જૈન મરણ
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
ચરેલ નિવાસી હાલ કાંદિવલી તેે સ્વ. અચરતબેન મોહનલાલ બાવીસીના સુપુત્ર કિશોરભાઇ (ઉં. વ. 80) તે ભાનુબેનના પતિ. સંદીપભાઇ તથા સૌ. સોનલબેનના પિતાશ્રી. દીપાબેન તથા નીતીનભાઇ નંદલાલ લાખાણીના સસરા. તે ભરતભાઇ, ભારતીબેન જયંતિભાઇ મારડીયા, જયોતિબેન મુકેશભાઇ ગાંધીના ભાઇ. સૌ. નયનાબેનના જેઠ. ચિ. નિયતી, મીતુલ, દર્શીત, ઝરણા, કુર્તિના દાદા. બગસરાનિવાસી નરભેરામભાઇ તથા છગનલાલ મોરારજી ઝાટકીયાના જમાઇ તા. 28-10-23ના અરિહંતશરણ થયેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ છે.
ઝાલાવાડી દશા શ્રીમાળી શ્વે. મૂર્તિપૂજક જૈન
સાયલા નિવાસી હાલ કાંદિવલી સ્વ. સવિતાબેન સુમનલાલ શાહના પુત્રવધૂ અ. સૌ. હંસાબેન પ્રવીણચંદ્ર શાહ (ઉં. વ. 66)તે વિશાલ અને રાહુલના માતુશ્રી. અંકિતાના સાસુ. સ્વ. મહેન્દ્રભાઇ, સ્વ. બીપીનભાઇ, સ્વ. અશ્વિનભાઇના ભાભી. મુજપુર નિવાસી સ્વ. સુશીલાબેન કેશવલાલ શાહના દીકરી. તે રેખાબેન અશોકભાઇ શાહના વેવાણ તા. 27-10-23ના શુક્રવારના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ
રાખેલ છે.
વિશા શ્રીમાળી ઝાલાવાડ મૂર્તિ પૂજક જૈન સંઘ
ચુડા નિવાસી હાલ ઘાટકોપર, સ્વ. ચુનીલાલ છગનલાલ શાહ (કાપડિયા)નાં સુપુત્ર મુગટલાલ શાહ (ઉં. વ. 90) તા. 27-10-23ને શુક્રવારના દિવસે અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. મધુબેનનાં પતિ. સ્વ. અમૃતલાલ ચુનીલાલ વોરા ના જમાઈ. ભાવેશભાઈ અને મોનાબેનના પિતા. ધીભાઈ, હિંમતભાઈ, ચંપકભાઈ, કાંતિભાઈ, સમજુબેનના ભાઈ. પ્રાર્થના અને લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. સરનામું: પ્રભાત સોસાયટી, સાંઇનાથ નગર, લાલ બહાદુર શાસ્ત્રી માર્ગ, ઘાટકોપર વેસ્ટ, મુંબઈ 86.
પાટણ – વીશા શ્રીમાળી જૈન
વખતજીની શેરી પાટણ નિવાસી હાલ મુંબઈ કુનાલ દિપક શાહ તે નિધિબેનના પતિ. દિપકભાઈ તથા પ્રીતિબેનના સુપુત્ર. માયરા અને કિયારાના પિતાશ્રી. પ્રકાશભાઈ તથા પાબેનના જમાઈ. પૂજાબેન અમૂલ્ય વસાના ભાઈ. ખુશાન અને વિહાનાના મામા શનિવાર તા. 28.10.23ના અરિહંત શરણ પામ્યા છે. પ્રાર્થનાસભા તા 30.10.2023 સોમવારના રોજ સાંજે 5 થી 7, ભારતીય વિદ્યા ભવન ચોપાટી, મુંબઈ.
કચ્છી વિશા ઓશવાળ જૈન
ટુંડાના ચંચળબેન ચાંપશી દેઢિયા (ઉં. વ. 91) તા.27-10-23ના અવસાન પામેલ છે. મમીબાઈ શામજીના પુત્રવધૂ. ચાંપશીના ધર્મપત્ની. સૂર્યકાંત, સુશીલા, હરખચંદ, શીલા, હસમુખના માતુશ્રી. મોટી ખાખરના દેવકાંબેન પાંચારીયા ઉમરશીના પુત્રી. રતિલાલ, ભુજપુરના ગંગાબેન માડણ, મણીબેન શામજીના બેન. પ્રા. ફ્લેગસ્ હોલ : 220/3, લીબર્ટી ગાર્ડન રોડ નં. 4, મલાડ-વેસ્ટ. ટા. ર થી 4.