જૈન મરણ
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
લાઠી નિવાસી હાલ વિલેપારલા સ્વ. સુરેશભાઈ વૃજલાલ શાહના ધર્મપત્ની ઈલાબેન (ઉં. વ. ૬૭) તા. ૨૩-૧૧-૨૩ને ગુરવારે અરિહંતશરણ થયેલ છે. તે રોમીલ, મંથનના માતુશ્રી. દીશા, મીલોનના સાસુ. સ્વ. પ્રફુલભાઈ તથા સ્મિતાબેન શીશીરકુમાર શાહના ભાભી. પિયર પક્ષે સ્વ. કુંદનભાઈ દુર્લભજી ટીંબડીયાની સુપુત્રી. કેયાન, કહાનના દાદી. પ્રાર્થનાસભા અને લૌકિક વ્યવહાર બંધ છે.
ઘોઘારી સ્થાનકવાસી જૈન
લીમડા (હનુભાના) હાલ મલાડ રૂપેશભાઇ શાંતિલાલ સંઘરાજકાના ધર્મપત્ની અ. સૌ. પૂર્વીબેન (ઉં. વ. ૪૪) તે સ્વ. મંજુલાબેન શાંતિલાલ સંઘરાજકાના પુત્રવધૂ. ધ્રુવના માતુશ્રી. મિતેશભાઇના નાનાભાઇના ધર્મપત્ની. હેમાબેનના દેરાણી. પિયરપક્ષે ગં. સ્વ. માલતીબેન ચંદ્રકાન્તભાઇ મીઠાણાના દિકરી. બુધવાર, તા. ૨૨-૧૧-૨૩ના રોજ અરિહંતશરણ પામેલ છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા રવિવાર, તા.૨૬-૧૧-૨૩ના સવારના ૧૦થી ૧૨. ઠે. વર્ધમાન સ્થાનકવાસી જૈન ઉપાશ્રય, મોટો ઉપાશ્રય, એસ. વી. રોડ, પારેખ લેન કોર્નર, કાંદિવલી (વેસ્ટ).
ઝાલાવાડી શ્ર્વેતાંબર મૂ. પૂ. જૈન
બોટાદ હાલ અંધેરી પરેશ શાહ (ઉં. વ. ૬૨) ગુરુવાર, તા. ૨૩-૧૧-૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. શારદાબેન હસમુખલાલ શાહના પુત્ર. નમ્રતાના પતિ. વૈભવનાં પિતા. ચેતના, નિતીન, સ્મિતા, દીપક, પૂ. વિશ્ર્વવંદ્યા મ. સા. ના. ભાઇ. પિયરપક્ષે સ્વ. તારાબેન ધીરજલાલ શાહના જમાઇ. આરતી-મનોજ, અર્પણા-દિલીપ, પૂર્વી-ઉજજવલ, પુલિનનાં બનેવી. લૌકિક વ્યવહાર બંધ છે. ઠે. સી-૧૦૧, મીનલ એપાર્ટમેન્ટ, ઓલ્ડ નાગરદાસ રોડ, અંધેરી (ઇસ્ટ).
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
હાથસણી નિવાસી હાલ મુલુંડ સ્વ. સોમચંદ ઠાકરશી દોશીના પુત્ર દિલીપકુમાર (ઉં.વ. ૬૮) તે નીતાબેનના પતિ. બીજલ અંકિત શાહના પિતાશ્રી. અંકિતકુમારના સસરા. સ્વ. હસમુખભાઈ, કીર્તિકુમાર, રાજકુમાર, સુભદ્રાબેન રમેશચંદ્ર મહેતા, નિર્મળાબેન શાંતિલાલ શાહ, રમાબેન ગુણવંતરાય ગાંધીના ભાઈ. સાસરા પક્ષે રતિલાલ હીરાલાલ શાહ હાલ બેંગ્લોર (ગદગ)ના જમાઈ ગુરુવાર, તા. ૨૩-૧૧-૨૩ના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. નિવાસસ્થાન: એ/૩, પારસ અભિલાષા બિલ્ડીંગ, ગ્રાઉન્ડ ફલોર, જે. એન. રોડ, ટાઈટન શોરૂમની પાછળ, અંબિકા નગર, મુલુંડ (વેસ્ટ).
કચ્છી વિશા ઓશવાળ જૈન
પત્રીના કુ. ભાવના યશવંત ગડા (ઉં.વ. ૪૩) તા. ૨૩-૧૧-૨૩ના અવસાન પામેલ છે. પત્રીના દમયંતી (હેમલતા) યશવંતના સુપુત્રી. સ્વ. શાંતાબેન (સોનબાઇ) લાલજી આશરીયાના પૌત્રી. નવીનારના જયશ્રી પરાગ, મુંબઇના પ્રીતિ દિલીપ, જ્યોતી અશ્ર્વિનના બેન. પત્રીના સ્વ. વેલબાઇ દામજી જેઠાભાઇ ધરોડના દોહિત્રી. પ્રાર્થના રાખેલ નથી. નિ. દમયંતી ગડા, ૨૦૧, હેરીટેજ કો.હો.સો., જી.જી. રોડ, મુલુંડ (વે.).
મનફરાના હેતલ સત્રા (ઉં.વ. ૫૦) બુધવાર, તા. ૨૨-૧૧-૨૩ના રોજ અવસાન પામેલ છે. કેશરબેન પ્રવિણ સત્રાના પુત્રવધૂ. ભરતના ધર્મપત્ની. યશ્વી, જીન્નેશાના મમ્મી. જવેરબેન ચાંપશી રવજીના સુપુત્રી. રાજેશ, વનીતા, વિજેશના બેન. પ્રાર્થના તા. ૨૫-૧૧-૨૩, શનિવાર. સમય: બપોરે ૪ થી ૫.૩૦. પ્રાર્થના સ્થળ: યોગી સભાગૃહ, દાદર. પ્રાર્થના પછી બરવિધી રાખેલ છે.
બિદડાના જાદવજી માવજી ફુરીયા (ઉં.વ. ૮૬) તા. ૨૧-૧૧-૨૩ના અરિહંતશરણ પામેલ છે. તેજબાઇ માવજી (જખુ)ના પુત્ર. લીલાવંતીના પતિ. નિલેશ, સંગીતા, કિરણ, હેતલના પિતા. નેણબાઇ પદમશી, ચંચળબેન ચાંપશી, રૂક્ષ્મણીબેન લક્ષ્મીચંદ, જયંતિલાલ, મુલચંદના ભાઇ. દેવકાબેન મગનલાલના જમાઇ. પ્રા. કરસન લધુ નિસર હોલ, દાદર. બપોરે ર થી૩.૩૦.
રાયણના હિરબાઈ ખેતશી છેડા (ઉં.વ. ૧૦૦) તા. ૨૩/૧૧/૨૩ના દેહપરિવર્તન કરેલ છે. પુરામા તેજશીના પુત્રવધૂ. ખેતશી તેજશીના પત્ની. જેઠાલાલ (બાબુ), નાગજી, ખીમજી, મોહન, મણી, લક્ષ્મી, અમૃત, વિમળાના માતુશ્રી. બિદડા પાનબાઇ નરશી હીરા, કોડાય ભચીબાઈ ભાણજી પાંચારિયાના પુત્રી. જેવત, મોરારજી, વસનજી, ગાંગબાઈ પાલણ, મણીબેન નાનજી, રતનબેન મોનજીના બેન. પ્રાર્થનાસભા: શ્રી વ. સ્થા. જૈન શ્રા. સંઘ, કરસન લધુ નિસર હોલ, દાદર (વે.) સ. ૪ થી ૫.૩૦.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
બાડીપડવાળા હાલ કાંદિવલી સ્વ. ધનજીભાઈ હરજીવનદાસ શાહના સુપુત્ર દિનેશભાઈ શાહ (ઉં.વ. ૭૮), બુધવાર, તા. ૨૨-૧૧-૨૩ના અરિહંતશરણ પામ્યા છે. તે સ્વ. શરદલત્તા શાહના પતિ. સ્વ. કનૈયાલાલ, ફતેચંદભાઈ, હસમુખભાઈ, અનિલભાઈ, સાધ્વીજી વિશ્ર્વગ્યાશ્રીજી મ.સા.ના સંસારી ભાઈ. હેતલ-તેજલ, અમીષ-મનીષાના પિતાશ્રી. સાસરાપક્ષે તળાજાવાળા સ્વ. રમણીકલાલ વિઠ્ઠલદાસ શાહના જમાઈ. તેમની ભાવયાત્રા તા. ૨૮-૧૧-૨૩ મંગળવારના સવારે ૧૦.૩૦ થી ૧૨.૩૦ રાખેલ છે. સ્થળ- લોહાણા બાલાશ્રમ બેંકવેટ હોલ, મથુરાદાસ એક્સટેન રોડ, અતુલ ટાવરની બાજુમાં, કાંદિવલી-વેસ્ટ.
દશા શ્રીમાળી સ્થા જૈન
હનુભાના લીમડા નિવાસી હાલ દહિસર સ્વ. જસુબેન હસમુખરાય શાહ ફિફાદરાના પુત્ર લલિતભાઈ (ઉં.વ. ૫૮) તે ૨૨/૧૧/૨૩ના રોજ અરિહંતશરણ પામેલ છે. તે મીનાના પતિ. કૃતિ જેનીશ દોશી, ખુશ્બુ રૌમિક શાહના પિતા. સંજયના મોટાભાઈ. મોણીયા નાગબાઈ નિવાસી સ્વ. ખુશાલચંદ નાનાલાલ ગાંધીના જમાઈ. બંને પક્ષની પ્રાર્થનાસભા ૨૬/૧૧/૨૩ના રોજ ૫ થી ૬.૩૦ કલાકે વિદ્યા મંદિર બેન્કવેટ હોલ, વિદ્યા મંદિર સ્કૂલ, સી. એસ. રોડ, દહિસર ઈસ્ટ.