મરણ નોંધ

જૈન મરણ

કચ્છી વિશા ઓશવાળ જૈન
ગઢશીશાના મણીલાલ કેશવજી ખેરાજ દેઢીયા (ઉં.વ. ૬૫) તા. ૧૧-૯-૨૩ના અવસાન પામેલ છે. કસ્તુરબેન કેશવજી ખેરાજના સુપુત્ર. સ્વ. પુષ્પાના પતિ. નેહાના પિતા. સતીષ, વિરેન્દ્રના ભાઇ. ખીમઇબાઇ કુંવરજી ડાહ્યા ગડાના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. એડ્રેસ: મણીલાલ કેશવજી દેઢીયા, ૨/૩૯, લક્ષ્મણ કેણે બિલ્ડીંગ, સૂર્યપ્રકાશ વાડી, ડોંબીવલી (ઇ.).
શેરડીના રમેશ વિશનજી ખીંયશી હરીયા (ઉં.વ. ૭૦) ૧૧-૯-૨૩ના અવસાન પામેલ છે. દમયંતી વિશનજીના સુપુત્ર. પુષ્પા (રચના)ના પતિ. મોનીલ, જીનલના પિતા. કાંતીલાલ, વિનોદ, સ્વ. નુતનના ભાઇ. રાયણના પોપટલાલ રવજી ગડા (સુરત)ના જમાઇ. ચક્ષુદાન-ત્વચાદાન કરેલ છે. પ્રાર્થના રાખેલ નથી. ઠે. રમેશ વી. હરીયા, ૧૦૨/બી, માધવવાડી, ૨/૨૫, ન્યુ બિલ્ડીંગ, દાદર (ઇસ્ટ).
કોટડી મહાદેવપુરીના કસ્તુર કાંતીલાલ દેઢીયા (ઉં.વ. ૭૧) તા. ૧૨-૯-૨૩ના અવસાન પામેલ છે. ગંગાબેન ગોસર સવરાજના પુત્રવધૂ. કાંતીલાલના ધર્મપત્ની. મનીષા (હીના), કીર્તી (કુસુમ) હેતલના માતુશ્રી. પ્રેમાબેન જેઠાલાલના પુત્રી. પુષ્પા, ધનવંતી સાકરચંદ, સાભરાઇના પ્રીતી હેમરાજ, ઉનડોઠના રસીલા કાંતીલાલ, મો. રતાડીયાના દમયંતી લક્ષ્મીચંદ, ચીયાસરના ચંદન સુધીર, સંસાર પક્ષે પ.પૂ. મુનિરાજ મહોત્સવરક્ષિત સાગરના બેન. પ્રાર્થના રાખેલ નથી. ચક્ષુદાન કરેલ છે. નિ. કાંતીલાલ દેઢીયા, રૂ.નં. ૧૦, ગણપત નિવાસ, સંગીતાવાડી, ડોંબીવલી (ઇસ્ટ).
ડુમરાના સ્વ. મણીબેન ગાંગજી શાહનંદના જમાઇ માંડવી હાલે મોટા લાયજાના શાહ પ્રભુલાલ જેવત ઉર્ફે કારાભાઇ (ઉં.વ. ૮૨) તા. ૧૧-૯-૨૩ના અવસાન પામેલ છે. તે સ્વ. ચાંદુબેન જેવત લધાના પુત્ર. કમળાબેનના પતિ. રીટા, પ્રજ્ઞેશના પિતા.
કોટડી મહાદેવપુરીના મોહનલાલ દેઢીયા (ઉં.વ. ૮૫) તા. ૧૨-૯-૨૩ના અવસાન પામ્યા છે. જેઠીબેન હીરજી શવરાજ દેઢીઆના સુપુત્ર. સ્વ. હેમલતાના પતિ. નરેન્દ્ર, રીનાના પિતા. રતીલાલ, પ્રેમજી, ધીરજ, સ્વ. તલકચંદ, ભોજાયના ઝવેરબેન વસનજી, બાડાના મણીબેન મણીલાલ, સાભરાઇના કલ્પના કાંતીલાલ (બાસોદા), ભોજાયના ધનબાઇ તલકશી, મેરાઉના લક્ષ્મીબેન અરવિંદ, નવાવાસના મંજુલા (મીના) વિજયના ભાઇ. વિઢના કુંવરબાઇ તેજપાર વેલજીના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. ઠે. નરેન્દ્ર દેઢીઆ, ૨૩-૬, ગુલાબ વ્યુ, ક્યુબીક મોલની બાજુમાં, સી.જી. રોડ, ચેમ્બુર, મુંબઇ-૭૪.
મોખાના માતુશ્રી પાનબાઇ પદમશી દેઢીયા (ઉં.વ. ૮૯) તા. ૧૨-૯-૨૩ના દેહ પરીવર્તન કરેલ છે. તે હાંસબાઇ દેવજી દેઢીયાના પુત્રવધૂ. સ્વ. પદમશી દેવજીના ધર્મપત્ની. પ્રભા, ચેતના, ભાવનાના માતુશ્રી. પત્રીના મમીબાઇ, મણીબાઇ પ્રેમજી નાનજીના સુપુત્રી. ગુણાનુવાદ સભા રાખેલ નથી. ઠે. ભાવના કિરણ ગાલા, વી-૭-૧૦૩ વિનય નગર, ટાટા મોટરની પાછળ, મીરા ભાયંદર રોડ, મીરા રોડ-૪૦૧૧૦૭.
કોડાયના હરખચંદ ભવાનજી છેડા (ઉં.વ. ૯૭) તા. ૧૨-૯-૨૩ના સુરત મધ્યે અવસાન પામ્યા છે. માતુશ્રી દેવકાબેન ભવાનજી રવજી, માતુશ્રી સુંદરબેન વેલજી રવજીના સુપુત્ર. સ્વ. મધુલતાબેનના પતિ. જીતેન્દ્ર, જ્યોતી, અંજલીના પિતાશ્રી. સ્વ. ખુશાલભાઈ, સ્વ. નરોત્તમભાઈ, અમૃતલાલના મોટાભાઈ. સમાઘોઘાના માતુશ્રી મમીબાઈ લખમશી વીરજી સાવલાના જમાઈ. પ્રાર્થના રાખેલ નથી. નિ. જીતેન્દ્ર છેડા: બી૨/૧૦૦૨, કચ્છી સર્વોદય નગર, પી. એલ. લોખંડે માર્ગ, ગોવંડી (વેસ્ટ), મુંબઈ-૪૦૦૦૪૩.
ઝાલાવાડી દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
થાનગઢ હાલ બોરીવલી ગં.સ્વ. લીલાવતીબેન (ઉં.વ. ૯૨) તે સ્વ. ભાઈચંદ ગુલાબચંદ દોઢીવાલાના ધર્મપત્ની તા. ૧૨-૯-૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. જશવંતભાઇ, નયનાબેન નિરજનકુમાર તુરખીયા, મિલનભાઈના માતુશ્રી. સ્વ. નલીનીબેન અને રાજુલના સાસુ. તે લીંબડી નિવાસી સ્વ. ડાયાલાલ ત્રિભોવનદાસ શેઠના બહેન. તે રુજીતા, અમ્રીતા, મૃણાલ તથા દીપાલી, ઇશાનીના દાદી. પ્રાર્થના સભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઝાલાવાડી સ્થાનકવાસી જૈન
ઘાંગ્રઘાં હાલ ભાયંદર (વે) સ્વ. શાંતાબેન વાડીલાલ પ્રેમચંદ શાહનાં પુત્ર સ્વ. નવીનભાઈનાં ધર્મપત્ની પ્રફુલ્લાબેન (ઉં.વ. ૭૭) તે પ્રશાંત તથા મેહુલનાં માતુશ્રી. વર્ષા તથા હેમાલીનાં સાસુ. વિનોદભાઈ, રાજેશભાઈ, મુકેશભાઈ, કલ્પનાબેન રાજેન્દ્ર શાહ, નયના નિલેશ શેઠ તથા હિના હેમંત શાહનાં ભાભી. પિયર પક્ષે પાલીતાણા નિવાસી હાલ ભાવનગર સ્વ. જયાબેન લાલચંદ મેઘજી કપાસીની સુપુત્રી તા. ૧૨-૯-૨૩ને મંગળવારનાં અવસાન પામેલ છે. લૌકિક વ્યવહાર તથા પ્રાર્થનાસભા બંધ રાખેલ છે. ૫૦૬, શિવ દર્શન ટાવર, પદ્માવતી કોમ્પ્લેક્સ, ૯૦ ફીટ રોડ, ભાયંદર (વેસ્ટ).
ઝાલાવાડી દશા શ્રીમાળી મૂર્તિપૂજક જૈન
સ્વ. કાંતાબેન ચંદુલાલ શાહ (હાલ ઘાટકોપર)ના પુત્રવધૂ સ્વ. પિયુષકુમારના ધર્મપત્ની મીનાબેન (ઉં.વ. ૬૭) તે રીશીત અને પૂર્વીના મમ્મી. બીનીશા અને જીગીશકુમારના સાસુ. તે સ્વ. મંજુલાબેન કેશવલાલ શાહની સુપુત્રી. (હાલ ગોરેગાંવ), તે હંસાબેન પ્રતાપભાઈ, મીનાક્ષીબેન જીતેન્દ્રભાઈ, સ્વ. દમયંતીબેન, સ્વ. વિમુબેન, સ્વ. સ્મીતાબેન, મંજુબેન બુધાલાલ, સુરેખાબેન સુબોધભાઈના ભાભી તે તા. ૧૨-૯-૨૩ના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
વાગડ વિ. ઓ. જૈન
ગામ ગાગોદરના સ્વ. કાનજી છેડા (ઉં. વ. ૬૯) સોમવાર, ૧૧-૯-૨૩ના મુંબઈ મધ્યે અરિહંતશરણ થયેલ છે. ગં. સ્વ. મોંઘીબેન ભીમશી નરપારના પુત્ર. સ્વ. અમૃતબેન/ ગુણવંતીના પતિ. અમિત, પ્રકાશ, સચીનના પિતાશ્રી. ડિમ્પલ, કરીશ્માના સસરા. દિવાળીબેન, મણશી, પદમશી, જવેરના ભાઈ. આધોઈના ગંગાબેન વિસનજી નાથા ડાઘાના જમાઈ. પ્રાર્થના રાખેલ નથી. ઠે. ધાકે કોલોની સોસાયટી, અપના બજારની બાજુમાં, બિલ્ડીંગ નં. ૬, બી/૪૦, અંધેરી-વેસ્ટ.
ગામ પેથાપર હાલે થોરીયારીના સ્વ. ભારમલ લધા ગડા (ઉં. વ. ૯૦) અવસાન પામેલ છે. તે રાણીબેનના પતિ. રમણીક, કિશોર, સ્વ. જવેર, કમળા, ચંપા, કેશર, ધનવંતી, રમીલાના પિતાશ્રી. અમૃતા, જયશ્રી, સ્વ. પદમશી, સ્વ. હેમરાજ, બાબુલાલ, લાલજી, અમરશી, દિનેશના સસરા. રોનક, જૈનિક, હિત, ધ્રુતિના દાદા. રૂચી, કરણના દાદાજી સસરા. ગામ થોરીયારીના સ્વ. ખેતઈબેન કરશનના જમાઈ. પ્રાર્થના ગુરુવાર, ૧૪-૯-૨૩ના ૧૦ થી ૧૧.૩૦. પ્રાર્થના પછી બરવિધી રાખેલ છે. પ્રાર્થના સ્થળ: અચલગચ્છ, હરદેવી સોસાયટી ગેટ નં. ૩, ગુફા રોડ, જોગેશ્ર્વરી ઈસ્ટ.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
તણસાના હાલ મુંબઈ અરવિંદભાઈ ચત્રભુજ વોરા (ઉં. વ. ૮૫) તે લીલમબેનના પતિ. આશા, નેહા અને ગૌતમના પિતા. તપન અને આતમીના સસરા. ગુણવંતભાઈ, મનુભાઈ, સ્વ. નિર્મલાબેન, પુષ્પાબેન અને રંજનબેનના ભાઈ. સાસરા પક્ષે ભગવાનદાસ પ્રભુદાસ શાહના જમાઈ. મંગળવાર, ૧૨-૯-૨૩ના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો