્રભુજ ભાઇચંદ શાહના સુપુત્ર નગીનદાસભાઇ (ઉં.વ.૮૪) તા. ૩૦-૧૧-૨૩ના ગુરુવારે અરિહંતશરણ પામેલ છે. તે સુશીલાબહેનના પતિ. વિભા તથા પરામના પિતાશ્રી. હિતેશકુમાર તથા તેજલના સસરા. સ્વ. જયંતીભાઇ, સ્વ. નાગરભાઇ, સ્વ. કમળાબેન નગીનભાઇ, સ્વ. મંગળાબેન હિંમતભાઇ, સ્વ. જસીબેન રસિકલાલ, ઇન્દુબેન કનૈયાલાલ, શારદાબેન ભૂપેન્દ્રભાઇના ભાઇ. સસરા પક્ષે નળિયા નિવાસી હાલ મુલુંડ શેઠ શ્રી બાબુલાલ અમ્રતલાલ શાહના જમાઇ. લૌકિક વ્યવહાર બંધ છે. (ચક્ષુદાન કરેલ છે).
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
ચિતલ, હાલ અંધેરી અ.સૌ. ઇન્દિરાબેન જયસુખભાઈ ભીમજીભાઈ સંઘરાજકા (ઉં. વ. ૭૮) તા.૨૪-૧૧-૨૦૨૩ના શુક્રવારે ચિતલ મુકામે અવસાન પામેલ છે. તે અમીષ તથા શ્રેયાબહેન હેમંતભાઇ મહેતાના માતુશ્રી. અપર્ણાના સાસુ. યશવી તથા સ્વ. દર્શના દાદી. મહેન્દ્રભાઇ, કીશોરભાઇ, ચંપાબહેન, સ્વ. શારદાબહેન, ચંદ્રિકાબહેનના ભાભી. તે જ્યોત્સનાબહેન તથા નયનાબહેનના જેઠાણી, તે સ્વ. બાબુલાલ કપુરચંદ મહેતાના સુપુત્રી. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઝાલાવાડી સ્થાનકવાસી વિશાશ્રીમાળી જૈન
લીંબડી, હાલ ઘાટકોપર નીતિનભાઈ રમણીકલાલ ગાંધીના પત્ની નયનાબેન (ઉં. વ. ૬૯) તા.૩૦.૧૧.૨૦૨૩ ગુરુવારના અરિહંતશરણ પામેલ છે. તે બિન્ની તથા હાર્દિકના મમ્મી. તે ગં. સ્વ. સરોજબેન, અ. સૌ. ઉષાબેન, અ.સૌ. મીનાબેન , અ.સૌ. વર્ષાબેન, અ. સૌ.અરૂણાબેન, અ.સૌ. ટીના હિમાંશુના ભાભી. તે પિયર પક્ષે વિમળાબેન કિર્ચંભાઈ સખીદાના સુપુત્રી. તે સ્વ. કલાબેન ઇન્દુલાલ, અ. સૌ. વર્ષાબેન વિરેન્દ્રભાઈ અને સ્વ. મુકેશભાઈ કિરચંદના બહેન. પ્રાર્થના તથા લૌકિક વ્યવહાર સદંતર બંધ રાખેલ છે.
કચ્છી વિશા ઓશવાળ જૈન
બગડાના ભરત શામજી ભેદા (ઉં. વ. ૭૦) ૨૯-૧૧-૨૩ના અવસાન પામ્યા છે. સોનબાઇ શામજીના પુત્ર. રેખાબેનના પતિ. ધવલ, સિધ્ધાર્થના પિતા. મુલચંદ, પત્રી સુશીલા કલ્યાણજી ડાયાભાઇ ગડા, રંજન, વિમળા, દેશલપુર હેમલતા સુધીર દામજી ભારાણીના ભાઇ. બેરાજા સુંદરબેન છગનલાલ વીરાના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. નિ. રેખા ભરત ભેદા, ૭૦૪, શ્રી રતન કો.હા.સો., વી.પી. રોડ, મુલુંડ (વે.).
છસરાના રતનબેન ભીમશી દેવરાજ ગાલાના સુપુત્રી વનિતા (ઉં. વ. ૭૫) તા. ૩૦-૧૧-૨૩ના અવસાન પામેલ છે. સ્વ. હસમુખભાઇ જગજીવનદાસ ગોડાના ધર્મપત્ની. કારાઘોઘાના મણીબેન ભવાનજી, બારોઇના પુષ્પાબેન લક્ષ્મીચંદ, શશીકાંત, સુનીલના બેન. પ્રાર્થના રાથેલ નથી. નિ. સુનીલ ભીમશી ગાલા, એ-૧૦૨, સ્થાનકવાસી ભુવન, આચોલે રોડ, સ્વામી સમર્થ મંદિરના સામે, નાલાસોપારા (ઇ.)
ગુંદાલાના રતીલાલ વેલજી સતરા (ઉં. વ. ૮૪) ૩૦-૧૧ના દેહપરીવર્તન કરેલ છે. લક્ષ્મીબેન વેલજી તેજપાર પુંજાના પુત્ર. જયવંતીબેનના પતિ. કલ્પના, ભાવના, મનિષા, પ્રેમાંગના પિતા. નાનજી વસંત, અમૃત, પ્રવિણ, કાંડાગરા રૂક્ષ્મણી મણીલાલ, વડાલા ભાનુમતી મણીલાલના ભાઇ. ગેલડા નાનબાઇ રતનશી ઘેલા સૈયાના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. ઠે. પે્રમાંગ સતરા, ૨૯-૩૦૩, સંસ્કૃતિ, ૯૦ ફીટ રોડ, ઠાકુર કોમ્પલેક્ષ, કાંદીવલી (ઇ.) મું. ૧૦૧.
કપાયાના કેસરબેન/નિર્મલાબેન (નેણબાઇ) કેશવજી મોણશી દેઢીયા (ઉં. વ. ૯૦) તા. ૩૦-૧૧-૨૩ના અવસાન પામેલ છે. કેશવજીના ધર્મપત્ની. સ્વ. પાનબાઇ મોણશી પદમશીના પુત્રવધૂ. તલકચંદ, દમા, હંસા, શોભનાના માતાજી. કાંડાગરા લક્ષ્મીબેન નાનજી પદમશીના પુત્રી. તલવાણા પ્રેમજી મગનલાલ ફુરીયા, પુનડી જાદવજી કરમશી છેડા, રાજસ્થાન અશોક ગુર્જરના સાસુજી. કાંડાગરા જવેરબેન ભવાનજી, દેવચંદ, કસ્તુર, વિમળાના બેન. પ્રાર્થના રાખેલ નથી. ઠે. દમયંતી પ્રેમજી ફુરીયા, વૃંદાવન સોસાયટી, બીલ્ડીંગ નં. ૫-૩, લામ રોડ, બાલગૃહ રોડ, દેવલાલી-૪૨૨૪૦૧.
પ્રાગપુરના ભવાનજી ખીમજી દેઢિયા. (ઉં. વ. ૮૭) તા.૨૯-૧૧-૨૦૨૩ના અવસાન પામેલ છે. પાનબાઈ ખીમજી હીરજીના પુત્ર. કેશરબેનના પતિ. ગિરીશ, ભરત, ભુપેન્દ્ર, ગીતાના પિતા. પ્રાગપર કસ્તુર ગાંગજી, બિદડા તેજબાઈ જયંતિલાલ, શાંતિલાલના ભાઈ. હીનાના જેઠ. પ્રા.શ્રી. વ. સ્થા. જૈન શ્રા. સં. સં. કરસન લધુ નીસર હોલ, દાદર (વે), ટા.૨ થી ૩.૩૦.