મરણ નોંધ

જૈન મરણ

ઝાલાવાડી વિશા શ્રીમાળી સ્થા. જૈન
વઢવાણના (હાલ મલાડ) નાથાભવનવાળા સ્વ. સુરેશચંદ્ર સવાઈલાલ શાહ (દાદભાવાળા)ના ધર્મપત્ની ભારતીબેન (ઉં. વ. ૭૫) તે જીતેન, સંદીપ, જાગૃતિ ચંદ્રકાંત મહેતાના માતુશ્રી. જયશ્રીબેન, આરતીબેનના સાસુ. તે સ્વ. મહાસુખલાલ, સ્વ. ચંદ્રકાંતભાઈ, સ્વ. જયાબેન વસંતલાલ સંઘવીના ભાભી. વૃષ્ટિ તારકકુમાર શાહ, હર્ષિત, આયુષના નાની. પિયર પક્ષે પોપટલાલ ચત્રભુજ વોરાના દીકરી ૮-૧૧-૨૩ના બુધવાકરે અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિ વ્યવહાર બંધ રાખેલ છે. ઠે. ૪૪- નેમાણી ચાલ, રોટરી કલબની સામે, મલાડ (પ).
ખંભાત વિશા શ્રીમાળી જૈન
સ્વ. રમેશભાઈ અંબાલાલ શાહના ધર્મપત્ની ગં. સ્વ. તારાબેન રમેશભાઈ શાહ (ઉં. વ. ૮૬) ૮-૧૧-૨૩, બુધવારના અરિહંતશરણ પામેલ છે. તે સતીષભાઈ- નીતાબેન અને બીનાબેનના માતુશ્રી. જયશ્રીબેન- સુમનકુમાર અને વિજયકુમારના સાસુજી. લૌકીક વ્યવહાર બંધ રાખેલ છે. ઠે. સતીષભાઈ રમેશભાઈ શાહ, ફલેટ નં. ૯-૧૦, પાંચમે માળે, માતૃ મંદિર, તારદેવ, મુંબઈ-૪.
કચ્છી વિશા ઓશવાળ જૈન
નવિનાળના વિમળા હરખચંદ વોરા (ઉં.વ. ૬૯) તા. ૬/૧૧/૨૩ના અવસાન પામેલ છે. ઉમરબેન લાલજી રાજપારના પુત્રવધૂ. હરખચંદના ધર્મપત્ની. શિતલ, આરતીના માતુશ્રી. કાંડાગરાના સાકરબેન માવજી પાસુના સુપુત્રી. મંજુલા મનોહર, ભરતના બેન. પ્રાર્થના રાખેલ નથી. નિવાસ: હરખચંદ વોરા, ૬૦૪/ લુઇસ એપાર્ટમેન્ટ, લુઇસ વાડી, પપ્પુ દા ઢાબાની સામે ગલ્લી, યુનિયન બેંકની સામે, થાણા (વેસ્ટ)-૬૦૨.
ગોધરાના હીરબાઇ વસનજી સાલીયા (ઉં.વ. ૯૯), તા. ૭/૧૧/૨૩ના દેહ પરિવર્તન કરેલ છે. લીલબાઇ ગોવરના પુત્રવધૂ. સ્વ. વશનજીના ધર્મપત્ની. મણીલાલ, ચંદ્રકાંત, લાયજાના કસ્તુર દામજી, રાયણના રમીલા સુરેન્દ્ર, મુંબઇના રંજન પ્રકાશના માતુશ્રી. લાયજાના જેતબાઇ કેશવજી છેડાના સુપુત્રી. કલ્યાણજી, મણીલાલ દેવજી, કો. મહા.ના નર્મદા હરખચંદના બેન. પ્રાર્થના રાખેલ નથી. ઠે. ચંદ્રકાંતભાઇ વસનજી સાલીયા, એ/૩૦૪, હાઇલેન્ડ હારમની, મહાવીર નગર, કાંદીવલી-વે.
કોડાયના રંજનબેન કાન્તીલાલ ગાલા (ઉં.વ. ૬૯) તા. ૭-૧૧-૨૩ના અવસાન પામ્યા છે. ગાંગબાઇ ડુંગરશીના પુત્રવધૂ. કાન્તીલાલના ધર્મપત્ની. જીગર, ઋષભના માતુશ્રી. રામાણીયા મણીબેન હીરજી દેરાજના સુપુત્રી. ના. ભાડીયા ચંદન રવિલાલના બેન. પ્રાર્થના રાખેલ નથી. ઠે. કાન્તીલાલ ગાલા, એ-૧૭, મધુગીરી સી.એચ.એસ., વી.એન. પુરવ માર્ગ, ચેમ્બુર (ઇ.).
મોથાળા હાલે અલિબાગના મંજુલા વીરજી દેઢિયા (ઉં.વ. ૭૦) તા. ૬-૧૧-૨૩ના અવસાન પામેલ છે. સોનબાઇ વાલજી કેશવજીના પુત્રવધૂ. વીરજીના પત્ની. અમિતના મમ્મી. મોરબીના કાંતાબેન ઓધડભાઇ જાનીના પુત્રી. સ્વ. ભૂપેન્દ્ર, સ્વ. હરેશ, સ્વ. અરૂણાના બેન. પ્રાર્થના રાખેલ નથી. ઠે. અમીત વીરજી દેઢિયા, કમલ પાર્ક, બજાર પેઠ, અલીબાગ, રાયગઢ-૪૦૨૨૦૧.
વડાલાના હીરજી (બાબુ) મઠુભાઇ ધરોડ (ઉં.વ. ૮૪) તા. ૮/૧૧/૨૩ના અવસાન પામેલ છે. જવેરબેનના પતિ. ભાણબાઇ મઠુ ઘેલાના પુત્ર. મીના, ભરત, રંજન, કીર્તીના પિતાશ્રી. સ્વ. મગન, સ્વ. કાંતીલાલ, મેઘબાઇના ભાઇ. વડાલાના લધુ હેમરાજ દેઢિયાના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. ઠે. જવેરબેન હીરજી, ૧૧ થેલમા એપાર્ટમેન્ટ, સિધ્ધાર્થ નગર, વાકોલા, સાંતાક્રુઝ (ઇ.).
ઝાલાવાડી દશા દેરાવાસી જૈન
ચુડા, હાલ મલાડ સ્વ. ભીખાલાલ મોહનલાલ શાહના ધર્મપત્ની ગં. સ્વ. સુશીલાબેન (ઉં.વ. ૮૦) તા. ૮-૧૧-૨૩ બુધવારના અરિહંતશરણ પામેલ છે. તે જયશ્રીબેન, મુકેશભાઈ અને મનોજભાઈના માતુશ્રી. તથા નરેશકુમાર, નમ્રતા અને ધર્મિષ્ઠાના સાસુજી. ભગવાનજી કસ્તુરચંદના દિકરી (જાળીલા). પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
દહેગામ સમાજ દશા શ્રીમાળી જૈન
હાલ બોરીવલી સ્વ. રમણીકલાલ નારણદાસ શાહના ધર્મપત્ની રમાબેન શાહ (ઉં.વ. ૮૫) તા. ૮-૧૧-૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે સંગીતાબેન, તુષારભાઈ, જયશ્રીબેન, શિલ્પાબેન, નિલીમાબેનના માતુશ્રી. અ.સૌ. ચાર્મી ચિરાગ શાહના દાદી તથા નાગરદાસ બાવીસીના પુત્રી. સ્વ. દિલીપભાઈ, સ્વ. હસુબેન, સ્વ. હીરાબેનના બેન. લૌકિક વ્યવહાર રાખેલ નથી.
દશા શ્રીમાળી સ્થા. જૈન
શિયાનગર, હાલ વસઈ રોડ, સ્વ. શાંતાબેન અને શાંતિલાલ અદાણીના પુત્ર વૃજલાલભાઈ (ઉં.વ. ૮૦), તા. ૯-૧૧-૨૩ને ગુરુવારે અરિહંતશરણ પામેલ છે. તે અરૂણાબેનના પતિ. ધર્મેશભાઈ, વિક્રમભાઈ, હર્ષા મનોજકુમાર, પારૂલ હરેશકુમારના પિતાશ્રી. પ્રિતીબેન, કૃપાબેનના સસરા. સ્વ. છબીલભાઈ, સ્વ. ચીમનભાઈ, સ્વ. રમણીકભાઈ, સ્વ. ચંદ્રિકાબેન ચીમનભાઈ, અ.સૌ. ઈન્દુબેન બળવંતરાયના ભાઈ. સસુરાલ પક્ષે લીલાવંતીબેન હરગોવિંદભાઈ મહેતાના જમાઈ. પ્રાર્થનાસભા તથા લોકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઝાલાવાડી દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
બરવાળા ઘેલાશા, હાલ ઘાટકોપર, સ્વ. કંચનબેન ધનજીભાઈ બાવીશીના પુત્ર રમેશ (ઉં.વ. ૭૭), અમેરિકામાં તા. ૧-૧૧-૨૩ના અરિહંતશરણ થયેલ છે. તે લખતર નિવાસી સ્વ. કમળાબેન ગીરધરલાલ શેઠના જમાઈ. અંજુના પતિ. જતીન-મિલનના પિતા. જીગ્ના-કવિતાના સસરા. સ્વ. ચંદ્રકાન્ત, સ્વ. શશીકાન્ત, સ્વ. દિલીપ, સ્વ. નલીનીબેન પ્રતાપરાય વોરાના ભાઈ. સાદડી તથા લૌકિક વ્યવહાર બંધ છે.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
ટાણા હાલ મુલુંડ સ્વ. ગીરધરલાલ જેચંદભાઇ શાહના સુપુત્ર સ્વ. શાંતિલાલના પત્ની કુસુમબેન (ઉં. વ. ૭૯) તે કેતન, વિશાલ, અનિતા, કવિતાના માતુશ્રી. અંજલિ, રીના, પ્રદીપકુમાર વેજાની, અજયકુમાર દોશીના સાસુ. સ્વ. ઉમેદભાઇ, સ્વ. ભુપતભાઇ, સ્વ. ચીમનભાઇ, સ્વ. મહેશભાઇ તથા કનુભાઇ, સ્વ. સૂરજબેન, સ્વ. ચંદ્રાબેન, હંસાબેન તથા રમાબેનના ભાભી. નિધિ, ઋષભ, સૃષ્ટિના નાની. પિયર પક્ષે ચોગઠવાળા જેઠાલાલ જીવરાજભાઇ શાહના દીકરી તા. ૮-૧૧-૨૩ બુધવારના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button