જૈન મરણ
ઝાલાવાડી સ્થાનકવાસી જૈન લિંબડી નિવાસી ખેતવાડી, સ્વ. સુધાબેન ગોસલિયા (ઉં.વ. ૭૧) અરિહંતશરણ પામેલ છે. તેઓ સ્વ. મહેન્દ્રભાઈ વ્રજલાલ ગોસાલિયાના ધર્મપત્ની. સ્વ. હિરાલક્ષ્મી રસિકલાલ ભણશાલીની સુપુત્રી. ધર્મેશ અને હેતલના માતા. બિંદી અને દીક્ષિતકુમારના સાસુ. સ્વ. વિનોદભાઈ અને કિશોરભાઈની બહેન. વિરિકા અને સમાઈરાના દાદીજી. તા. ૨૭-૧૦-૨૪, રવિવારના હોંગ કોંગ મુકામે અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે. પ્રાર્થનાસભા
રાખેલ નથી.
કચ્છી દશા ઓશવાલ જૈન
સાંધવ નિવાસી હાલ મુલુંડ સ્વ. માણેકજી લોડાયા (ઉં.વ. ૮૪) તે સ્વ. લક્ષ્મીબાઈ મેઘજી ખેતશી લોડાયાના પુત્ર. રસીલાબેનના પતિ. ભવાનજીભાઈ, હંસરાજભાઈ, રતનશીભાઈ, વીરચંદભાઈ, ખેતબાઈ, જેતબાઈ, ભચીબાઈના ભાઈ. ચેતન, જયેશ, ભાવેશના પિતા. સ્વ. જેઠીબાઈ રામજી નાગડા (ગોએરસમા)ના જમાઈ. પ્રિયાંશી, પ્રિશા, દેવાંશી, દેવ, દિશાના દાદા. તા. ૪-૧૧-૨૪ના અરિહંતશરણ પામેલ છે. દરેક પક્ષની પ્રાર્થનાસભા તા. ૭-૧૧-૨૪, ગુરુવારના ૪.૦૦થી ૫.૩૦. સ્થળ: કાલિદાસ મેરેજ હોલ, પુરુષોત્તમ ખેરાજ, પી.કે. રોડ, મુલુંડ (વેસ્ટ). લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ખંભાતી દશા શ્રીમાળી જૈન
ખંભાત નિવાસી, હાલ સુરત પ્રવિણચંદ્ર ચંદુલાલ શાહ (ઉં.વ. ૮૬) તે શ્રીમતીબેનના પતિ. તે સ્વ. કોકિલાબેન, રમેશભાઈ, રજનીભાઈ, નરેશભાઈ, હેમલતાબેન તથા સ્વ. દીપકભાઈના ભાઈ. તે જયેશભાઈ તથા ધારિણીબેનના પિતા. મોનાબેનના સસરા. પંક્તિ, મીત, જયમીનકુમાર તથા ધ્વનિ મીત શાહના દાદા. તા. ૫-૧૧-૨૪ના રોજ અરિહંતશરણ પામેલ છે. તેમનું બેસણું તા. ૮-૧૧-૨૪, શુક્રવારે ૩.૦૦થી ૫.૦૦ સ્થળ: શ્રી કોટનગ્રીન શ્ર્વેતામ્બર જૈન મૂર્તિપૂજક ઉપાશ્રય, બહારી બિલ્ડિંગ-૨, ગ્રાઉન્ડ ફ્લોર, કોટનગ્રીન, મુંબઈ.
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
જેતપુર નિવાસી હાલ-સાંતાક્રુઝ રાજેન્દ્રભાઈ-ધનસુખલાલ દેસાઈનાં ધર્મપત્ની નિરૂપમા (ઉં.વ. ૭૧) તા. ૫-૧૧-૨૪, મંગળવારે અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. ગુલાબબેન ધનસુખલાલ દેસાઈનાં પુત્રવધૂ. દર્શના ભરતભાઈ દેસાઈનાં ભાભી. સ્વ. રૂક્ષમણિબેન ધીરજલાલ મીઠાણી (વંથલીવાળા)ની સુપુત્રી. ચંદ્રિકા, વિરલ, શિલ્પનાં બહેન. ભૂપતભાઈ, મનહરભાઈ, વજુભાઈ લાખાણી (ચલાલાવાળા)નાં ભાણેજ. પ્રાર્થનાસભા અને લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
દશા શ્રીમાળી દેરાવાસી જૈન
પાલીતાણા નિવાસી સ્વ. મંગળાબેન બાવાલાલ કપાસીના પુત્ર પ્રવિણ બી. શાહ (કપાસી) (ઉં.વ. ૮૪) હાલ જુહુ-વિલેપાર્લા તા. ૨-૧૧-૨૪, શનિવારના અરિહંતશરણ પામેલ છે. સ્વ.કલ્પનાબેનના પતિ. સ્વ. યશવંતભાઈ, સ્વ. કનૈયાલાલ તથા વિનોદભાઈ કપાસીના મોટાભાઈ. સ્વ. પ્રમિલા, ચારુલત્તા તથા મીનુના જેઠ. નીરવ, ધર્મેશ, છાયા તથા શીતલના મોટાકાકા. ધારી નિવાસી સ્વ. વસંતબેન હરિલાલ કલ્યાણજી શેઠના જમાઈ. પ્રાર્થનાસભા શુક્રવાર, તા. ૮-૧૧-૨૪ના ૪.૦૦થી ૬.૦૦ સ્થળ: જલારામ હોલ, નોર્થ સાઉથ રોડ નં. ૬, જોગર્સ પાર્કની સામે, જે.વી.પી.ડી. સ્કીમ, વિલેપાર્લા (વે).
નૃસિંહપુરા દિગંબર જૈન
દીનેશભાઈ લાલુભાઈ શાહ, જહેર વતની, હાલ બોરીવલી રવિવાર, ૩-૧૧-૨૪ના અરિહંતશરણ પામ્યા છે. તેઓ બીન્દુબેનના પતિ. તેઓ અંબરીશભાઈના ભાઈ. તેઓ પારસ, હિરલ શાર્દુલકુમાર શાહ અને અમરના પિતાશ્રી. તેઓ મીતાબેન અંબરીશભાઈ શાહના જેઠ. સ્વ. હેમાલી શાહ, અનુશ્રી અમર શાહના સસરાજી. સ્વ. જસવંતલાલ મણીલાલ વખારીયાના જમાઈ. બંને પક્ષનું બેસણું ૭-૧૧-૨૪, ગુરુવારના ૪ થી ૬. ઠે. લોટ્સ બેંકવેટ, ૪થા માળે, રઘુલીલા મેગા મોલ, પોઈસર બસ ડેપોની પાછળ, કાંદીવલી (વે).
કચ્છી વિશા ઓશવાળ જૈન
શેરડીના વાસંતી લક્ષ્મીચંદ હરિયા (ઉં.વ. ૫૨) તા. ૧-૧૧-૨૪ના અવસાન પામેલ છે. લક્ષ્મીચંદના ધર્મપત્ની. રાજબાઈ વીરજીના પુત્રવધૂ. વિનીત, જાનવીના માતા. ઉમરગામના સુશીલા ગોવિંદભાઈ ધર્માં સાપટાની પુત્રી. રાજેન્દ્ર, સુનંદા, સુમિત્રા, સીતા, વીજુ, કૌશિકા, શીલા, મીરાના બહેન. પ્રાર્થના રાખેલ નથી. ઠે. લક્ષ્મીચંદ વીરજી હરીયા, પપર ફરીયો, ગામ શેરડી તાલુકો માંડવી કચ્છ-૩૭૦૪૬૫.
ગેલડાના માવજી દેવજી લાપસીયા (ઉં.વ. ૮૯) તા. ૪/૧૧/૨૪ના મરણ પામ્યા છે. માતુશ્રી મુરીબેન દેવજી માલસીના સુપુત્ર. રતનબેનના પતિ. ચેતના, ભારતી, બીના, હિતેષના પિતાશ્રી. શામજી, ધનજી, ભાણજી, ખીમજી, ગેલડાના મણીબેન ઉમરશી, બિદડાના નાનબાઇ પાસુ, કારાઘોઘાના લક્ષ્મીબેન કુંવરજી, ભુજપુરના કેસરબેન કુરપાર, રામાણીયાના પાનબાઇ વસનજીના ભાઇ. મોટી ખાખરના પાનબાઇ પ્રેમજી રણશીના જમાઇ. ઠે. માવજી દેવજી લાપસીયા, ૪૦૧, સ્નેહપરાગ, પેસ્તમસાગર રોડ ૪/૫, ચેમ્બુર, મુંબઇ-૪૦૦૦૮૯.
બિદડાના માતુશ્રી મંજુલાબેન સાવલા (ઉં.વ. ૮૮) તા. ૫-૧૧-૨૪ ના અવસાન પામેલ છે. દેવકાંબેન ગાંગજીના પુત્રવધૂ. પ્રાગજીના ધર્મપત્ની. ભુપેન્દ્ર, પ્રદિપ, નંદિનીના માતુશ્રી. કોડાય મણીબાઇ હીરજીના સુપુત્રી. પ્રેમજી, સુર્યકાંત, લક્ષ્મીબેન, પાનબાઈ, ચંચળબેન, મણીબેનના બેન. પ્રા. શ્રી વ.સ્થા.જૈ.શ્રા.સં. સં. શ્રી કરસન લધુ નિસર હોલ, દાદર (વે). ટા. ૪ થી ૫.૩૦.
નાના ભાડીયાના મોહનલાલ લાલજી લાપસીયા (ઉં.વ. ૭૯) તા. ૪-૧૧-૨૪ના અવસાન પામેલ છે. લક્ષ્મીબેન લાલજી દેવજીના પુત્ર. મંજુલાના પતિ. સમીર, હેમલના પિતા. ધનજી, ખેમચંદ, છોટાલાલ, બંસીલાલ, બિદડા મીના કલ્યાણજીના ભાઈ. મોટા લાયજા તેજબાઈ (દેવકામા) રતનશી ઠાકરશી છેડાના જમાઈ. પ્રા. શ્રી માટુંગા ક.મૂ. શ્ર્વે.જૈન સંઘની નારાણજી શામજી વાડી. ટા. ૪ થી ૫.૩૦.
વડાલાના પ્રવિણ વશનજી શેઠીયા (ઉં.વ. ૭૫) તા. ૪/૧૧/૨૪ના અવસાન પામેલ છે. સાકરબેન વસનજીના સુપુત્ર. પ્રિતી (અમૃત)ના પતિ. કિલ્પા, તરલા, અલ્પા, અમીત, મનીષના પિતા. સ્વ. નિર્મળા, સ્વ. હેમકુર, મહેન્દ્ર, સ્વ. ભરતના ભાઇ. પુરબાઇ/ મંજુલાબેન રાઘવજી ભારમલના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. નિ. પ્રીતિ પ્રવિણ શેઠીયા, ડી-૨૦૦૨, ચોઇસ અંબે સાગર, ડો. આર.પી. રોડ, મુલુંડ-વે.
મેરાઉના ગુણવંતી સુંદરજી ગંગર (ઉં.વ. ૭૫) તા. ૫/૧૧ના અરિહંત શરણ પામેલ છે. કંકુબાઇ ખીમજી કાનજીના પુત્રવધૂ. સ્વ. સુંદરજીભાઇના પત્ની. રીનાના માતા. નાંગલપુર જેઠબાઇ ગોવર લખુના પુત્રી. મગન, ધનજી, વસંત, રાયણ દમયંતી નેમચંદ, કોડાય પ્રભા ધનજીના બેન. પ્રાર્થના રાખેલ નથી. (ચક્ષુદાન કરેલ છે) ઠે. અરવિંદભાઇ જૈન, ૧૪૦૩/બી વર્ધમાન હાઇટ્સ, ભાયખલા, મું. ૨૭.
સોરઠ વીસા શ્રીમાળી જૈન
વડાલ નિવાસી હાલ ઘાટકોપર ઇંદુમતીબેન (ઉં.વ. ૭૮) તા. ૩/૧૧/૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. હરકિસન વ્રજલાલ મેહતાના ધર્મપત્ની. દિવ્યેશ અને ભાવનાબેનના માતુશ્રી. દિપ્તી અને નિમેષકુમાર જવાહરભાઈ શેઠના સાસુ. જયંતભાઈ, હેમલતાબેન શશિકાંત પારેખના મોટાભાભી. શોભનાબેનના જેઠાણી. પિયરપક્ષે સ્વ. લીલાધર હરખચંદ સંઘવીના દીકરી. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઘોઘારી વિશાશ્રીમાળી જૈન
દાઠા નિવાસી હાલ મુલુન્ડ સ્વ. પ્રભુદાસભાઈ લાલચંદભાઈ દોશીના સુપુત્ર મહેશભાઈ (ઉં.વ. ૭૬) તે સુધાબેનના પતિ. અમિતભાઇ તથા વૈભવભાઈના પિતાશ્રી. તન્વીબેન તથા કોમલબેનના સસરાજી. સ્વ. ઇન્દુબેન અરવિંદભાઈ પટની, ભારતીબેન અરવિંદભાઈ પટની, હરીશભાઈ તથા રેણુકાબેન જયકાન્તભાઈ શાહના ભાઈ. શુભલાલભાઈ મોદીના જમાઈ, તા. ૪/૧૧/૨૪ના અરિહંતશરણ પામ્યા છે. પિતૃ-વંદના તા. ૮/૧૧/૨૪ને શુક્રવાર ૧૦:૦૦ થી ૧૨:૦૦. અર્ચના બેન્કવેટ હોલ, મુલુન્ડ ચેકનાકા, મુલુન્ડ (વેસ્ટ).
હાલારી વીસાશ્રીમાળી જૈન
જામવંથલી નિવાસી, હાલ પુના સ્વ. પ્રભાબેન નવલચંદ મેહતાના સુપુત્ર ભોગીલાલ (ઉં.વ. ૭૬) તા. ૧/૧૧/૨૪ શુક્રવારના પૂના મુકામે અરિહંતશરણ થયેલ છે. તે નીતાબેનના પતિ. હેતલ દિવ્યાંગભાઈ ભણશાલી, દીપા જય વોરા તથા ભાવિકભાઈના પિતાશ્રી. ચંદુભાઈ તથા રાજશ્રીબેન નિલેશકુમાર મેહતાના મોટાભાઈ. પ્રભુદાસ ત્રિકમજી મહેતાના જમાઈ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઝાલાવાડી શ્ર્વેતાંબર મૂર્તિપૂજક જૈન
રામપુરા ભંકોડા નિવાસી, હાલ ચેમ્બુર પૂર્વીબેન અનિલભાઈ શાહના પુત્ર ચિ. વિનીતના ધર્મપત્ની ધ્વનિ (ઉં.વ. ૩૬) તા. ૫-૧૧-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે શીતલ સુરાગભાઈ શાહના દેરાણી. પ્રવિથ અને તાશીના કાકી. મીના જયેશ શાહ, નીલા જીગ્નેશ શાહ, સ્વ. ઉષાબેન કિરણભાઈ શાહ તથા નીરૂબેન ભરતભાઈ શાહના ભત્રીજાવહુ. પિયરપક્ષે ઢસા જંકશન નિવાસી હાલ બેંગલોર દીપીકાબેન દીપકભાઈ પરમાનંદ બગડીયાની દીકરી. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. ૭-૧૧-૨૪ના ગુરુવારે ૩.૦૦થી ૫.૦૦. એડ્રેસ: લાયન્સ કમ્યુનિટી હોલ, ૯૩ બી, ગારોડીયા નગર, ઘાટકોપર ઇસ્ટ, ચક્ષુદાન કરેલ છે.
ખંભાતી દશા શ્રીમાળી જૈન
ખંભાત નિવાસી હાલ સુરત પ્રવિણચંદ્ર ચંદુલાલ શાહ (ઉં.વ. ૮૬) તે શ્રીમતીબેનના પતિ. સ્વ. કોકિલાબેન, રમેશભાઈ, રજનીભાઇ, નરેશભાઈ, હેમલતાબેન તથા સ્વ. દીપકભાઈના ભાઈ. જયેશભાઇ તથા ધારિણીબેનના પિતા. મોનાબેનના સસરા. પંક્તિ, મીત, જયમીનકુમાર તથા ધ્વનિ મીત શાહના દાદા તા. ૫/૧૧/૨૪ના રોજ અરિહંતશરણ પામેલ છે. બેસણું તા. ૮/૧૧/૨૪ના શુક્રવારે ૩ – ૫. શ્રી કોટનગ્રીન શ્ર્વેતામ્બર જૈન મૂર્તિપૂજક ઉપાશ્રય, બહારી બિલ્ડીંગ ૨, ગ્રાઉન્ડ ફ્લોર, કોટનગ્રીન, મુંબઈ.