મરણ નોંધ

જૈન મરણ

સ્થાનકવાસી જૈન
વડિયા નિવાસી હાલ થાણા સ્વ. ગુણવંતરાય અમરચંદ પંચમીઆના પત્ની સરોજબાળા (ઉં.વ. ૭૮) તા. ૧૦-૧૧-૨૪, રવિવારે અરિહંતશરણ પામેલ છે. તે તુષારભાઈ, હિરેનભાઈના માતુશ્રી. રિનાબેન, કરિશ્માબેનના સાસુ. ચિ. શ્રેય તથા ચિ. આદીના દાદી. ચલાલા નિવાસી સ્વ. ગુલાબચંદ જીવનલાલ લાખાણી સુપુત્રી. સ્વ. ભાનુમિતબેન, સ્વ. જયેશભાઈ, ચંદ્રિકાબેન, રમેશભાઈ, પિયુબેન તથા ગિરિશભાઈના બેન. બંને પક્ષ તરફથી લૌકિક વ્યવહાર તથા પ્રાર્થનાસભા રાખેલ નથી. સ્થળ: ૬૦૧, મધુબન, નીયર મોદી હુંડાઈ શોરૂમ, પાંચપાખાડી થાણા (વે).

ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
ક્રાંકચ નિવાસી હાલ ભાયંદર પુષ્પાબેન મહાસુખલાલ બાવચંદ શાહના સુપુત્ર. દિપકના ધર્મપત્ની રીના (ઉં. વ. ૪૮) તે ધ્વની અને અરીહાના માતુશ્રી. તુષાર અને કાંજલ અતુલકુમાર દોશી (દુદાણાવાલા)ના ભાભી. જાગૃતિના જેઠાણી. પિયર પક્ષે હાલ અમદાવાદ ધીરજલાલ છગનલાલ શાહ (મોટા ભમોદરા)ની સુપુત્રી રવિવાર, તા. ૧૦-૧૧-૨૪ના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.

ઝાલાવાડી દશા સ્થાનકવાસી જૈન
પાળીયાદ મુંબઇ હાલ સુરેન્દ્રનગર લલિતાબેન વ્રજલાલ જોબાલીયાના સુપુત્ર સ્વ. મહાસુખભાઇના ધર્મપત્ની રસીલાબેન (રંજનબેન) (ઉં. વ. ૮૨) તા. ૫-૧૧-૨૪ના મંગળવારના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. નગીનભાઇ, જશવંતભાઇ, સ્વ. હસમુખભાઇ, અરવિંદભાઇ અને સ્વ. કુંદનબેન, સ્વ. વિમળાબેન, સ્વ. ચંદ્રિકાબેન, ઇલાબેનના ભાભી. તે ભરતભાઇ, રાકેશ, હેમલ, સૌરભના કાકી. તે પિયર પક્ષે ગૌતમગઢ નિવાસી હાલ મુંબઇ સ્વ. મનસુખલાલ પોપટલાલ વોરા, સ્વ. શાંતિભાઇ, સ્વ. ચંદુભાઇ, સ્વ. વાડીલાલભાઇ, સ્વ. લીલીબેનના બેન. લૌકિક વ્યવહાર તથા પ્રાર્થનાસભા રાખેલ નથી.

સંબંધિત લેખો

કચ્છી વિશા ઓશવાળ જૈન
પ્રાગપુરના રીના (જેવંતી) રાજેન્દ્ર સંગોઇ (ઉં. વ. ૬૬) તા. ૯-૧૧-૨૪ના અવસાન પામેલ છે. રાજેન્દ્રના પત્ની. મણીબેન રાઘવજીના પુત્રવધૂ. ડો. ધ્રુમીન, જીનીશા, કેજલના માતુશ્રી. સુંદરબેન તલકશીના સુપુત્રી. અશોક, દિલીપ, રાજેશ, લતાના બેન. પ્રા. યોગી સભાગૃહ, સ્વામી નારાયણ મંદિર પાસે, દાદર (ઈસ્ટ), મુ.૧૪, ટા. ૪ થી ૫.૩૦. નિ. રાજેન્દ્ર સંગોઇ, ૩૦૧, મેડોના બિલ્ડિંગ, એન. એસ. રોડ, વિલેપાર્લા (ઈ.), મું.૫૬.

કોડાયના વસંતલાલ લાલન (ઉં. વ. ૮૬) તા.૧૦-૧૧-૨૪ના અવસાન પામેલ છે. ભચીબેન મેઘજી લાલજીના પુત્ર. વર્ષા (ઝવેર)ના પતિ. મનિષ, જસ્મીન, પૂર્વીના પિતા. બિદડા હિરાવંતી વિશનજી હિરજી, દમયંતી કાકુભાઈ ઉમરથી, ભુજપુર ઝવેર પદમશી સુંદરજી, સાભરાઈ વિમળા/નયના હરખચંદ લાલજી, નવિનચંદ્રના ભાઈ. ડોણ વેલબાઈ પ્રેમજી વેલજીના જમાઈ. પ્રાર્થના રાખેલ નથી. ઠે. વર્ષા લાલન, ૧૦૬, કોડાય નગર, આચોલે રોડ, નાલાસોપારા (ઈ). ૪૨૧૨૦૯.

નાના ભાડીયાના શ્રી જયંતીલાલ વાલજી પૂંજા છેડા (ઉં. વ. ૬૯) તા. ૯-૧૧-૨૦૨૪ ના અવસાન પામેલ છે. કસ્તુરબેન વાલજીના પુત્ર. દક્ષાબેનના પતિ. હેનીકના પિતા. ધીરજ, જયા, કુસુમ, સરોજ, પુષ્પા, કુંજલના ભાઈ. ડોણના મણીબેન શામજી કાનજી ગાલાના જમાઇ. પ્રા. શ્રી વ.સ્થા.જૈ.શ્રા.સંઘ, સંચાલિત કરસન લધુ નિસર હોલ, દાદર (વે), બપોરે ૪ થી ૫.૩૦. નિ. જયંતીલાલ છેડા, ૪-૪૦૨, રાજ આદિત્ય બિ., અગર બજાર, દાદર, મું. ૨૮.

રામાણીયાના પિયુષ ઠાકરશી લાલજી રાંભિયા (ઉં. વ. ૪૩) તા.૧૦-૧૧-૨૪ ના અવસાન પામેલ છે. રંજન ઠાકરશીના સુપુત્ર. સાચીના પિતા. હિતેશના ભાઈ. પ્રાર્થના રાખેલ નથી. સદગતિ માટે ૧૨ નવકાર ગણવા. નિવાસ : ઠાકરશી લાલજી રાંભિયા, ૧૦૨, મુનિસુવ્રત એપાર્ટમેન્ટ, દીવેકર હોસ્પિટલની બાજુમાં, વિરાર (પશ્ર્ચિમ) ૪૦૧૩૦૩.

કુંદરોડીના વસંતકુમાર મોરારજી શાહ/દેઢિયા (ઉં. વ. ૮૦) તા. ૯-૧૧-૨૦૨૪ ના અવસાન પામ્યા છે. લીલાવંતીબેન મોરારજી ઠાકરશીના સુપુત્ર. રજનીના પતિ. યશ, ચારૂસ્મિતા, સંગીતાના પિતાશ્રી. ભવાનજી, ચિમનલાલ, ધીરજલાલ, વિરેન્દ્ર, જવેરબેનના ભાઈ. ફિલોમીના ફ્રાન્સીસ ડેવિડના જમાઈ. પ્રાર્થના સભા રાખેલ નથી. નિ. વી.એમ. શાહ : ૧૭૦૯, જર્મન દર્શન, તુલસીવાડી, તારદેવ, મુંબઈ-૩૪.

મચ્છુ વિશા શ્રીમાળી સમાજ જૈન
અરણીટીમ્બા નિવાસી હાલ વિરાર સ્વ. રસિકલાલ પોપટલાલ શાહના ધર્મપત્ની જ્યોત્સનાબેન (ઉં. વ. ૮૨) તે સ્વ. શૈલેષ, છાયા, આરતી, રેખાના માતુશ્રી. સ્વ. ફતેચંદ જગજીવન શાહના દીકરી. નેહા, ભદ્રેશકુમાર, જયેશકુમારના સાસુ. આયુષ, ઈશા, સ્વીટુ, કરન, પૂજા, પ્રિયા, ઋષભ, સિદ્ધાર્થ, પાર્શ્ર્વ, ફૈયાના બા તા. ૯/૧૧/૨૪ના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
આવી રીતે જાણી શકો છો કે તમારો મોબાઈલ હેક થઈ ગયો છે ભારત જ નહીં પણ દુનિયાનું સૌથી અમીર ગામ છે આ… નામ જાણશો તો… હેર વૉશ કરતા પહેલા આ ટીપ્સ રાખો ધ્યાનમાં આ છે દેશના રોમાંચક રેલવે રૂટ, એક વખત ટ્રાવેલ કરી લીધું તો…

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker