દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
રાજકોટ નિવાસી હાલ ઘાટકોપર મુંબઇ સ્વ. લીલાવતીબેન હસમુખભાઇ કોઠારીના સુપુત્ર પરેશભાઇના પત્ની અ. સૌ. ચંદ્રિકાબેન તા. ૨૫-૧૧-૨૩ના શનિવારે અરિહંતશરણ પામેલ છે. તે નેહલ તથા નિરવના માતુશ્રી. તે હર્ષાબેન ભરતભાઇ મહેતા, તે ભાવનાબેન, જયંતભાઇ, પ્રીતીબેન હેમંતભાઇના ભાભી. તે બગસરા નિવાસી હાલ મુંબઇ સ્વ. નવલબેન અમૃતલાલ મડિયાની સુપુત્રી. તે સ્વ. કીર્તિભાઇ, ભરતભાઇ, રીટાબેન શરદભાઇ શેઠ તથા કમલભાઇના બેન. પ્રાર્થનાસભા સોમવારે, તા. ૨૭-૧૧-૨૩ના સાંજે ૪થી ૬. ઠે. જોલી જીમખાના, ઘાટકોપર વેસ્ટ, વિદ્યાવિહારમાં રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
દશા શ્રીમાળી દેરાવાસી જૈન
મોરબી નિવાસી હાલ, મુલુંડ સ્વ. સમરતબેન શીવલાલ મહેતાના પુત્રવધૂ અ. સૌ. વસુમતી (વર્ષાબેન) (ઉં. વ. ૭૮) તા. ૨૫-૧૧-૨૩ના શનિવારના અરિહંતશરણ પામેલ છે. તે અનંતભાઇના ધર્મપત્ની. રાખી, જતીન, મિતેષના માતુશ્રી. નેહાના સાસુ. સ્વ. ગાંડાલાલ દોશીના સુપુત્રી. તે સ્વ. શારદાબેન રમણીકલાલ ઘેલાણી, ચંદ્રકાંતભાઇ, સ્વ. ભાનુબેન ગિરીશભાઇ કામદાર, ચંદ્રિકાબેન પ્રસન્ના તેમ જ બિપીનભાઇના ભાભી. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
ઢસા નિવાસી અમીચંદભાઇ બોટાદરાના પુત્ર કિશોરભાઇ બોટાદરાના પત્ની ઉષાબેન બોટાદરા, અકોલા નિવાસી દીપચંદભાઇ ગોડાના પુત્રી (ઉં. વ. ૬૮) કોલકાતા તા.૨૪-૧૧-૨૩ના અરિહંતશરણ પામેલ છે.
વિશા પોરવાડ પટા ગોરવા ખુણી જ્ઞાતિ જૈન
મુંબઇ અજયભાઇ ઠાકોરલાલ શાહના ધર્મપત્ની અ. સૌ. તૃપ્તિબેન તા. ૨૪-૧૧-૨૩ના શુક્રવારના રોજ અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૨૮-૧૧-૨૩ના મંગળવારના ૪થી ૬. ઠે. પાટીદાર સમાજ હોલ, ફ્રેન્ચ બ્રીજ, હ્યુજીસ રોડ, મુંબઇ-૪૦૦૦૦૪ ના ખાતે રાખેલ છે.
ઝાલાવાડી શ્ર્વેતાંબર મૂર્તિપૂજક જૈન
ધાંધલપૂર (વિંછીયા), હાલ સાયન (ઉં.વ. ૯૫), સ્વ. જયંતીલાલ નાગરદાસ વોરાના ધર્મપત્ની. તે સવિતાબેન જયંતીલાલ વોરા, ધિરેન, નરેન તથા ચેતનના માતુશ્રી. રાજુલ તથા રોશનીના સાસુ. સ્વ. જયંતીલાલ તથા ગીરધરલાલ કુવાડીયાના બહેન. સ્વ. રમણીકલાલ નાગરદાસ વોરાના ભાભી. સેજલ-વિરલ, પ્રણવ- ખ્યાતી, નેહા-વિશાલ અને હિરલ-જીમિતના દાદી. તા. ૨૫/૧૧/૨૩ના અરીહંત શરણ પામ્યા છે. પ્રાર્થના તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
