મરણ નોંધ

જૈન મરણ

ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
મોટા ખુંટવડા નિવાસી હાલ વિલેપાર્લે સ્વ. સવિતાબેન દલીચંદ દોશીના સુપુત્ર. પ્રદીપભાઇના ધર્મપત્ની કોકિલાબેન (ઉં. વ. ૭૨) તા. ૫-૧૧-૨૪ના અરિહંતશરણ પામેલ છે. જલ્પા વિરલકુમાર શાહ, જીનાલી ઋષભકુમાર દેસાઇ, દર્શિતના માતુશ્રી. હર્ષદભાઇ, તૃપ્તિબેન શૈલેષકુમાર સાવડીયાના ભાભી. સ્વ. ભાવિતાબેનના જેઠાણી. નિકીશાના સાસુ. પિયર પક્ષે મહુવા નિવાસી મોહનલાલ છગનલાલ દોશીની સુપુત્રી ગુરુવાર, તા.૭-૧૧-૨૪ના ૯.૩૦થી ૧૧.૩૦ માતૃવંદના રાખેલ છે. ઠે. અમૃતતારા બેન્કવેટ હોલ, એન. એસ. એમ. સ્કૂલ ફર્સ્ટ ફલોર, દિક્ષિત એક્સ રોડ, વિલેપાર્લે (ઇસ્ટ).

પાટણ જૈન
લાખિયારવાડાના સ્વ. સુરેશભાઇ ચંદુલાલ શાહના ધર્મપત્ની આશાબેન (ઉં. વ. ૭૫) ભાવીન તેમ જ ડો. કૌશલના માતુશ્રી. ઉર્વી અને રેશમાના સાસુજી. ટીયા, દર્શ અને ક્રીશીલના દાદી. ગોદડના પાડાના સ્વ. જયંતિલાલ પોપટલાલ સફરીના દીકરી તા. ૫-૧૧-૨૪ના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
મહુવા નિવાસી હાલ ન્યૂ જર્સી (યુએસએ) લાભુબેન પ્રતાપરાય વનમાળીદાસ શાહના સુપુત્ર અરવિંદભાઇ (ઉં. વ. ૭૭) મંગળવાર, તા. ૮-૧૦-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે મધુબેનના પતિ. જતીનના પિતાશ્રી. માલીના સસરા. આર્યન, રોહનના દાદા. રમેશભાઇ, નવીનભાઇ, ચંદ્રકાંતભાઇ, દિપકભાઇ, ભાનુબેન વિનોદરાય શાહ, હંસાબેન જતીનભાઇ રાવલના ભાઇ. પારગણી નિવાસી હાલ માટુંગા મોહનલાલ કપૂરચંદ વડાલીયાના જમાઇ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

સંબંધિત લેખો

ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
મોટી રાજસ્થળી નિવાસી હાલ બોરીવલી જસવંતરાય મહેતા (ઉં. વ. ૮૭) તા.૪/૧૧/૨૪ના અરિહંતશરણ થયેલ છે. તે સ્વ. હરકુંવરબેન રતિલાલ મહેતાના પુત્ર. સ્વ. રસીલાબેનના પતિ. અતુલ, નિલેશ, ફાલ્ગુની તેજલના પિતાશ્રી. શૈલેષકુમાર, અશોકકુમાર, મનીષાબેન, પ્રીતિબેનના સસરા. મધુબેન રસિકલાલ શાહ અને રેખાબેન હર્ષદ મહેતાના ભાઈ. લૌકિક વ્યવહાર તથા સાદડી રાખેલ નથી. એ ૨૦૩, નવ રાજહંસ બિલ્ડીંગ રોકડીયા લેન બોરીવલી વેસ્ટ.

કચ્છી વિશા ઓશવાળ જૈન
કોડાયના ડુંગરશી હીરજી શાહ/નાગડા (ઉં. વ. ૮૮) તા. ૩.૧૧.૨૪ના અવસાન પામેલ છે. હાંસબાઇ હીરજી આસગના સુપુત્ર. હીનાબેન (સાકર)ના પતિ. નવાવાસ રતનબેન કુંવરજી જગશીના જમાઇ. મિલિંદ, નમ્રતાના પિતાશ્રી. લક્ષ્મીબેન, ભવાનજી, ખેતબાઇ (રંજનબેન)ના ભાઇ. પ્રાર્થના રાખેલ નથી. નિ. ડુંગરશી હીરજી : ૩/૨૦, શ્રોફ બિલ્ડીંગ નં.૧, ગોખલે રોડ, દાદર (વે.), મું. ૨૫.

ડેપાના જ્યોતી દિનેશ મારૂ (ઉં. વ. ૬૬) તા. ૩/૧૧/૨૪ના અવસાન પામેલ છે. રૂક્ષ્મણી લક્ષ્મીચંદના પુત્રવધુ. દિનેશના ધર્મપત્ની. ગોધરાના લક્ષ્મીબેન લીલાધર ભારમલ વોરાની સુપુત્રી. મણીલાલ, હીરજી, પ્રેમજી, દામજી, હરખચંદ ત્રગડીના સરોજ શાંતીલાલ, ભીસરાના લીલાવંતી લક્ષ્મીચંદ નાના આસંબીયાના મંજુલા જીતેન્દ્રના બેન. પ્રાર્થના રાખેલ નથી. ઠે. વિનોદ મારૂ, પૂજા નગર નં.૧, રૂમ નં. ૨૦૫, કેબીન ક્રોસ રોડ, ભાયંદર (ઇસ્ટ).

ટોડાના વસનજી હરશી સંગોઇ (ઉં. વ. ૮૨) તા. ૪/૧૧/૨૪ના અવસાન પામેલ છે. સ્વ. પાનબાઇ હરશી માણેકના સુપુત્ર. ગુલાબબેનના પતિ. રાજેશ, નરેશ, જીતેશના પિતાશ્રી. રતાડીયાના સ્વ. ચંચલબેન પ્રવિણચંદ્ર સાવલા, બેરાજાના જયાબેન વલ્લભજી શાહ, જાદવજી, મુલચંદના ભાઇ. છસરાના સ્વ. કુંવરબાઇ ઉમરશી ગંગરના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. નિ. ગુલાબબેન વસનજી સંગોઇ, ૧૬/૪૦૨, ફામ સોસાયટી, કોપર ખૈરને (નવી મુંબઇ).

ભુજપુર હાલે બોરીવલીના દેવશી અરજણ દેઢિયા (ઉં. વ. ૮૨) તા. ૩/૧૧/૨૪ના અવસાન પામેલ છે. સ્વ. કેસરબેન અરજણ લખમશીના પુત્ર. તારાબેન (સાકરબેન)ના પતિ. અનિલ, અતુલ, સં. પક્ષે પ.પૂ. અક્ષયપૂર્ણાશ્રીજી મ.સા., પ.પૂ. ક્ષમારત્નાશ્રીજી મ.સા.ના પિતાશ્રી. સ્વ. મોણશીભાઇ, સ્વ. પ્રભાબેન (તેજબાઇ) ના ભાઇ. કપાયાના સ્વ. લાછબાઇ રતનશી દેવજી મામણીયાના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. નિ. દેવશી દેઢિયા, એ-૨૦૨ , ઇંદર દર્શન, જાંબલી ગલી, બોરીવલી (વે.) મું. ૯૨.

કોડાય-બિદડાના જવેરબેન માવજી ગાલા (ઉં. વ. ૮૧) તા.૪-૧૧-૨૪ ના અરિહંતશરણ પામ્યા છે. સોનબાઈ કેશવજી હીરજીના પુત્રવધૂ. માવજીના પત્ની. કિરીટ, પ્રવિણ, પ્રફુલ્લા, છાયા, પ્રજ્ઞાના માતા. બિદડા પુરબાઈ કલ્યાણજી કાનજી સાવલાના પુત્રી. બિદડા પાનબાઈ લખમશી, કારાઘોઘા ચંપાબાઈ રાઘવજી, બિદડા ભારતીબેન કલ્યાણજી, નવીનાળ જયાબેન અશ્ર્વિન, બિદડા જ્યોતિબેન મહેન્દ્રના બેન. પ્રાર્થના રાખેલ નથી. નિ : માવજી ગાલા, ૪૦૩, સ્નેહ ધારા, બચાની નગર રોડ, મલાડ (ઈ).

ગોધરાના પ્રેમચંદ કેશવજી ગોસર (ઉં. વ. ૮૪) તા.૪-૧૧-૨૪ના અવસાન પામ્યા છે. (લક્ષ્મીબેન) કસ્તુરબેન કેશવજી ચાંપશી ના પુત્ર. ભાનુમતીના પતિ. કેતન, રીટાના પિતા. ચંદ્રકાંત, દિનેશ, જયંતિલાલ, વિનોદ, ઈન્દીરા, કોડાય પ્રતિભા અનિલ ધનજીના ભાઈ. મેરાઉ નેણબાઈ લખમશી ધરમશી ફુરીયાના જમાઈ. પ્રાર્થના રાખેલ નથી. નિ : કેતન પ્રેમચંદ ગોસર, સનફલાવર રો હાઉસ કો.ઓ.હા.સોસાયટી, રો હાઉસ નં-૬, પ્રેમભવન, ખારકરઆલી, થાણા (વે).

ખારૂઆના ભવ્ય હરખચંદ દેવજી ગડા (ઉં. વ. ૨૨) તા. ૪/૧૧/૨૪ના અવસાન પામેલ છે. મેઘબાઇ દેવજીના પૌત્ર. હેતલ હરખચંદના પુત્ર. હેતના ભાઇ. મુરબાડના કાંતાબેન દત્તાત્રે શેરકેના દોહિત્ર. પ્રાર્થના રાખેલ નથી. નિ. હરખચંદ દેવજી ગડા, ગજાનન જાદવ નિવાસ, રૂમ નં. ૧૮, ત્રીજે માળે, ડી.એન.સી. રોડ, હનુમાન નગર, ડોંબીવલી (ઇસ્ટ).

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
ઘરમાં મચ્છરોના ત્રાસથી તમને આ કુદરતી ઉપાય બચાવશે Fat Belly થશે Flat, આ પાંચ ફ્રુટ્સ ચપટી વગાડતામાં ઓગાળશે પેટની ચરબી… …તો દુનિયાને ના મળી હોત Mercedesની લકઝુરિયસ કાર! આ રાશિના લોકો માટે લકી સાબિત થશે દિવાળી

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker