મરણ નોંધ

જૈન મરણ

દશા શ્રીમાળી સ્થા જૈન
સરભંડા નિવાસી હાલ મુંબઈ સ્વ. ચંપાબેન ભઈલાલભાઈ રણછોડદાસ શાહના પુત્ર દિલીપભાઈ (ઉં. વ. ૬૮) તે ૧૨/૧૧/૨૩ ના રોજ અરિહંતશરણ પામેલ છે. તે પારૂલબેનના પતિ. અશ્ર્વિનભાઇ, શૈલેષભાઇ, ગૌરાંગભાઈના ભાઈ. મેઘા સિદ્ધાર્થ સોઢા, પ્રતીક જવેલના પિતા. સ્વ. વિમળાબેન બચુભાઈ બિલખિયાના જમાઈ. બંને પક્ષની પ્રાર્થનાસભા ૧૬/૧૧/૨૩ ના રોજ ૧૦ થી ૧૨ કલાકે ભારતીય વિદ્યાભવન, ગાવદેવી મુંબઈ રાખેલ છે.

દશા શ્રીમાળી સ્થા જૈન
સાવરકુંડલા નિવાસી હાલ બોરીવલી સ્વ. રમાલક્ષ્મી મણિલાલ દેસાઈ ના પુત્ર કુમુદચંદ્ર દેસાઈ (ઉં. વ. ૭૮) તે સ્વ. મધુકાંતાબેનના પતિ. સ્વ. નવીનચંદ્ર, સ્વ. રશ્મિબેન રસિકલાલ ગાંધી, કમલેશભાઈના ભાઈ. નિલેશભાઈ, કલ્પેશના પિતા. હિનાના સસરા. સ્વ. વ્રજલાલ ભાઈચંદ શાહના જમાઈ ૧૨/૧૧/૨૩ ના રોજ અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ છે.

રાધનપુર જૈન
રાધનપુર તીર્થ નિવાસી હાલ મલાડ તીર્થ, ચીનુભાઇ શાંતીલાલ મસાલિયા, (ઉં વ. ૮૨), તે સુભદ્રાબેન શાંતિલાલ મસાલીયાના પુત્ર, તે સ્વ. નીલાબેનના પતિ, નીપા વિપુલકુમાર અને નીશા જેનીશકુમારના પપ્પા, સ્વ. બાબુલાલ, સ્વ. રજનીભાઈ, સ્વ. કનુભાઈ, સ્વ. હરેશભાઈ, અર્જુનભાઈ, સ્વ. દિલીપભાઈ, સ્વ. પ્રેમીલાબેન, ભારતીબેન તથા સા.શ્રી પૂણોદયાશ્રી જી મ.સા.ના ભાઈ, વિધી, હેતવી, જશ, ઉર્વીલ તથા મુની સ્વભાવ સુંદર મહારાજ સાહેબના સંસારી નાના. ભાનુમતિ પ્રેમચંદ દમણિયાના જમાઈ ૧૪/૧૧/૨૩ અરિહંતશરણ થયેલ છે. લૌકિક વ્યવ્હાર બંધ છે.

ઝાલાવાડ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન
સુરેન્દ્રનગર નિવાસી હાલ કાંદીવલી સ્વ. વલ્લભદાસ હીરાલાલ દેસાઈના ધર્મપત્ની શ્રીમતી ચંદનબેન, (ઉં. વ. ૮૯), તે રાજેન્દ્રભાઈ તથા હર્ષાબેનના માતુશ્રી. મલ્લિકાબેન તથા જશવંતકુમાર વોરા ના સાસુ, કેવલ-કિંજલ, કુણાલ-શિવાની, ખેવના તથા આરના, હિરલ, હિરેન – વિધીના દાદી. પિયર પક્ષે મૂળી નિવાસી હાલ મીરા રોડ સ્વ. છોટાલાલ ભીમજીભાઇ શાહની સુપુત્રી, તારીખ ૧૪-૧૧-૨૩ના રોજ અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર રાખેલ નથી. ઠેકાણું – રાજેન્દ્રભાઈ વી દેસાઈ, એ, ૭૦૩, વૃંદાવન સોસાયટી, દેવનગર, કાંદીવલી વેસ્ટ, મુંબઈ ૬૭.

સંબંધિત લેખો

જામનગર વીશા શ્રીમાળી વણીક જૈન
જામનગર નિવાસી હાલ કાંદિવલી, શ્રીમતી રંજનબેન ધરમદાસ સુતરિયા, (ઉં.વ. ૭૮), તે સ્વ. ધરમદાસ કેશવલાલ સુતરિયાના પત્ની, તા. ૧૩-૧૧-૨૩ના રોજ અરિહંતશરણ પામેલ છે. તે અપૂર્વ ધરમદાસ સુતરિયા તથા રેખાબેન મિતેનભાઈ દોશીના માતુશ્રી. મંજીતા સ્પૂર્વ સુતરિયાના સાસુ. તેઓ ગામ ટીંબડી હાલ કાંદિવલીના સુભાષભાઈ રામજીભાઈ ગડા તથા પ્રવિણભાઈ પ્રભુલાલ દોશીના વેવા તથા ઋતુરાજ, દેવાંશીના દાદી, તથા મીત, મોહીતના નાની. લોકિક વ્યવહાર બંધ છે.

માંગરોળ જૈન
માંગરોળ નિવાસી હાલ મુંબઈ (અંધેરી), સ્વ. હંસાબેન મુળરાજભાઈ તુલસીદાસ વોરાના સુપુત્ર કિરણભાઈ (ઉં. વ.૭૫), તે હર્ષાબેનના પતિ, રિતેશ, આશિતના પિતા તથા દર્શિની અને બીજલના સસરા, તથા કાવ્યા, રિશીત, રિશીકા, અને અયાંશના દાદા, તેમજ મહેન્દ્રભાઈ, વિરેન્દ્રભાઈ, સુરેન્દ્રભાઈ, વિજયભાઈ, સ્વ. આશાબેન કિર્તીભાઈ ચાંપશી અને સુરેખા હરિશભાઈ ઝવેરીના ભાઈ અને સ્વ. ચંપાબેન નગીનદાસ શાહના જમાઈ તા. ૧૩-૧૧-૨૩ના રોજ અરિહંતશરણ પામ્યા છે. લૌકિક વ્યવહાર રાખેલ નથી.

રાધનપુર તીર્થ જૈન
રાધનપુર તીર્થ નિવાસી હાલ બોરીવલી સ્વ. કાંતાબેન અચરતલાલ શાહ ના પુત્ર સુશીલભાઈ (ઉં.વ. ૮૧) તે અનિલાબેનના પતિ. સંજય- ફાલ્ગુની તથા સેજલ આશિષકુમારના પિતા. મોક્ષા, ભાવિ, વર્ષિલ, ભાવિક ના દાદા/નાના. સ્વ. જાસુદબેન સોમચંદ શાહ ના જમાઈ તે તા.૧૦/૧૧/૨૩ ના રોજ અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.

કચ્છી વિશા ઓશવાળ જૈન
વડાલાના નવિન મેઘજી શેઠીયા (ઉં.વ. ૬૫) તા. ૧૧-૧૧-૨૩ના મુંબઇમાં અવસાન પામ્યા છે. સુંદરબાઇ મેઘજી હંસરાજ શેઠીયાના પુત્ર. સ્વ. જયંતીલાલ, સાડાઉના હેમલતા મુલચંદ, ભીંસરાના સરલા મુલચંદ, લુણીના હીના કીર્તી, સાડાઉના કુસુમ રાજેન્દ્રના ભાઇ. મોખાના માતુશ્રી. ઉમરબાઇ પ્રેમજી વીરજી ચનાના દોહીત્ર. પ્રાર્થના રાખેલ નથી. સરનામું : નવિન શેઠીયા, રૂમ નં. ૧૧, ક્રિષ્ના ભુવન, બાણડુંગરી, મલાડ (ઇસ્ટ).

બગડા અ.સૌ. નિર્મળા શાંતીલાલ છેડા, (ઉં.વ. ૬૬) ૧૨-૧૧-૨૩ના અવસાન પામેલ છે. રતનબેન દેવજી મુરજીના પુત્રવધૂ. શાંતિલાલના ધર્મપત્ની. અમિતા, ભાવના, હાર્દિકના માતુશ્રી. મોખા મણીબેન લાલજી ડુંગરશીના સુપુત્રી. નવીન, હસમુખ, જયશ્રી, જ્યોતીના બેન. પ્રાર્થના રાખેલ નથી. ઠે. શાંતિલાલ છેડા, ઇ/૭૦૩, નવનીતનગર, દેસલેપાડા, ડોંબિવલી (પૂર્વ).

બિદડા (ખા.ફ.)ના ચંચળબેન વશનજી દેઢીયા (ઉ. ૮૨) ૧૩-૧૧ના અવસાન પામેલ છે. ભાણબાઇ હીરજીના પુત્રવધુ. વશનજીના પત્ની. વાસંતી, ઉષા, વિણા કિરણ અમીષના માતૃશ્રી. નાગલપુરના પાનબાઇ ખીમજીના પુત્રી. કાંતીલાલ, જીતેન્દ્ર, સુંદરબાઇ, સાકરબાઇ, મંજુલાના બેન. પ્રાર્થના સભા રાખેલ નથી. નિ. અમીષ દેઢીયા, ૩૧, કંચનધારા સોસા, માનપાડા રોડ, ડોંબીવલી (ઇ.).

વાંકીના મુલજી મીઠુભાઈ ગાલા. (ઉં.વ. ૮૮) તા. ૧૩-૧૧-૨૩ના અવસાન પામેલ છે. મા. હીરબાઈ મીઠુ હંસરાજના પુત્ર. રૂક્ષ્મણીના પતિ. પ્રવીણા, રીટા, જયંતના પિતા. પત્રીના વેજબાઈ પાસુ ઘેલાના જમાઈ. પત્રીના ઉમરબાઈ ટોકરશી, વેલબાઈ લક્ષ્મીચંદ, સમાઘોઘાના લીલાવંતી અમૃતલાલ, તુંબડીના પ્રભા પ્રવીણ, કોડાયના મંજુલા અરવિંદ, બિદડા પ્રેમીલા મહેન્દ્રના ભાઈ. પ્રાર્થના રાખેલ નથી. નિ. જયંત મુલજી ગાલા. ડી-૪, મોડલ હાઉસ, વાડીલાલ એ. પટેલ માર્ગ, મું. ૪.

પત્રીના જવેરબેન (જેઠીબાઈ) માલશી છેડા (ઉં.વ. ૯૩) તા.૧૨-૧૧ના અવસાન પામેલ છે. પુરીમા વીરજીના પુત્રવધૂ. માલશીના પત્ની. સ્વ. નિર્મળા, નિતીન, અરવિંદ, બિપીન, મહેન્દ્ર, જયવંતી (હીના) ભાવનાના માતુશ્રી. વાંકી ઉમરબાઈ/નાનબાઈ રામજીના સુપુત્રી. ખીમજી, શાંતિલાલ,મણીલાલ, મણી, જવેર, હેમકુંવરના બેન. પ્રાર્થના રાખેલ નથી. નિ.બિપીન છેડા. બી-૨, રીવર વ્યુ, બાપુ બાગવે રોડ, કાંદરપાડા, દહીંસર (વે).

દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
મોરબી નિવાસી હાલ ઘાટકોપર સ્વ. પ્રભાશંકર કોઠારી તથા સ્વ. નર્મદાબેન કોઠારીના સુપુત્ર હરકિશન કોઠારી (ઉં.વ. ૯૦) તા. ૧૩-૧૧-૨૩ના સ્વર્ગવાસ થયેલ છે. મંજુલાબેન કોઠારીના પતિ. સ્વ. જયેશ, સ્વ. જયદીપ, ગીતા, નયના, પ્રીતિના પિતા. સોનાલી, મનોજ, મનીષના સસરા તથા સોહિલ અને વૈભવના દાદા. રાજ, માલવિકા, રોશની અને જયના નાના તથા લહેરચંદ દેવશી દોશી જમાઈ. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
મોરબી નિવાસી હાલ કાંદિવલી સ્વ. કાંતિલાલ ગીરધરલાલ ખોખાણીના ધર્મપત્ની પુષ્પાબેન ખોખાણી (ઉં.વ. ૮૭) તા. ૧૪-૧૧-૨૩, મંગળવારે અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. હેમેન્દ્ર, પ્રદીપ, વિનોદ, સ્વ. હર્ષા પ્રદીપ સંઘરાજકાના માતુશ્રી. તે રચનાબેનના સાસુ. તે જિનેશના દાદી. સ્વ. નિશિથ, હિમાનીના નાની. તે પિયરપક્ષે સ્વ. ડૉક્ટર ગુલાબરાય ડાયાલાલ પારેખના બેન. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

ઝાલાવાડ શ્ર્વેતામ્બર જૈન
મોરવાડ નિવાસી, હાલ મુલુન્ડ સ્વ. બાબુલાલ છોટાલાલ કુવાડિયાના ધર્મપત્ની ગં.સ્વ. રંજનબેન બાબુલાલ કુવાડિયા (ઉં.વ. ૮૪) મંગળવાર, તા. ૧૪-૧૧-૨૩ના રોજ અરિહંતશરણ પામેલ છે. તે મનીષ, તુષાર, ભાવેશ કુવાડિયાના માતુશ્રી. શ્રીમતી વંદના, રાજુલ, કરિશ્માના સાસુ. તે દિશાંત, ધ્રુવી, મૈત્રી, કૈવનના દાદી. પિયર પક્ષે સ્વ. કમલાબેન પ્રભુદાસ બાવીસીના દીકરી. સ્વ. હિંમતભાઈ અને સ્વ. રજનીભાઈના બેન. સાદડી તથા લૌકિક વ્યવહાર રાખેલ નથી.

દશાશ્રીમાળી જૈન
લાઠી નિવાસી, હાલ ડોંબિવલી ગં.સ્વ. શોભનાબેન (ઉં.વ. ૮૪) તે રમણીકલાલ પોપટલાલના ધર્મપત્ની તેમજ ભાવેશભાઈ, લીનાબેન તથા સ્વ. વૈશાલીબેનના માતુશ્રી. તે બાલુબેન પોપટલાલ ફુલચંદ પારેખના પુત્રવધૂ. તે પ્રાણલાલ, વિનોદ, પ્રતાપ, મનહર, ભાસ્કર, કંચનબેન, પ્રફુલાના ભાભી. તે પંકજ પ્રકાશલાલ ભાટીયાના સાસુ. તે સ્વ. પ્રભાબેન કાન્તિલાલ લાધાણીના સુપુત્રી. તે સ્વ. લલિત, પ્રફુલ, જ્યોતી, કૈલાશ, કોકીલાના બહેન તા. ૧૨-૧૧-૨૩ના રોજ અરિહંતશરણ પામેલ છે. (લૌકિક વ્યવહાર બંધ છે).

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button