મરણ નોંધ

જૈન મરણ

કચ્છ વાગડ સાત ચોવિસી સમાજ જૈન
ગામ બેલા વાગડ કચ્છના હાલ મુલુંડ નિવાસી મહેન્દ્રભાઇ પ્રાગજીભાઇ વોરા (ઉં. વ. ૬૯) તા. ૮-૧૧-૨૪ શુક્રવારના અરિહંતશરણ પામેલ છે. તે કુસુમબેનના પતિ. ગોરધનભાઇ, સ્વ. જયંતીભાઇ, સ્વ. પ્રવીણભાઇ, શાંતાબેન જયંતીલાલ, ચંચળબેન વાડીલાલ, સ્વ. અમૃતબેન ભોગીલાલ, સ્વ. સુશીલાબેન હસમુખલાલના ભાઇ. તુષાર, ખુશ્બુ વૈભવકુમારના પિતા. દીપાલીબેનના સસરા. સાસરા પક્ષે સ્વ. લાલજીભાઇ મણીલાલ કુબડિયાના જમાઇ. ભાવયાત્રા તા. ૧૧-૧૧-૨૪ સોમવારે, સવારે ૧૦થી ૧૨. ઠે. સમૃદ્ધિ બેન્કવેટ હોલ, બીજા માળે મદન મોહન માલવિયા રોડ, ઓફ એલ. બી. એસ. માર્ગ, મુલુંડ (વે).
સ્થાનકવાસી જૈન
મૂળ વતન ધોરાજીના હાલ વિલપાર્લે પ્રવીણભાઇ મડીયાના ધર્મપત્ની પારૂલબેન જે પારસ તથા શ્રેણીકના માતુશ્રી. નીતા તથા હિરૂપના સાસુ. સાન્યા, ખ્યાના અને કહાનના દાદી. વ્રજલાલભાઇ અમરચંદ ધુલીયાના દીકરી. કમલેશભાઇ, કિશોરભાઇ, મીનાબેન ભરતભાઇ મહેતા તથા ભારતીબેન રજનીકાંત અજમેરાના બહેન. તા. ૧૦-૧૧-૨૪ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૧૧-૧૧-૨૪ સોમવારના સાંજે ૫થી ૭. ઠે. સંન્યાસ આશ્રમ, વિલેપાર્લે (વેસ્ટ), લૌકિક વ્યવહાર બંધ
રાખેલ છે.
ઝાલાવાડી સ્થાનક વિશા જૈન
પાળીયાદ નિવાસી હાલ ઘાટકોપર વિનોદરાય મણીલાલ શાહ તા.૯-૧૧-૨૪ના શનિવારે અરિહંતશરણ થયેલ છે. તે શારદાબેનના પતિ. તે દિપાલી જીજ્ઞેશ શાહ, અમ્ન રીતેશ શાહ, દીપ્તીબેન નીલેશભાઇ અજમેરાના પિતાશ્રી. તે સ્વ. દલીચંદભાઇ, સ્વ. કાંતીભાઇ, ચંદ્રકાન્તભાઇ, સ્વ. કિર્તીભાઇ, સુરેશભાઇ, ગીરીશભાઇ, સ્વ. લતાબેન વિનોદરાય શાહ અને બોટાદ સંપ્રદાયના રંજનબાઇ મહાસતીજીના ભાઇ. તે પિયર પક્ષે ખીમચંદ ભૂરાભાઇના જમાઇ. સ્વ. નરોતમભાઇ, સ્વ. ચંદુભાઇ, સ્વ.હસુભાઇ અને રસીકભાઇના બનેવી. પ્રાર્થનાસભા તા. ૧૧-૧૧-૨૪ના સોમવારે ૪થી ૫.૩૦. ઠે. ઝવેરબાઇ હોલ, રાષ્ટ્રીય શાળા, ઘાટકોપર (ઇસ્ટ), લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કચ્છી વિશા ઓશવાળ જૈન
મોટી વરંડીના જેન્તીલાલ જેવત જીવરાજ નાગડા (ઉ.વ. ૬૮) તા ૮-૧૧-૨૪ ના અરિહંત શરણ પામેલ છે. લક્ષ્મીબેન જેવતના સુપુત્ર. રમીલાબેનના પતિ. નિરજના પિતા. મણિલાલ, સ્વ મુલચંદ, કાંતિલાલ, મનસુખ, કસ્તુરબેન નિર્મલાના ભાઈ. પૂરબાઈ દેવજી હંસરાજના જમાઈ. પ્રાર્થના રાખેલ નથી. સરનામું : નિરજ શાહ, એ/૧૪, પરાશક્તિ સોસાયટી, મુરાર રોડ, મુલુન્ડ (વેસ્ટ).
વડાલાના શ્રી શાંતીલાલ દેઢિયા (ઉં.વ. ૭૨) તા. ૮-૧૧-૨૪ ના અવસાન પામેલ છે. સુંદરબેન ગગુભાઈના સુપુત્ર. ભદ્રાના પતિ. કિરણ, ચિરાગના પિતાશ્રી. બાબુલાલ, પ્રેમજી, મણીલાલ, રતીલાલ, દેવકાંબેન, જવેરબેન, ભાનુબેનના ભાઇ. ચંચળબેન વિનયચંદના જમાઇ. પ્રા. શ્રી વ.સ્થા.જૈ.શ્રા.સં., સંચાલિત શ્રી કરસન લધુ નિસર હોલ, દાદર (વે). ટા. ૪ થી ૫.૩૦. નિ. ભદ્રા દેઢિયા, ૧૯૦૩, સુગી હાઈટસ, દ્વારકેશ નગર, એમ.એમ. માલવીયા રોડ, મુલુંડ (વે).
મોટા આસંબિયાના અ.સૌ. મંજુલાબેન મણીલાલ છેડા (ઉં.વ.૮૭) તા. ૮- ૧૧-૨૪ના અવસાન પામેલ છે. માતૃશ્રી જેઠીબાઇ મેઘજીના પુત્રવધુ. મણીલાલના પત્ની. સ્વ. ભારતી, પિયુષના માતુશ્રી. કસ્તુરબેન જેઠાભાઇના સુપુત્રી. નેમજી, શાંતિલાલ, પુષ્પાબેન (દિવાળીબેનના બેન). પ્રાર્થના રાખેલ નથી. નિ. પિયુષ શાહ, એ-૫, કોણાર્ક ઇન્દ્રપ્રસ્થ, સર્વોદય નગર રોડ, મુલુંડ (વે).
ખંભાત વિશાશ્રીમાળી જૈન
મહેન્દ્ર ઉજમશીભાઈ શાહ (ખંભાતનિવાસી, હાલ મુંબઇ) તા. ૦૯-૧૧-૨૪ ના રોજ અરિહંત શરણ પામ્યા છે. તેઓ નિરંજનાબહેનના પતી ઇંદ્રવદનભાઈ તથા મંજુલાબહેનના ભાઇ. નેહા, રુપા તથા મિતલના પિતા હેમંત, હિતેન તથા વૈશાલીના સસરા મનાલી, જીત, રીયાના નાના વિશાખા તથા ધ્રુવના દાદા. પ્રાર્થનાસભા તથા લૌકીક વ્યવ્હાર બંધ છે.
ઝાલાવાડી વિશાશ્રીમાળી સ્થાનકવાસી જૈન
પ્રાંગયા નિવાસી (હાલ બોરીવલી) સ્વ. મયુરીબેન રસીકલાલ સંઘવીના પુત્રવધુ ભારતી (ઉં.વ.૬૯) તે શ્રી સુધીર ના ધર્મપત્ની, શ્રેયસ અને કિંજલ (રાધા)ના માતુશ્રી, રૂપાબેન સનતભાઈ સંઘવી ના દેરાણી, તેમજ સ્વ. વિજયાબેન વાડીલાલ શાહ ના સુપુત્રી અને સ્વ. ચંદુભાઈ, સ્વ રમેશભાઈ, ત્રિલોકભાઈ, વિનોદભાઈ તથા રજનીભાઈ ના નાના બેન તા. ૦૮.૧૧.૨૦૨૪ ને શુક્રવાર ના રોજ અરિહંતચરણ પામેલ છે, તેમનો લોકિક વ્યવહાર અને પ્રાર્થનાસભા બંધ રાખેલ છે.
ધોધારી વિશાશ્રીમાળી જૈન મરણ
(સાંગાણાવાળા – હાલ મુલુંડ) ના સુપુત્ર સ્વ. ભોગીલાલ મગનલાલ શાહના ધર્મપત્ની જયાબેન ભોગીલાલ શાહ (ઉંં.વ.૮૪), તા. ૦૯.૧૧.૨૪, શનિવારના સ્વર્ગવાસ પામેલ છે. તે મનિષ તથા પરિતા દિલીપકુમારના માતૃશ્રી, અ.સૌ. દિવ્યા તથા દિલીપકુમાર બચ્ચુંલાલ શાહના સાસુ, મનનના દાદી, સાયલીના દાદી સાસુ, પલક – ખુશ્બૂ જિમિત કુમારના નાની, શૈલેશ – મુકેશના કાકી, શીલા – જાગૃતિના કાકીજી, તથા પિયર પક્ષે બાબુલાલ તલકચંદ જસાણી (ઉમરાળા વાળા)ની દીકરી હતા. સાદડી તથા લૌકિક વ્યવહાર રાખવામાં આવેલ નથી. મનિષ ભોગીલાલ શાહ, ઝીરકોન કો. ઓપ. હાઉસિંગ સોસાયટી, એલ.બી.એસ. રોડ, સેથ મોન્ટાના સામે, નિર્મલ લાઇફસ્ટાઈલની પાછળ મુલુંડ (વેસ્ટ).
ઝાલાવાડી વિશા શ્રીમાળી શ્ર્વે. મુ. જૈન
વીંછીયા નિવાસી હાલ કાંદીવલી, સ્વ.છગનલાલ મગનલાલ શાહ (દૂધવાળા)ના ધર્મપત્ની સવિતા બેન (શાંતા બેન ) (ઉં.વ.૯૯) તે તા.૯-૧૧-૨૪ અરિહંતશરણ પામેલ છે. તે સ્વ.શાંતા બેન પ્રેમચંદભાઈના દેરાણી, તે સ્વ. રસીલા બેન કાંતિલાલ શાહ (દૂધવાળા) તેમજ નિર્મલા બેન છબીલ દાસ શાહ (દૂધવાળા)ના જેઠાણી,તેમજ સ્વ. ચંપાબેન, સ્વ.પ્રભાબેન, તથા સ્વ,શારદાબેનના ભાભી. તે પિયર પક્ષે રાણપુર નિવાસી સ્વ.મણીબેન નાગરદાસભાઈ શાહના દીકરી, તે સ્વ.મથુરભાઈ, સ્વ.કાંતિભાઈ, સ્વ.કસ્તુરીબેન, સ્વ.ઝવેરીબેન, સ્વ.વસુબેનના બેન. પ્રાર્થનાસભા તથા લોકીક વ્યવહાર બંધ રાખેલ છે.
સોરઠ વીશાશ્રીમાળી જૈન
કીર્તિકુમાર નાનાલાલ શાહ મૂળ ધોરાજી હાલ બેંગ્લોર, (ઉં. વર્ષ ૭૨), તેઓ ઉષાબેનનાં પતિ, વિનોદભાઈ- ગુણિયલબેન, રજનીકાંતભાઈ- હંસાબેન, વિજ્યાબેન ભીખાભાઈ કોઠારી, અમદાવાદ, પુષ્પાબેન ભુપતભાઈ શાહ, કલકત્તા તથા અન્સુયાબેન ભોગીલાલ વસા, મુંબઈના લઘુબંધુ તથા હિતેશ-નીરા, પરેશ-ડોલી, મિલન-દીપ્તિનાં પિતાશ્રી, શ્રી દલીચંદ તારાચંદ મહેતાના જમાઈ ( સેલુ-મુંબઈ) તા. ૦૯.૧૧.૨૦૨૪ શનિવારેના રોજ બેંગ્લોર મુકામે અરિહંતશરણ પામેલ છે. તેમની પ્રાર્થનાસભા તા. ૧૧.૧૧.૨૦૨૪, સોમવાર સવારે ૦૯.૦૦ થી ૧૦.૩૦ કલાકે બેંગ્લોર ખાતે રાખેલ છે.
ઝાલાવાડી દશાશ્રીમાળી સ્થાનકવાસી જૈન
ધાંગધ્રા નિવાસી હાલ બોરીવલી સ્વ. કાંતાબેન જયંતીલાલ શાહના સુપુત્ર ચિ જીતેન્દ્રકુમાર , (ઉં.વ. ૮૨), તા. ૧૦-૧૧-૨૦૨૪ને રવિવારે અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. રમીલાબેનના પતિ, તે રીતેશ ત્થા પુનમના પિતાશ્રી, સૌ. રચના ત્થા નિમેષકુમારના સસરા. તે હંસાબેન બિપીનચંદ્ર શાહ ત્થા વિણાબેન ચંપકલાલ શાહના ભાઈ, સ્વ. મહાસુખલાલ ભાઈલાલ કામદારના ભાણેજ, તે સાસરાપક્ષે વઢવાણ નિવાસી સ્વ. અમૃતલાલ કેશવજી શાહના જમાઈ, પ્રાર્થનાસભા ત્થા લોકિક વ્યવહાર બંધ રાખેલ છે.
માંગરોળ જૈન
માંગરોળ નિવાસી હાલ-અંધેરી સ્વ. હીરામણી શાંતિલાલ દલાલના સુપુત્ર રજનીકાંત તે મુલજી જગજીવન સવાઇના જમાઇ. તે વર્ષાબેનના પતિ. નીરવ-ખ્યાતિના પિતાશ્રી. સ્વ. મંજુબેન, સ્વ. દિનેશભાઇ-પ્રમોદાબેન, કિર્તીબેન, સ્વ. ઉમેશના મોટાભાઇ. ચિત્રાબેન તથા સોનલના જેઠ. તા. ૧૦-૧૧-૨૪ના રવિવારના અરિહંતશરણ પામેલ છે. અંતિમ યાત્રા તા. ૧૨-૧૧-૨૪ના સવારના ૯.૦૦ કલાકે. એમના નિવાસસ્થાનેથી નીકળશે. લૌકિક વ્યવહાર બંધ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
આવી રીતે જાણી શકો છો કે તમારો મોબાઈલ હેક થઈ ગયો છે ભારત જ નહીં પણ દુનિયાનું સૌથી અમીર ગામ છે આ… નામ જાણશો તો… હેર વૉશ કરતા પહેલા આ ટીપ્સ રાખો ધ્યાનમાં આ છે દેશના રોમાંચક રેલવે રૂટ, એક વખત ટ્રાવેલ કરી લીધું તો…

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker