મરણ નોંધ

જૈન મરણ

ઝાલાવાડી વિશાશ્રીમાળી સ્થા. જૈન
લીંબડી નિવાસી (હાલ માટુંગા) સ્વ. ભુપેન્દ્રભાઈ પાનાચંદ શેઠના ધર્મપત્ની ગં.સ્વ. હંસાબેન (ઉં.વ. ૮૧) તે ચિ. સોહિલ – દીપા, ચિ. નિખિલ – અનિષાના માતુશ્રી. તે સ્વ. રસિકભાઈ, હસમુખભાઈ, હરેશભાઈ, નિર્મળાબેન, સ્વ. જ્યોત્સનાબેન, સ્વ. જયાબેન તથા કોકિલાબેનના ભાભી. તે ચિ. સુનીષ – દ્રષ્ટિ, ચિ. ઋત્વિક તથા અ.સૌ. નીયોમી ઉર્વીનભાઈ શાહના દાદી. તે વઢવાણ નિવાસી સ્વ. ભોગીલાલ શિવલાલ સંઘવીના દીકરી. તે સ્વ. પ્રવિણભાઈ, સ્વ. ભુપેન્દ્રભાઈ, બિપીનભાઈ તથા લીનાબેન મનીષકુમાર શાહના બેન તા. ૧૫-૧૧-૨૩ના બુધવારે અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર તથા પ્રાર્થનાસભા બંધ રાખેલ છે.

દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
મોરબી નિવાસી હાલ દેવલાલી કિશોરભાઈ શંકરલાલ મહેતા (ઉં.વ. ૯૨) તા. ૧૨-૧૧-૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. ઈન્દુબેનના પતિ. સ્વાતિ મનીષ દફ્તરીના પિતા. સ્વ. મનીષ રમેશચંદ્ર દફ્તરીના સસરા. સ્વ. નરોત્તમભાઈ, સ્વ. પુષ્પાબેન, સરોજબેન, વિનોદભાઈ, સ્વ. લીલીબેન, સ્વ. મધુભાઈ, ભરતભાઈ અને ઉષાબેનના ભાઈ. સ્વ. રતિલાલ કેસવજી મહેતાના જમાઈ. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. ૧૯-૧૧-૨૩ (રવિવાર)ના સવારે ૯.૩૦થી ૧૦.૩૦. સ્થાન: ૩૦૯, રામજી અંદરજીની વાડી, ચંદાવરકર રોડ, બૅંક ઑફ બરોડાની બાજુમાં, માટુંગા (સે.રે.).

દશા શ્રીમાળી દિગંબર જૈન (કાનજી સ્વામી)
સોનગઢ નિવાસી હાલ પવઈ (મુંબઈ) સ્વ. મનહરલાલ (મનુભાઈ) મગનલાલ મહેતાના ધર્મપત્ની અનુપમાબેન (ઉં.વ. ૭૬) તે પૂજ્ય શાંતાબેનના ભાણેજ. પ્રતિકભાઈ તથા તેજલબેનના માતુશ્રી. શીતલબેનના સાસુ. રોનકના દાદી. સ્વ. લાભુબેન જગજીવનદાસ જૈનની દીકરી. સ્વ. નરેન્દ્રભાઈ તથા સ્વ. ગીરીશભાઈના બહેન બુધવાર, તા. ૧૫-૧૧-૨૩ના દેહ પરિવર્તન થયેલ છે (પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે).

માંગરોળ જૈન
માંગરોળ નિવાસી હાલ ઘાટકોપર સ્વ. વિજયાબેન તથા અમૃતલાલ હેમચંદ શેઠના પુત્ર હિરેનભાઈ (ઉં.વ. ૭૭) તે સ્વ. નયનાબેનના પતિ. તપનના પિતા. પ્રિયંકાના સસરા. તે સ્વ. દ્વારકાદાસ જમનાદાસ વોરાના જમાઈ. રમેશભાઈ, સ્વ. યશવંતભાઈ, શરદભાઈ, સ્વ. મંજુલાબેન જયંતીલાલ સંઘવી, સુનંદાબેન હિમાંશુ ઢાંકી, સ્વ. જ્યોતી નવિનચંદ્ર ઝવેરીના ભાઈ તા. ૧૪-૧૧-૨૩ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા રવિવાર, તા. ૧૯-૧૧-૨૩ના સવારે ૧૦થી ૧૨. સ્થળ:- મહારાજા અગ્રસેન સેવા સંસ્થાન, ૯૦ ફીટ રોડ, સ્વામી નારાયણ મંદિરની ઉપર, ત્રીજે માળે, ઘાટકોપર (પૂ.).

સંબંધિત લેખો

કચ્છી વિશા ઓશવાળ જૈન
દેશલપુર (કંઠી)ના ચંદનબેન દિપક નાગજી શાહ (સાવલા) (ઉં.વ. ૬૫) તા.૧૨-૧૧-૨૩ના દેશમાં અવસાન પામેલ છે. મણીબેન નાગજીના પુત્રવધૂ. દિપકના પત્ની. જીજ્ઞા, ભાવિનીના માતા. ઝવેરબેન ચાંપશી ગાલાના પુત્રી. જયેશ, હરેશ, મહેશના બેન. પ્રાર્થના રાખેલ નથી. નિ. દિપક નાગજી શાહ. એ-૪૦૨, ચંદન કો.હા.સો., દાદાભાઈ ક્રોસ રોડ નં.૩,

વિલેપાર્લે (વે).
બગડાના મણીલાલ છેડા (ઉં.વ. ૮૭) તા. ૧૫/૧૧/૨૩ના અવસાન પામેલ છે. હાંસબાઇ/ ભાણબાઇ રામજી છેડાના સુપુત્ર. રૂક્ષ્મણીબેનના પતિ. મનિષ, જ્યોતિ, લીના, સ્મીતાના પિતા. ભુજપુરના લાડબાઇ મુરગ દેઢિયાના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. નિ. મનીષ છેડા, ૧૭૦૧, બેવ્યુ ટેરેસીઝ, એકનાથ હતીસકર માર્ગ, આદશર્ર્ નગર, પ્રભાદેવી, મું. ૨૫.

પાટણ વિશા શ્રીમાળી જૈન
જયાબેન હસવંતભાઈ શાહ (ઉં.વ. ૮૪) તે મૂળ વખતજીની શેરી પાટણ હાલ મુંબઈ ૧૬/૧૧/૨૩ના રોજ અરિહંતશરણ પામેલ છે. તે તૃપ્તિના માતુશ્રી. હિતેનભાઈ પ્રવિણચંદ્ર શાહના સાસુ. વિરલના નાની. ચીમનલાલ બાપુલાલ રાજુલાવાળાના પુત્રવધૂ. સ્વ. હીરાબેન ચંપાલાલ દેવચંદ શિરપુરવાળાના દીકરી. લૌકિક વ્યવહાર બંધ છે.

ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
ભાવનગર નિવાસી દિનેશભાઇ રસિકલાલ શાહ (મોતીવાળા) (ઉં.વ. ૭૭) તે સ્વ. તારામતી રસિકલાલ શાહ મોતીવાળાના પુત્ર. સ્વ. નયનાબેનના પતિ. સ્વ. પ્રકાશભાઈ, સ્વ. ભરતભાઈ, પન્નાબેન ધીરેન્દ્રભાઈ શાહના મોટાભાઈ. નેહલ (નિકી) ભદ્રેશ ગાંધી તથા સ્વ. નમ્રતાના પિતા. સાસરાપક્ષે સ્વ. ખાંતીલાલ અમરચંદ વોરાના જમાઈ. ધવલના નાના. તેમની ભાવયાત્રા ૧૯/૧૧/૨૩ના રોજ ૩.૩૦ થી ૫.૩૦ વર્ધમાન સ્થા જૈન સંઘ (સર્વોદય હોલ), ડાયમંડ ટોકીઝની સામે, એલ ટી રોડ, બોરીવલી વેસ્ટ.

ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
પચ્છેગામ નિવાસી હાલ મુલુંડ સ્વ. મૂળચંદભાઇ વનમાળીદાસ ગોરધનદાસ શાહના ધર્મપત્ની મંગળાબેન (ઉં. વ. ૮૭) તા. ૯-૧૧-૨૩ના ગુરુવારે અરિહંતશરણ પામ્યા છે. તે મનોજ, દીપક, સ્વ. વર્ષાબેન, પ્રફુલાબેનના માતુશ્રી. તે રીટા, બીના, બીપીનકુમાર તથા પ્રદીપકુમારના સાસુ. સ્વ. દુર્લભજીભાઇ, સ્વ. રમણીકભાઇ, સ્વ. પરમાનંદભાઇ, સ્વ. અનંતરાયભાઇ, સ્વ. ચંપકભાઇ તથા ભાનુબેન ગુણવંતરાય શાહના ભાભી. પિયર પક્ષે મોટા ખુટવડાવાળા નેમચંદ કમળશી દોશી ગુંદરવાળાના દીકરી. આત્મશ્રેયાર્થે ભક્તિ યાત્રા તા. ૧૯-૧૧-૨૩ના રવિવારે સવારે ૯થી ૧૧-૩૦. ઠે. પેલેસ બેન્કવેટ, વિકાસ સેન્ટર, એન. એસ. રોડ, મુલુંડ (વેસ્ટ).

દશા શ્રીમાળી સ્થા. જૈન
ચુડા (સોરઠ) હાલ ભાયંદર સ્વ. વસુમતીબેન જયંતિલાલ દોશીના જયેષ્ઠ પુત્ર નરેન્દ્રભાઇ (ઉં. વ. ૭૭) તા. ૧૬-૧૧-૨૩ના ગુરુવારના અરિહંતશરણ પામેલ છે. તે જસવંતભાઇ, કિરણભાઇ, પ્રકાશભાઇ, નલિનીબેન રમેશચંદ્ર મહેતા તથા નીતાબેનના વડીલબંધુ. તે દિપાલી તથા ગૌરવના પિતાશ્રી. ભાવિન મહેતા તથા લ્યુસીના સસરા. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ છે.

ઝાલાવાડી વીશા શ્રીમાળી સ્થા. જૈન
જોરાવરનગર નિવાસી, હાલ ડોમ્બિવલી સ્વ. ચંદ્રિકાબેન પ્રવીણચંદ્ર જગજીવનદાસ હકાણીના સુપુત્ર ભાવેશ (ઉં. વ. ૪૬) તા. ૧૬-૧૧-૨૩ના ગુરુવારના અરિહંતશરણ પામેલ છે. તે તુષાર, પ્રિતેશ, છાયાબેન ચેતનકુમાર કોઠારીના ભાઇ. હેતલના જેઠ. વિનયચંદ્ર, સુમતીચંદ્ર, ઉત્તમચંદ્રના ભત્રીજા. લીંબડી નિવાસી મણીલાલ માણેકચંદ દોશીના ભાણેજ. વીર, ધાર્મિકના કાકા. બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. ૧૭-૧૧-૨૩ના શુક્રવારના રાખેલ છે, બપોરના ૩થી ૫. ઠે. સ્વામીનારાયણ મંદિર હોલ, આનંદ દીઘે હોલની બાજુમાં, ગાંધીનગર, ડોમ્બિવલી (ઇસ્ટ).

દશા શ્રીમાળી જૈન
ગોંડલ નિવાસી સ્વ. નવીનચંદ્ર દોશીના સુપુત્ર કાંતિલાલ પાનાચંદ સંઘવીના જમાઇ કિરીટભાઇ નવીનચંદ્ર દોશી ચારુબેનના પતિ. બીના તથા જીજ્ઞેશના પિતા. કેતન ઝવેરી અને રૂપલના સસરા. ઉપાસના પ્રિયલ દેવાંશી વૈભવના દાદા. હર્ષિત દિશા હાર્દિક અંશીના નાના તા. ૧૬-૧૧-૨૩ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૧૭-૧૧-૨૩. ઠે. રામવાડી, નપુ હોલની બાજુમાં, માટુંગા (ઇસ્ટ),સમય : સાંજે: ૫થી ૭.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button