જૈન મરણ
દશા શ્રીમાળી સ્થા. જૈન
રાજકોટ, હાલ ઘાટકોપર સતીષ કિશોરભાઈ મહેતા (ઉં.વ. ૭૫) તે નયનાના પતિ. પ્રશાંત, હર્ષિલના પિતા. મીકી, ડિમ્પલના સસરા. જિતેન્દ્રભાઈ, સ્વ. જગદીશભાઈ, વર્ષાબેન મુકેશભાઈ લાખાણીના ભાઈ. વિજય જગદીશભાઈ દોશી, હિના સંજયભાઈ શેઠના બનેવી મંગળવાર, તા. ૨૮-૧૧-૨૩ના અરિહંતશરણ થયા છે. ઠે. ૧૦૦૬ નાલંદા, નિલકંઠ કિંગડમ, વિદ્યાવિહાર (વેસ્ટ), ઘાટકોપર. લૌકિક વ્યવહાર બંધ છે. પ્રાર્થનાસભા રાખેલ નથી.
ઝાલાવાડી વિશા શ્રીમાળી સ્થા. જૈન
વઢવાણ હાલ ઘાટકોપર વસંતભાઈ મનસુખલાલ કોઠારીના ધર્મપત્ની અ. સૌ. પ્રવિણાબેન (ઉં.વ. ૭૫) તા. ૨૯-૧૧-૨૩ના બુધવારે અરિહંતશરણ પામેલ છે. તે જીગ્નેશ, ભાવના, આનંદના માતુશ્રી. સોનલ, દિપાલી, કેતનભાઈ શાહના સાસુ. સ્વ. મહેન્દ્રભાઈ, મહેશભાઈ, સ્વ. હીરાબેન સ્વરૂપચંદ સંઘવી, સ્વ. શાંતાબેન ચંપકલાલ સંઘવી, અ. સૌ. સરોજબેન જગદીશભાઈ સંઘવીના ભાભી. ખાટડીવાળા હાલ સુ. નગર સ્વ. જગજીવનદાસ ખીમચંદ દોશીના દીકરી. પાર્થ, માનવ, સિદ્ધના દાદી. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર સદંતર બંધ રાખેલ છે.
વાગડ વિ. ઓ. જૈન
ગામ સુવઇના ભીમશી છાડવા (ઉં. વ. ૭૪) તા. ૨૮-૧૧-૨૩ના થાણા મધ્યે અવસાન પામેલ છે. સ્વ. મુરઇબેન જીવરાજ કચરા છાડવાના સુપૌત્ર. સ્વ. વિંઝઇબેન રાણા જીવરાજ છાડવાના સુપુત્ર. પાંચીબેનના પતિ. મહેશ, સુરેશ, પ્રવિણ, અશ્ર્વીનાના પિતાશ્રી. અરુણા, શિલ્પા, મીના, ગીરીશના સસરા. સ્વ. પરબત, આસધીરના ભાઇ. વણોઇના સ્વ. વીરાબેન રવજી વાઘજી ગાલાના જમાઇ. પ્રાર્થના તા. ૧-૧૨-૨૩ના શુક્રવાર, પ્રાર્થના સમય ૩થી ૪-૩૦. ઠે. થાણા વર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રાવક સંઘ, થાણા (વે). લોકિક વ્યવહાર સદંતર બંધ છે.
વાગડ વિ. ઓ. જૈન
ગામ વડિયા ભાવનગરના સ્વ. શીતલબેન વિનોદભાઇ જેઠાભાઇ રાભડિયા (ઉં. વ. ૩૯) મંગળવાર, તા. ૨૮-૧૧-૨૩ના મંગળવારના મુંબઇમાં અવસાન પામેલ છે. વિમલાબેન જેઠાભાઇ રાભડિયાના પુત્રવધૂ. તથા વિનોદભાઇના ધર્મપત્ની. પાર્વિકના માતુશ્રી. શિવલખા હાલે લાકડિયાના સ્વ.મણીબેન તથા જવેરબેન નાગજી ડાહ્યાલાલ હિરજી શાહની સુપુત્રી. પ્રકાશભાઇ, પ્રવીણભાઇ અને અમીતભાઇના નાનાભાઇના ઘરેથી. શિલ્પાબેન, પાયલબેન, જયોતીબેનના દેરાણી. પ્રાર્થનાસભા રાખેલ નથી.
કચ્છી વિશા ઓશવાળ જૈન
મોટા કાંડાગરાના જયેશ તારાચંદભાઇ છેડા (ઉં.વ. ૫૧) તા. ૨૫-૧૧-૨૩ના અવસાન પામેલ છે. હંસાબેન તારાચંદભાઇના પુત્ર. પ્રીતીના પતિ. કિરણ, દિપના પિતા. જીગરના ભાઇ. રાયધણજરના દમયંતીબેન કાંતીલાલ શામજી ગડાના જમાઇ. પ્રા. યોગી સભાગૃહ, ગ્રાઉન્ડ ફ્લોર, સ્વામી નારાયણ મંદિરની પાછળ, દાદર (ઇસ્ટ) ટા. ૩ થી ૪.૩૦.
ગોધરોના ઝવેરચંદ લખમશી સાલીયા (ઉં.વ. ૫૯) તા. ૨૮/૧૧/૨૩ના અવસાન પામેલ છે. વેલબાઇ કાનજીના પૌત્ર. મુલબાઇ લખમશીના પુત્ર. જયશ્રીના પતિ. હેતવીના પિતા. જેન્તીલાલ, તારાબેન, અમૃતબેન, ગુણવંતી, કુસુમના ભાઇ. ગ્વાલીયર સરજુબેન બલરામ ગુપ્તાના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. ઠે. અમૃતબેન ગાલા, ૧૪, આરોગ્ય નિલાયમ, કિસન નગર-૩, થાણા-૬૦૪.
સાભરાઇ/સોલાપુરના ચંદ્રકાંત દામજી વિસરીયા (ઉં.વ. ૬૩) તા. ૨૯-૧૧-૨૩ના અવસાન પામેલ છે. જયાબેન દામજી વેલજીના સુપુત્ર. સુનીતાના પતિ. દિતી, ખ્યાતિના પિતા. બાડા કલ્પના, જિતેન્દ્ર (જયપુર)ના ભાઈ. ઈચલકરંજીના કુસુમ અન્નસાહેબ કાગવાડેના જમાઈ. પ્રાર્થના રાખેલ નથી. ઠે. સુનિતા વિસરીયા, ક્રિષ્ના પેલેસ, પ્લોટ નં. બી-૫૬, સેક્ટર-૧૬ ઉલવે, નવી મું. ૪૧૦૨૦૬.
બાંભડાઇના જેઠાલાલ મુરજી છેડા (ઉં.વ. ૬૬) તા. ૨૯-૧૧-૨૩ના અવસાન પામેલ છે. લક્ષ્મીબેન મુરજીના સુપુત્ર. કસ્તુરના પતિ. પ્રતિક, પ્રિયંકાના પિતા. માવજી, દેવચંદ, પ્રવિણ, કેસરબેન, લીલાવંતી, ધનવંતીના ભાઇ. દેવકાંબેન કુંવરજી મારૂના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. ચક્ષુદાન કરેલ છે. નિ. જેઠાલાલ મુરજી છેડા, ડી/બી-૨, સરસ્વતી ત્રિવેણીનગર, કુરાર વિલેજ, મલાડ (ઇસ્ટ).
કપાયાના હીરજી લાલજી ભેદા (ઉં.વ. ૯૦) તા. ૨૬-૧૧-૨૩ના અવસાન પામેલ છે. ગંગાબાઇ લાલજી શ્રીપાળ ભેદાના સુપુત્ર. સ્વ. સુંદરબેનના પતિ. મનસુખ, અરૂણા, ભારતી, નયનાના પિતા. સ્વ. ધનજી, સ્વ. કુંવરજી, સ્વ. લખમશી, માવજીના ભાઇ. ટોડા સાકરબેન મગનલાલ હંસરાજના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. નિ. મનસુખ ભેદા, સી/૪૦૩, શંખેશ્ર્વર પાર્ક, ખંબાલ પાડા, ભોઇરવાડી, ડોંબીવલી (પૂર્વ).