મરણ નોંધ

જૈન મરણ

દશાશ્રીમાળી સ્થાનકવાસી જૈન
આંબરડી (ધારી), હાલ મલાડ સ્વ. અનિલાબેન ઝાટકીયા (ઉં. વ. ૭૬) તા.૨૫/૧૧/૨૦૨૩ શનિવારના અરિહંતશરણ થયેલ છે. તે સ્વ. પ્રવીણચંદ્ર ત્રંબકલાલ ઝાટકીયાના પત્ની. તે જીતેન, ભાવિન, શિલ્પા જયેશ બેનાની. દર્શના ભરતકુમાર દોશીના માતુશ્રી. સ્વ જીવીબેન મણીલાલ દોશીના સુપુત્રી. તે મનીષા જીતેન ઝાટકિયાના સાસુ. તે સુનેરી કૃણાલ ઝાટકિયાના દાદી. તેમજ રમેશભાઈ. લૌેકીક વ્યહવાર બંધ રાખેલ છે.
શ્રી ઝાલાવાડી શ્ર્વેતાંબર મૂર્તિપૂજક જૈન
શ્રી શિરીષભાઈ મઠીયા (ઉં. વ. ૭૨) મુંબઈ હાલ ગુડગાંવ-દિલ્હી, સ્વ. સવિતાબેન તથા સ્વ.કાંતિલાલ પાનાચંદ મઠીયાના સુપુત્ર. સ્વ. ચંપાબેન તથા સ્વ.કેશવલાલ ફુલચંદ લાખાણીના જમાઈ ગુરૂવાર તા. ૨૩.૧૧.૨૦૨૩ના અરિહંત શરણ પામેલ છે. પ્રાર્થનાસભા રવિવાર તા ૩.૧૨.૨૦૨૩, ૪ થી ૬, સ્થળ: બિલાવા ભવન, ગુરુ નારાયણ રોડ, સાન્તાક્રુઝ ઇસ્ટ, પત્ની: સ્વ.આશાબેન. પુત્ર-પુત્રવધુ: જયમીન – હર્ષલા, દીકરી-જમાઈ.
દશા શ્રીમાળી દેરાવાસી જૈન
મોરબી, હાલ વિલેપાર્લા શ્રી કીરીટભાઈ મહેતાના ધર્મપત્ની વાસંતીબેન, (ઉં. વ. ૭૪) તા. ૨૬-૧૧-૨૩ રવિવારના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. ચંચળબેન રતિલાલ મહેતાના પુત્રવધૂ. બીનીતાબેન તરૂણભાઈ મસ્તના માતુશ્રી. પિયરપક્ષે સ્વ. શાંતિભાઈ મનસુખલાલ દફ્તરી, હાલ માટુંગાના પુત્રી. સ્વ. સુરેશભાઈ, જગદીશભાઈ, જીતેન્દ્રભાઈ અને કમલેશભાઈના ભાભી. લોકિક વ્યવહાર બંને પક્ષે સદંતર બંધ રાખેલ છે.
કચ્છી વિશા ઓશવાળ જૈન
લુણીના અ.સૌ. સેજલબેન કલ્યાણજી દેઢીયા (ઉં. વ. ૬૬) ૨૭.૧૧.૨૩ના અવસાન પામ્યા છે. જીવીબાઇ કુંવરજી સુરાના પુત્રવધૂ. કલ્યાણજીના ધર્મપત્ની. પુનિતના માતુશ્રી. તુંબડીના તેજબાઇ નરશી પુનશીના સુપુત્રી. ઉપેન, બિદડાના તારાબેન મનસુખ ફુરિયા, ગુંદાલા વસુમતી અશોક સતરા, નીશા જયેશ સતરાના બેન. પ્રા. શ્રી વ.સ્થા. જૈન શ્રાવક સંઘ : કરસન લધુ નીસર હોલ, (દાદર) ટા. ૪ થી ૫.૩૦.
કોટડી (મહા.)ના વાસંતી (વેલબાઇ) શાંતિલાલ નાગડા (ઉં. વ. ૬૬) તા. ૨૬.૧૧.૨૩ના દેહ પરિવર્તન કરેલ છે. માતુશ્રી કંકુબાઇ માવજી ખીંયશીના પુત્રવધૂ. સ્વ. શાંતિલાલના પત્ની. કમલેશ, નીલમના માતુશ્રી. ગઢસીસા માતુશ્રી વેજબાઇ સોજપાર માણેકના પુત્રી. પ્રેમજી, જયંતીલાલ, મણીલાલના બેન. પ્રાર્થના સભા રાખેલ નથી. નિ. કમલેશ નાગડા, એ૪૦૩, તુલસી આંગન, ગણેશ ગાટ, બદલાપુર (ઇ.)
કપાયાના વસંત મેઘજી સંગોઇ (ઉં. વ. ૬ર) તા.૨૬/૧૧/૨૩ના અવસાન પામેલ છે. કસ્તુરબેન મેઘજીના સુપુત્ર. મયુરીના પતિ. તન્વી, નિરવના પિતા. પ્રભા, લતા, ખીમજીના ભાઇ. મણીબેન જાદવજીના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. નિ. મયુરી સંગોઇ, વિશ્ર્વમહલ, ત્રીજે માળે, રૂમ નં.૨૦, ખંડકર માર્ગ, તિલકનગર, ડોંબિવલી (ઇ).
કોટડા રોહા ના શ્રી ગોવિંદજી પાસુ પાસડ (ઉં. વ. ૭૮) તા. ૨૬-૧૧-૨૩ ના અવસાન પામેલ છે. રતનબાઇ પાસુના પુત્ર. દમયંતીના પતિ. દિલીપ, જીતેશ, નયના, ચેતનાના પિતા. મિઠાબેન, લીલબાઇના ભાઇ. સણોસરા ચાંપુબાઇ નરશી નાગડાના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. નિ. જીતેશ પાસડ, નિત્યાનંદ એપા., ૩જે માળે, માનવ જ્યોતની ઉપર, ડો. આર.પી. રોડ, મુલુંડ (વે), મું. ૮૦.
નાની ખાખરના અ.સૌ. ડો. પ્રતિમા ડો. મહેશ સાવલા/શાહ (ઉં. વ. ૬૨) તા.૨૫-૧૧-૨૩ ના દેહ પરિવર્તન કરેલ છે. ભાનુબેન શામજીના પુત્રવધૂ. મહેશના જીવનસંગીની. ડો. કવિતા, વરૂણના માતા. દેવકાંબેન ખીમજીના પુત્રી.વીણા, પુષ્પા, નીતાના બેન. પ્રા.શ્રી. વ. સ્થા. જૈન શ્રા. સં. સં.કરસન લધુ નીસર હોલ, દાદર (વે). ટા. ૨ થી ૩.૩૦.
દેવપુરના વિશનજી માણેક લખમશી (જાગીર) ગોસર (ઉં. વ. ૬૭) તા.૨૭-૧૧-૨૩ના અરિહંત શરણ પામેલ છે. સ્વ.જેઠીબાઈ (લક્ષ્મીબેન) માણેકના સુપુત્ર. વાસંતીના પતિ. ઉર્મિલા, પિયુષ, રોકીના પિતા. હેમલતા, સ્વ.કેશર, કલ્યાણજી, સ્વ.પ્રવિણ, નવીનના ભાઈ. સ્વ. મીઠીબાઈ મુરજી સોનીના જમાઈ. પ્રાર્થના રાખેલ નથી. નિ.પિયુષ વિશનજી ગોસર. જી-૫૦૩, નવનીત નગર, દેશલેપાડા, ડોંબિવલી (ઈ).
મોખાના નવનીત ખીમજી રામજી લખધીર ભેદા (ઉં. વ. ૫૯) તા. ૨૬-૧૧-૨૦૨૩ના અવસાન પામેલ છે. દેવકાબાઇ ખીમજી રામજીના પુત્ર. નંદાના પતિ. તપસ્યા, પૂજાના પિતા. સ્વ. રમેશ, અભય, સ્વાતિના ભાઇ. ચિપલુણના દ્રોપદી ગંગારામ દેવરૂક્કરના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. સરનામુ : નવનીત ભેદા, એ-૪૦૩, શ્રી સત્યમ, કો. હા.સો., છેડા પાર્ક, અચોલે, નાલાસોપારા-ઇસ્ટ.
પાટણ જૈન
રમાબેન હસમુખલાલ શાહ (ઉં. વ. ૮૮) કેશુશેઠનો પાડો તે સ્વ. હસમુખભાઇ ભોગીલાલ ખાંડવાલાના પત્ની તા. ૨૭-૧૧-૨૩ના અમદાવાદમાં અરિહંતશરણ પામેલ છે. જયશ્રીની માતા. ધીરેનભાઇના સાસુ. વિક્રમ વરજીવનદાસ શાહ, નિલાબેન અને નિરુબેનના બહેન. રિદ્ધિ આનંદ અને સૌમિલના નાની. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
મહુવા નિવાસી હાલ મુલુંડ સ્વ. શાંતિલાલ અભેચંદ ધામીના ધર્મપત્ની પ્રભાબેન શાંતીલાલ ધામી (ઉં. વ. ૯૬) તા. ૨૭-૧૧-૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે અરવિંદભાઇ, હરેન્દ્રભાઇ, દિલીપભાઇ, ભરતભાઇ, રીટાબેનના માતુશ્રી. ઇન્દીરાબહેન, ઉષાબેન, હંસાબેન, હીનાબેન, અનંતરાય શાહના સાસુજી. પારસ-મનિષા, દર્શક-પીના, નિરવ-ખુશ્બુ, સંકેત-જૈની અને ચિંતન-દીશના દાદી અને દાદીસાસુ. પિયર પક્ષે કામરોળ વાળા મગનલાલ ત્રિકમજી શાહના દીકરી. સાદડી તથા લૌકિક વ્યવહાર બંધ છે.
વિશા ઓસવાલ જૈન
પાદારા હાલ અંધેરી ગુણવંતભાઇ નગીનદાસ શાહ (ઉં. વ. ૮૬) તે હંસાબેનના પતિ. ફાલ્ગુની-રાજેશભાઇ, પીન્કી-કેતનભાઇ, ભાવેશ-તૃપ્તિના પિતા. માનવ-માનુષી, ક્ષિતિજના દાદા. ખુશ્બુ, આશિકા, ધાર્મિક-નિરાલીના નાના. સ્વ. ચંપકભાઇ, સ્વ. સેવંતીભાઇ, રમેશભાઇ, અશોકભાઇ, સ્વ. સુશીલાબેન, મિનાક્ષીબેન, પન્નાબેનના ભાઇ. સ્વ. છોટાલાલ વાડીલાલ શાહના જમાઇ તા. ૨૭-૧૧-૨૩ના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
ભંડારીયા (કામળિયા) હાલ મુલુંડ સ્વ. પૂરીબેન દીપચંદભાઇ મહેતાના સુપુત્ર કેશવલાલભાઇ (ઉં. વ. ૮૦) સોમવાર, તા. ૨૭-૧૧-૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. સુશીલાબેનના પતિ. ભાવેશ, મિતેશ તથા ચેતનાના પિતાશ્રી. તે સ્વ. રૂપલબેન, અ. સૌ. અલ્પાબેન તથા જીતેશકુમારના સસરા. જયાબેન, પ્રભાબેન, ચંદ્રાબેન, શારદાબેન તથા રસીલાબેનના ભાઇ. શ્ર્વસુર પક્ષે જાંબાળા નિવાસી હાલ મુલુંડ ગાંધી હિરાચંદ કલ્યાણજીભાઇના જમાઇ. સાદડી ગુરુવાર, તા.૩૦-૧૧-૨૩ના ૯-૩૦થી ૧૧. ઠે. જીવરાજ ભાણજી સભાગ્રહ, મેહુલ ટોકીઝની પાછળ, નાહુર રોડ, મુલુંડ (વેસ્ટ).
દશા શ્રીમાળી દેરાવાસી જૈન
ડોમ્બિવલી નિવાસી સ્વ. અનંતરાય લાભુલાલ મહેતાના ધર્મપત્ની ગં. સ્વ. અસ્મિતાબેન (ઉં. વ. ૬૯) તે ન્યુજર્સી (યુએસએ) માં તા. ૨૬-૧૧-૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. દયાકુંવરબેનના પુત્રવધૂ. તે રવિતા હરિદાસ માખેચાનાં સુપુત્રી. તે પરાગ તથા સાગરનાં માતુશ્રી. તે ઉર્વી, કલગીના સાસુ. સ્વ. દલસુખભાઇ, સ્વ. જયંતીભાઇ, ગજેન્દ્રભાઇના નાનાભાઇના પત્ની. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
સૌરઠ વિશા શ્રીમાળી જૈન
માણેકવાડા હાલ કાંદીવલી જયંતીલાલ અમરચંદ પારેખ (ઉં.વ.૮૫) તા. ૨૭-૧૧-૨૩ના સોમવારના અરિહંતશરણ પામેલ છે. તે ભારતીબેનના પતિ. પિયુષ, સંજયના પિતા. જોલી, ભાવિકાના સસરા. અભિષેક, હિલોની, ધરાના દાદા. સાસરા પક્ષે સ્વ. નાગરદાસ ભગવાનજી શાહના જમાઇ. તે સ્વ. વજુભાઇ, સ્વ. રતિભાઇ, સ્વ. છોટુભાઇ, સ્વ. કાંતિભાઇ, સ્વ. જયાબેન, સ્વ. લીલાવંતીબેનના ભાઇ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button