મરણ નોંધ

જૈન મરણ

જામનગર વિશા ઓશવાલ જૈન
સ્વ. હિમંતલાલ મોહનલાલ ઝવેરીના ધર્મપત્ની ગં.સ્વ. રંજનબેન (ઉં.વ. ૯૪) તે સ્વ. ઈલાબેન ચંદ્રકાંતભાઈ ઝવેરી, ગં.સ્વ. હંસાબેન ભૂપતભાઈ ઝવેરી, પંકજભાઈ તથા ઉમેશભાઈના માતુશ્રી. તે સ્વ. કંચનબેન રતિલાલ શાહ, સ્વ. સંપતલાલ ઘેલાભાઈ, સ્વ. માનવંતીબેન જયંતીલાલ પારેખ, હીરાબેન કનકલાલ શાહ તથા સ્વ. બિપિનચંદ્ર ઘેલાભાઈના બહેન. તે તરુણાબેન પંકજભાઈ તથા સોનલબેન ઉમેશભાઈના સાસુ. તે માનસી, વત્સલ, પૂર્વી, મોના તથા દિપાલીના દાદી. તા. ૨૯-૧૦-૨૩ના રવિવારે સ્વર્ગવાસી થયેલ છે. ઉમેશભાઈ હિંમતલાલ ઝવેરી, પટેલ શોપિંગ સેન્ટર, એ-વિગ, એ-૬૦૧, ચંદાવરકર લેન, રાજમહલ હોટેલની ઉપર, બોરીવલી (વેસ્ટ). લૌકિક વ્યવહાર બંધ છે.

ઝાલાવાડી દશાશ્રીમાળી મૂર્તિપૂજક જૈન
મુળવતન ધર્મઠ તે નાગપુર, હાલ કાંદિવલી સ્વ. કીર્તીકુમાર કાંતિલાલ શાહના ધર્મપત્ની હસુમતીબેન શાહ (ઉં.વ. ૭૫) તા. ૩૧-૧૦-૨૩ મંગળવારે અરિહંતશરણ પામેલ છે. તેઓ સ્વ. કાંતિલાલ જગજીવનદાસ શાહના પુત્રવધૂ. તેઓ જાગૃતિ, વૈશાલી, ક્ધિનરી, પૂજાના માતુશ્રી. તેઓ નેહલ, નિલેશ, કેતન, કલ્પેશના સાસુ. તેઓ ઈલા- યોગેન્દ્રભાઈ તથા લત્તા- સ્વ. મનુભાઈના ભાભી. પિયર પક્ષે લીંબડી નિવાસી મનુભાઈ માણેકચંદ કોઠારી અને શારદાબેનના બેન. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

કચ્છી વિશા ઓશવાળ જૈન
લુણીના અ.સૌ. ભારતી ધીરજ ધરોડ (ઉં.વ. ૬૬) તા. ૩૦-૧૦ના અવસાન પામ્યા છે. સાકરબાઇ શામજીના પુત્રવધૂ. ધીરજના ધર્મપત્ની. નીલમ, રાહુલ, વંદનાના માતુશ્રી. વેજબાઇ ટોકરશીના પુત્રી. રસીલા જયંતી, પ્રેમલતા હરખચંદ, નિર્મળા ધીરજ, ભરત, કાંડાગરાના કલાવંતી કાંતીલાલ, વડાલાના ઇલા મહેન્દ્ર, ના. ખાખરના જ્યોતિ વસંતના બેન. પ્રાર્થના: ગુરૂવાર, તા. ૨-૧૧-૨૩, સર્વોદય હોલ, એલ.ટી. રોડ, ડાયમંડ ટોકીઝની સામે, બોરીવલી (વેસ્ટ), મું. ૯૨. ટા. ૧૦ થી ૧૧.૩૦ ઠે. ભાણજી શામજી, ૧૬, મહારાજ ભુવન, ગુફારોડ, જોગેશ્ર્વરી (ઇ.).

પ્રતાપુરના સાકરબેન જેઠાલાલ વીરા (ઉં.વ. ૯૦) તા. ૩૦-૧૦-૨૩ના અવસાન પામેલ છે. પાનબાઈ વેલજી ગોવરના પુત્રવધૂ. જેઠાલાલના પત્ની. હરખચંદ, સુરેન્દ્ર, નવીન, શાંતિલાલ, ચંદ્રિકાના માતુશ્રી. બેરાજા પુરબાઈ વીરજી સોજુના પુત્રી. પ્રતાપુર મણીબેન હરશી, દેશલપુર ધનવંતી મોરારજી, ગેલડા દમયંતી દામજીના બેન. પ્રા. યોગી સભાગૃહ, દાદર. ટા. ૨.૩૦ થી ૪. નિ. હરખચંદ વીરા. ૭૬, બજાર રોડ, વાંદરા (વે).

સંબંધિત લેખો

કોડાયના ઝવેરબેન મોરારજી ગોગરી (ઉં.વ. ૮૮) ૩૦-૧૦ના અવસાન પામેલ છે. લીલબાઈ વલ્લભજી લધુના પુત્રવધૂ. સ્વ. મોરારજીના પત્ની. વાસંતી, નવીન, ભારતી, પ્રકાશના માતુશ્રી. ગોધરા નાગજી દેવજીના પુત્રી. અમૃતલાલ, ઝવેરચંદ, ચુનીલાલ, મેરાઉ હિરાકુવર નાનજી, ગઢશીશા મંજુલા કાંતિલાલના બેન. પ્રાર્થના રાખેલ નથી. ઠે. પ્રકાશ ગોગરી, ૧૦૨ શિવશક્તિ, બી.પી. કોસ રોડ-૨, મુલુંડ (વે.).

દશાશ્રીમાળી સ્થાનકવાસી જૈન
લાઠી, હાલ અંધેરી સ્વ. કનૈયાલાલ ધીરજલાલ ભાયાણીના પુત્રવધૂ અ. સૌ. સોનલબેન ભાયાણી (ઉં.વ. ૫૫) ૩૧/૧૦/૨૩ના અંધેરી મુકામે અરિહંતશરણ પામેલ છે. તે દીપકભાઈ ભાયાણીના ધર્મપત્ની. ચિ. નિધિના માતુશ્રી. પૂ. પ્રબોધિકાજી મ.સ.ના સંસારી પુત્રવધૂ તથા દિલેશભાઈ તથા રાષ્ટ્રસંત પૂ. ગુરુદેવ નમ્રમુનિ મ.સા.ના સંસારી મોટા ભાભી. પૂનમબેન (ડોલીબેન) મનોજભાઈ ડેલીવાળાના ભાભી અને સ્વ. લતાબેન ધીરજલાલ મહેતાના સુપુત્રી. પ્રાર્થનાસભા ગુરુવાર, તા. ૨/૧૧/૨૩ ૯:૦૦, પાવન ધામ, મહાવીર નગર, કાંદિવલી (વેસ્ટ ).

શ્રી વિજાપુર સતાવીશ જૈન
લોદરા, ભોગીલાલ હુકમચંદ શાહના પુત્ર કીર્તિભાઇ (ઉં.વ. ૮૫) તે સુનંદાબેનના પતિ. હરેશ, પ્રજ્ઞેશ, મિલન તથા દામિનીના પિતા. આશા, સેજલ, ચેતનકુમાર, પિનાકીનકુમારના સસરા. સ્વ. બાબુભાઇના ભાઈ. કોલવડા નિવાસી કોદરલાલ ખેમચંદ વખારિયાના જમાઈ. ૩૧/૧૦/૨૩ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા ૨/૧૧/૨૩ના ૭.૩૦ થી ૯.૦૦, પારેખ હોલ, જીતેન્દ્ર રોડ, મલાડ ઈસ્ટ.

રાધનપુર તીર્થ જૈન
રાધનપુર તીર્થ નિવાસી, સ્વ. રસિકલાલ જીવતલાલ મોદીના ધર્મપત્ની સીતાબેન (ઉં.વ. ૮૯) તે અતુલ, અશ્ર્વિન, કૈલેશ, સંજય, સુશીલા, અનિલા, ભારતી, અમિતા, રક્ષા, સંધ્યા, અલકા, જીજ્ઞાના માતુશ્રી. વીણા, સુજ્ઞા, જયા, સ્મિતાના સાસુ. ચિરાગ, સપના, શ્ર્વેતા, ભાવિન, અમીષ, દિશા, મિહિરના દાદી, ૩૧/૧૦/૨૩ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા ૨/૧૧/૨૩ના ૩ થી ૫, પી. ડી ખખ્ખર બેન્કવેટ હોલ, લક્ષ્મીનારાયણ ટેમ્પલ ટ્રસ્ટ, નૂતન સ્કૂલની પાસે, માર્વે રોડ, મલાડ વેસ્ટ.

દશા શ્રીમાળી ઝાલાવાડી જૈન
સાપકડા, હાલ સાન્તાક્રુઝ સ્વ. ચંદ્રકાંત ગુલાબચંદ કોઠારીના ધર્મપત્ની, દક્ષાબેન ચંદ્રકાંતભાઈ કોઠારી તે સ્વ. નીરવ તેમજ સૌરીનના માતુશ્રી. રમેશભાઈ તેમજ ચીમનભાઈ કોઠારીના ભાભી. તા. ૩૦-૧૦-૨૩ ને સોમવારના અરિહંતશરણ પામેલ છે. લૌકીક વ્યવહાર રાખેલ નથી.

દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
માંગરોળ, હાલ ઘાટકોપર ગં.સ્વ. કુસુમબેન દેસાઈ (ઉં.વ. ૮૬) મંગળવાર, તા. ૩૧-૧૦-૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. ચીમનલાલ મોહનલાલ દેસાઈના પત્ની. ભદ્રેશના માતુશ્રી. મેઘનાના સાસુ, પાર્થ, જીયાના દાદી. અરુણાબેન કિશોરભાઈ દેસાઈના જેઠાણી. પિયર પક્ષે માંગરોળ નિવાસી રુક્ષ્મણીબેન જગમોહન ચત્રભુજ શાહના સુપુત્રી. લૌકિક વ્યવહાર તથા પ્રાર્થનાસભા બંધ રાખેલ છે.

દશા શ્રીમાળી સ્થા. જૈન
મોરબી, હાલ ગોરેગામ (વેસ્ટ) ગં.સ્વ. શાંતાબેન રમણીકલાલ શેઠના સુપુત્રી પ્રફુલત્તાબેન (બેબીબેન) (ઉં.વ. ૮૫) તે સ્વ. દીપકભાઈ, સ્વ. જયેન્દ્રભાઈ, અજયભાઈ તથા મીનાબેન જગદીશભાઈના બહેન. તે હેતલ, સોનલ, યુવાન, સોનાલી, વિરાજ, ખ્યાતિ, ઝીઆન, પૂજા તથા અંશુલના ફોઈ. તે ભાઈ હિરેન-શીતલના માસી. તા. ૩૧-૧૦-૨૩ને મંગળવારના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ છે.

વાગડ વિ. ઓ. જૈન
ગામ સામખીયારીના સ્વ. જેતીબેન ગાલા (ઉં.વ. ૮૮) તા. ૩૧-૧૦-૨૩નાં મુંબઈ મધે અવસાન પામેલ છે. તે સ્વ. રણધીરના ધર્મપત્ની. તે સ્વ. દેવઈબેન હેમરાજ ગાલાનાં પુત્રવધૂ. મનસુખ, ડૉ. સતીષ, જવેર, છાયા, ચંદ્રિકા અને જયશ્રીના માતુશ્રી. નિર્મળા, ડૉ. નમ્રતા, શાંતિલાલ, કાનજી, સ્વ. ડૉ. ઈશ્ર્વર અને રોહિતના સાસુમા. જીનીશા, અમિત અને આર્યમનનાં દાદી. ગામ થોરીયારીનાં સ્વ. વિંઝઈબેન ગાંગજી કરમણ ગડાની દીકરી. પ્રાર્થનાસભા તા. ૨-૧૧-૨૩ ૪થી ૫.૩૦. પ્રા. સ્થળ. સી.સી.ડી.એન. બ્લેન્કવેટ ઓશીવીરા. અંધેરી (વેસ્ટ).

વાગડ વિ.ઓ. જૈન
ગામ ખારોઈના સ્વ. વિનોદ શાહ (ઉં.વ. ૫૯) સોમવાર, તા. ૩૦-૧૦-૨૩ના અરિહંતશરણ પામેલ છે. સ્વ. ડાઈબેન ચાંપશી ગાંગજી શાહના સુપુત્ર. પુષ્પાબેનનાં પતિ. ભાવિન, માનશીનાં પિતા. આશિષના સસરા. સ્વ. જયંતીલાલ, સ્વ. કીર્તિ, રાજેન્દ્ર, મુકેશ, જવેરના ભાઈ. ભચાઉના ગં.સ્વ. વાલીબેન દુદા આશદીર સતરાના જમાઈ. પ્રાર્થનાસભા રાખેલ નથી. ઠે: નોંઘા ભરવાડ ચાલ, દહિંસર (ઈસ્ટ).

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button