જૈન મરણ
પાલનપુર-કુંભાસન નિવાસી ઉર્મિલાબેન શાહ (ઉં. વ. ૮૨) ૭મી નવેમ્બર ૨૪ના સ્વર્ગસ્થ થઈ ગયા છે. સ્વ.મનચંદભાઈ ચુનીલાલ શાહના પત્ની. નીતિન, કિરીટ, તૃપ્તિ, ધીરેન, પ્રમિતના માતા. રેખા, સ્વ.અનીતા, સ્વ.ઉર્વેશ, મોના, બેલાના સાસુ. રીકેન, પ્રિયંકા, રાજીવ, રચના, સલોની, સાનીલ, ઉર્જા, સ્વ.સમકિત, અર્શના દાદી. લૌકિક વ્યવહાર બંધ છે.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
સાવરકુંડલા નિવાસી હાલ ઘાટકોપર પ્રફુલભાઇ બાલુભાઇ ગુલાબચંદ દોશી (ઉં. વ. ૬૪) તા. ૭-૧૧-૨૪ના ગુરુવારના અરિહંતશરણ પામેલ છે. તે પ્રતિભાબેનના પતિ. બિપિનભાઇ, સ્વ. શશીકાંતભાઇ, નીતાબેન જગતકુમાર, સ્વ. વાસંતીબેન વૃજલાલના ભાઇ. વિરલ, નિમેષ, નીરાલી અંકિતકુમારના પિતાશ્રી. શ્ર્વેતા, ઝરણાના સસરા. આરના, હીયા, ધૃહીના દાદા. સાસરા પક્ષે બાબુભાઇ વનમાળીદાસ દોશીના બનેવી. પિતૃવંદના તા. ૧૦-૧૧-૨૪ના રવિવાર, સવારે ૧૦.૩૦થી ૧૨. ઠે. પાટીદાર હોલ, એલ. બી. એસ. માર્ગ, ઘાટકોપર (વેસ્ટ).
જામનગર હાલાર અને સોરઠ વિશા શ્રીમાળી જૈન
જામભાણવડ નિવાસી, હાલ-બોરીવલી મનસુખલાલ હેમરાજ સંઘવીના ધર્મપત્ની ભારતી સંઘવી (ઉં.વ. ૮૦) તા. ૭-૧૧-૨૪, ગુરુવારના અરહિંતશરણ પામેલ છે. તે કેતન, વિપુલ અને નીતા કૈલેશ વોરાના માતુશ્રી. મહેન્દ્રકુમાર મુગટલાલ વોરાના બેન. મીતા કેતન સંઘવીના સાસુ. ભાવિક, વૈભવ, આસ્નાના દાદીમા. હેનલ, પ્રીયાના નાનીમા. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. સ્થળ: ૮૦૪/૮૦૫, પુષ્પવિનોદ-૪, એસ.વી. રોડ, તીરૂમાલા સામે, બોરીવલી (વેસ્ટ). (ચક્ષુદાન કરેલ છે.)
ઝાલાવાડી દશા શ્રીમાળી સ્થા. જૈન
જોરાવરનગર નિવાસી હાલ મિરારોડ ભાનુમતી કાંતિલાલ શાહના સુપુત્ર કેતન શાહ ત્થા સોનલબેન કેતનભાઈ શાહની સુપુત્રી દિશા શાહ (ઉં. વ. ૨૬) તા. ૫-૧૧-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે ભાવિષા મનીષભાઈ, મંજરી નૈનેષભાઈ, ફાલ્ગુની જતીનભાઈની ભત્રીજી. નિકેત, મીત, હેતવી, યશ, રૂપીન, વિલી, પુજા, મિલન, વિરાજ, જીમીતની બેન, કંથારિયા નિવાસી હાલ મિરારોડ અરૂણાબેન વૃજલાલ અજમેરાની દોહિત્રી, જયશ્રીબેન મુકેશભાઈ અજમેરા, મીનાક્ષીબેન દિપકકુમાર ડ્ગલી, રૂપા મિતેશકુમાર શાહની ભાણેજી, અરિહંતશરણ પામેલ છે. સાદડી પ્રથા ત્થા લોકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઘોઘારી દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
ભાવનગર નિવાસી, હાલ-બોરીવલી સ્વ. લલિતભાઈ ભાઈચંદભાઈ મહેતાના ધર્મપત્ની ચંદનબેન (ઉં.વ. ૮૦) તા. ૭-૧૧-૨૪ના અરહિંત શરણ પામેલ છે. તે સ્વ. શ્રી. મલીચંદભાઈ જેચંદભાઈ શેઠના દીકરી. નીરજ, સમીર તથા મેહુલના માતુશ્રી. કાનન, તેજલ, રિદ્ધિના સાસુ. અદિતી, યશ અને દ્રિશનાના દાદી. સ્વ. બચુભાઈ, સ્વ. શારદાબેન, સ્વ. ભારતીબેન, બિપિનભાઈ, વિમલભાઈ અને પૂનમબેનના ભાભી. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઘોઘારી વીશા શ્રીમાળી જૈન
અમરેલી નિવાસી હાલ ખાર મુંબઈ સ્વ. ચંદનબેન અમૃતલાલ મહેતાના સુપુત્ર સ્વ. દીલીપભાઈના ધર્મપત્ની ઉષાબેન (ઉં. વ. ૬૯) ૭-૧૧-૨૪ના રોજ અરિહંતશરણ પામેલ છે. તેઓ ખેમલ, તરલના માતુશ્રી. તે સોનમ, શેતલના સાસુ. સ્વ. રંજનબેન – કીકીબેન -ઉષાબેન, જાસુદબેનના ભાભી. પિયર પક્ષે સ્વ. ભારતીબેન ચીનુભાઈ શાહના દીકરી. તા.ક. લૌકિક વ્યવહારની પ્રથા બંધ છે.
પાટણ જૈન
પાટણ નિવાસી કોકાના પાડાના સ્વ.ચંદુલાલ ત્રિભોવનદાસ સંઘવીના સુપુત્ર સ્વ.બચુભાઈ (મહેન્દ્રભાઈ)ના ધર્મપત્ની, પૂર્ણિમાબેન (ઉં. વ. ૮૬) હાલ ઘાટકોપર પ્રિયવદનભાઈ, મહેશભાઈ, અનિલાબેન રમેશચંદ્ર તથા નયનાબેન પ્રવિણચંદ્રના ભાભી. નયનાબેન, સ્મિતાબેનના જેઠાણી. સ્વ.લલીતાબેન હીરાલાલ મણિયારના દીકરી ૭/૧૧/૨૪ના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. એ /૪૦૩, નંદનવન, એલ ટી રોડ, બોરીવલી વેસ્ટ.
રાધનપુર જૈન
રાધનપુર જૈન તીર્થ નિવાસી હાલ કાંદિવલી સ્વ. સેવંતીલાલ વાડીલાલ શાહના ધર્મપત્ની સુશીલાબેન (ઉં. વ. ૯૩) તે સુરેશાબેન, સ્વ.નરેશભાઈ, રશ્મિકાબેન તથા મોહિનીબેનના માતુશ્રી. સ્વ.મહેન્દ્રકુમાર, ભાવનાબેન, સ્વ.પંકજકુમાર તથા અશ્ર્વિનકુમારના સાસુ. જીનાંગ તથા શ્રુતિના દાદી. કેયૂર, મેહુલ, જીનલ, નીરજા, વિરાગ તથા તપનના નાની. પિયર પક્ષે સ્વ.કેશવલાલ મોહનલાલ મસાલિયાના દીકરી ૦૭-૧૧-૨૪ ગુરૂવારના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
મોટા ભમોદ્રા નિવાસી હાલ મુલુન્ડ શાહ મંગળજી છગનલાલના ધર્મપત્ની કમળાબેન, (ઉં. વ. ૯૩) તા. ૨૮-૧૦-૨૪ના સ્વર્ગવાસ થયેલ છે. તે નવીનભાઈ, હર્ષદભાઈ, સુરેશભાઈ, મોટાચુયણા નિવાસી ઈન્દુમતી પ્રવિણચંદ્ર દોશી, પાવઠી નિવાસી સ્વ. રેખાબેન બિપીનકુમારના માતુશ્રી. તે આશાબેન, હર્ષાબેન, પ્રતિભાબેનના સાસુ, હાર્દિક, નિરવ, જીનેશ, દર્શીન, રાજ, ક્રિશાના મોટી બા ત્થા પિયરપક્ષે દેપલા નિવાસી હેમચંદભાઈ, માનચંદભાઈ, હિંમતભાઈ, ટાણા નિવાસી જયાબેન શશીકાન્તના બેન. માતૃવંદના રવિવાર તા. ૧૦-૧૧-૨૪ના ૧૦ થી ૧૨ . સ્થળ- જીવરાજ ભાણજી (અશોક હોલ), અશોકનગર, નાહુર રોડ, મેહુલ સીનેમા પાસે, મુલુન્ડ વેસ્ટ.
શ્રી વાગડ વિ.ઓ.જૈન
ગામ ભચાઉના રમેશ (ઉં. વ. ૬૫) ગુરૂવાર, તા.: ૭-૧૧-૨૪ના અ.પા. છે. ગં.સ્વ. વિજયાબેન રૂપશી ભોજરાજ છેડાના સુપુત્ર. કલ્પનાબેનના પતિ. અંકીત, ઋષભના પિતાશ્રી. ધ્વની, એકતાના સસરા.નયના, ધીરજ, યોગેશના ભાઇ. મનફરાના ભચીબેન કરમણ કારા દેઢિયાના જમાઇ. પ્રાર્થના સભા: આવતી કાલે રવિવાર, તા. ૧૦-૧૧-૨૪ પ્રા.સ્થળ: પરમ કેશવ બાગ, નવરોજી લેન, ઘાટકોપર (વેસ્ટ). સવારના ૧૦ થી ૧૧.૩૦.
શ્રી વાગડ વિ.ઓ.જૈન
ગામ આધોઇના બાબુલાલ (ઉં. વ.૭૪) ગુરૂવાર, તા. ૭-૧૧-૨૪ના અવસાન પામેલ છે.સ્વ. ખેતઇબેન ધનજી રાઘા શાહના પૌત્ર. સ્વ. રામુબેન ડાયાલાલ શાહના સુપુત્ર. કેશરબેનના પતિ. કલ્પેશ, હિતેન્દ્ર, પ્રિતીના પિતાશ્રી. હર્ષા, અમિતા, સ્વ. પરેશના સસરા. સાંગણ અજા કારીયાના જમાઇ. પ્રા.ટા.: સવારે ૧૦થી ૧૧.૩૦. પ્રા.સ્થળ: શ્રી અચલગચ્છ જૈન ભવન, જોગેશ્ર્વરી (ઇસ્ટ). લૌકીક વ્યવહાર બંધ છે.
શ્રી વાગડ વિ.ઓ.જૈન
ગામ ગાગોદરના રત્નાબેન (ઉં. વ. ૭૪) સોમવાર, તા. ૪-૧૧-૨૪ના મુંબઇ મધ્યે અવસાન પામેલ છે. મીઠીબેન ડુંગરશી નિસરના પુત્રવધૂ. સ્વ. કાનજીના ધર્મપત્ની. સ્વ. વેલજી, શવજી, ગુણવંતી, સુશીલા, જયશ્રીના માતુશ્રી. જયશ્રી, શામજી, શાંતિલાલ, અરવિંદના સાસુ. કરન, હિતના દાદી. પ્રાર્થના સમય: સવારે ૧૦.૩૦ થી ૧૨.૦૦ પછી બરવિધી રાખેલ છે. પ્રાર્થના સ્થળ: શ્રી કરસન લધુભાઇ નિસર હોલ, દાદર (વે.). નિવાસસ્થાન: ભોલા મુનશી ચાલ, રૂમ નં. ૨૩, નટવરનગ૨ ૨ોડ નં. ૫, જોગેશ્વરી (ઈસ્ટ).
વાગડ વિ.ઓ.જૈન
ગામ પેથાપર હાલે લાકડીયાના દિવાળીબેન હરખચંદ ગડા (ઉં.વ.૯૩) મુંબઇ મધ્યે તા. ૬-૧૧-૨૪, બુધવારના અવસાન પામેલ છે. સ્વ. વિશાબેન નાગશી લખમણ ગડાના પુત્રવધુ. સ્વ. હરખચંદ નાગશીના ધર્મપત્ની. લાલજી, સ્વ. માલશી, રમેશ, વેલુબેન, રતનબેન, જયશ્રીબેનના માતુશ્રી. રમીલાબેન, સ્વ. ઉર્મીલાબેન, અરૂણાબેન, કુંવરજી નિસર, વાલજી રીટા, રમેશ ઝાલાણીના સાસુ. પ્રફુલ્લ, મનિષ, દિપેશ, માનીલ, વૈશાલીના દાદી. પ્રાર્થના સમય બપોરે: ૨.૩૦ થી ૪.૦૦, પ્રાર્થના સ્થળ: સરદાર વલ્લભભાઇ પટેલ હોલ, એસ.વી. રોડ, સીટી સેન્ટર મોલની સામે, ગોરેગામ (વે.). પ્રાર્થના પછી બરવિધિ રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે. નિવાસસ્થાન: ૧૦૪, કાદંબરી સોસાયટી, એચ.એન. કમ્પાઉન્ડ, એમ.જી.રોડ, ગોરેગામ (વે.), મુંબઇ-૧૦૪.
વાગડ વિ.ઓ.જૈન
ગામ રવના શ્રી હરઘોર કરમણ કારીઆ (ઉં.વ. ૮૮) બુધવાર, તા. ૭-૧૧-૨૪ મુંબઇ મધ્યે અ.પા. છે. સ્વ. પુંજીબેન કરમણ ભારમલના સુપુત્ર. સ્વ. સુમાબેન ભારમલ ખેતશીના પૌત્ર. સ્વ. શાંતાબેનના પતિ. રમણીક, કાંતી, મંજુલાબેનના પિતાશ્રી. કલ્પના, અમીતા, મુરજીભાઈના સસરા. ખ્યાતિ, નેહલ, વિધિ, જુહી, રાજ, ઋષભના દાદા. પ્રાર્થના સમય: સવારે ૧૦.૩૦ થી ૧૨ વાગે. પ્રાર્થના સ્થળ: યોગી સભાગૃહ, સ્વામીનારાયણ મંદિરની બાજુમાં, દાદર-ઈસ્ટ. મુંબઈ. ત્વચા દાન કરેલ છે. (લૌકિક વ્યવહાર બંધ છે.)
શ્રી કચ્છી વિશા ઓશવાળ જૈન
કોટડી મહાદેવપુરીના વસંત લખમશી નાગડા (ઉં. વ. ૬૩) ૭-૧૧ના અવસાન પામેલ છે. માતુશ્રી પુરબાઇ લખમશી નાગડાના સુપુત્ર. મનીષાના પતિ. મમતા, દિપાલીના પિતા. સ્વ. દેવકા, ઝવેર, નવલ, વલ્લભજી, પ્રેમજી, ખીમજીના ભાઇ. પાલી (રાયગઢ)ના સીતા રામચંદ્ર ગોવિંદ ગોફણના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. ઘરે આવવાની તસ્દી લેવી નહીં. ઠે. મનીષા નાગડા, સી/૪૦૧, લાર્કીન્સનગર, ડોંબીવલી (વે.) ૪૨૧૨૦૨.
તુંબડીના પ્રભાબેન શીવજી સાવલા (ઉં. વ. ૭૪) તા. ૬-૧૧-૨૪ના અવસાન પામેલ છે. સ્વ. પુંજીબેન દેવરાજના પુત્રવધુ. સ્વ. શીવજીના પત્ની. મહેશ, ભરત, શિલ્પાના માતુશ્રી. ભુજપુરના રતનબેન વેલજી ગાલાના પુત્રી. શાંતીલાલ, ગીરીશ, વડાલા મંજુલા રામજી, મેરાવા નિર્મળા ચંપકના બેન. પ્રા. શ્રી વ.સ્થા. જૈન શ્રા.સં.સં. શ્રી કરસન લધુ નિસર હોલ, દાદર (વે.). ટા. ૨ થી ૩.૩૦. ઠે. મહેશ સાવલા, ૪૧૦, હેરીટેઝ બીલ્ડીંગ નં. ૧, એમ.જી.રોડ નં. ૧, સાઇ નગર, કાંદીવલી (વે.) ૬૭.
મુન્દ્રા હાલે બેલારીના પ્રકાશ વિસનજી તેજાણી/કેનીયા (ઉ.વ. ૮૦) તા. ૬-૧૧-૨૦૨૪ના અવસાન પામ્યા છે. હાંસબાઈ/નાનબાઈ વિસનજી કુંવરજીના સુપુત્ર. રેખાબેન (રૂક્ષ્મણી)ના પતિ. સ્વ. ધવલ, કાજલ, ટવીંકલના પિતાશ્રી. અરવિંદ, મહેન્દ્ર, હિંમત, દિપકના ભાઈ. ગોધરાના વેલબાઈ ચનાભાઈ રણશીના જમાઈ. પ્રા : શ્રી વ.સ્થા.જૈન શ્રા.સં.: કરશન લધુભાઈ નિસર હોલ (દાદર). ટા. ૪ થી ૫.૩૦. નિ. પ્રકાશ તેજાણી : શ્રી પેરેડાઈઝ, ફ્લેટ નં. ૩૦૬, ૧લી ક્રોસ સત્યનારાયણ પેઠ, બેલારી – ૫૮૩૧૦૧.
ઝાલાવાડી વિશાશ્રીમાળી સ્થાનકવાસી જૈન
વઢવાણ નિવાસી હાલ મીરારોડ જયસુખલાલ વ્રજલાલ કોઠારીના ધર્મપત્ની જ્યોત્સનાબેન તા. ૭-૧૧-૨૪ ગુરુવારના અરિહંતશરણ પામેલ છે. જયેશ તથા તુષારના માતૃશ્રી. અમિતા તથા વૈશાલીના સાસુ, ભરતી નમન શાહ હર્ષ અને ધૈર્યના દાદી. પિયર પક્ષે માણેકલાલ પીતાંબર દાસ શાહની પુત્રી. પ્રાર્થનાસભા તથા લૌકિકવ્યવહાર બંધ રાખેલ છે.