મરણ નોંધ

જૈન મરણ

ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
મોટા સુરકા નિવાસી હાલ બોરીવલી સ્વ. ધનવંતરાય હરિચંદ દોશીના ધર્મપત્ની કૈલાશબેન (ઉં. વ. ૭૫) ૧/૧૧/૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે કાર્તિક, નેહા નીરવ શાહ, વૈશાલી અલ્પેશ સંઘવી, કોમલ, મમતા કુણાલ દોશીના માતુશ્રી. કેનાલીના સાસુ. દિલીપભાઈ હરિચંદ દોશી તથા મંજુલાબેન હરખચંદ શાહના ભાભી. પિયરપક્ષે દિપચંદભાઈ ફુલચંદ મહેતા સાવરકુંડલાના દીકરી. બંને પક્ષની સાદડી ૭/૧૧/૨૪ના ૭ થી ૯. ગ્રાઉન્ડ ફ્લોર, કેન્ટ ગાર્ડન સોસાયટી હોલ, કેન્ટ ગાર્ડન, આંગન હોલની બાજુમાં, ટી પી એસ રોડ, બોરીવલી વેસ્ટ.

દશા શ્રીમાળી સ્થા જૈન
ઢસા ગોપાલગ્રામ નિવાસી હાલ જોગેશ્ર્વરી સ્વ.કંચનબેન કાંતિલાલ ઝાટકીયાના પુત્ર રાજેન ઝાટકીયા (ઉં. વ. ૭૦) ૧/૧૧/૨૪ના દેહ પરિવર્તન કરેલ છે. તે કલ્પનાબેનના પતિ. ચિરાગ, રીના, સોનલ, માધવીના પિતા. રિદ્ધિ, મયુર ઘેલાણી, ઉદય ખોખાણી, હિતેશ કામદારના સસરા. સાસરાપક્ષે લાઠી નિવાસી ચંદ્રિકાબેન હીરાલાલ ભાયાણીના જમાઈ. બંને પક્ષની પ્રાર્થનાસભા ૫/૧૧/૨૪ના ૪ થી ૬. નિકુંજ હોલ, એચ.એફ.એસ સોસાયટી, અંબોલી ફાટકની સામે, મોગરાપાડા, જોગેશ્ર્વરી ઈસ્ટ.

વિશા ઓસવાડ જૈન
ખંભાત નિવાસી હાલ વિલેપાર્લે જયશ્રીબેન ઝવેરી (ઉં. વ. ૭૧) તે સ્વ. મુકેશભાઈ પન્નાલાલ ઝવેરીનાં પત્ની. રિદ્ધિબેન અને ભૌતિકભાઈના મમ્મી. કેતનભાઈ અને ખ્યાતિબેનના સાસુ. શૈલેષભાઇ, કૌશિકભાઈ, હીતેન્દ્રભાઈ, કિરણબેન અને બિરજુભાઈના ભાભી. મીનાબેન, સુનીતાબેન, ઉર્વશીબેનના જેઠાણી. તેઓનું તા./૦૨/૧૧/૨૪ના અરિહંતશરણ થયેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

સંબંધિત લેખો

ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
પચ્છેગામ નિવાસી હાલ ડોમ્બિવલી સ્વ.પ્રેમચંદભાઈ ધરમશીભાઈ શાહના ધર્મપત્ની પ્રભાબેન (ઉં. વ. ૮૭) ૨/૧૧/૨૪ના અવસાન પામેલ છે. તે મહેન્દ્રભાઈ, સ્વ.રાજેન્દ્રભાઇ, મુકેશભાઈ, કેતનભાઈ, મંજુબેન (મનીષા) શરદકુમાર, રેખાબેન શૈલેષકુમારના માતુશ્રી. સંગીતા, હેમાલી તથા નીલમના સાસુ. હેતલ, સાહીલ, ધ્રુવી, ભવ્ય, કુશલ, શ્રદ્ધા, જીત, રીયા, નિધિના બા. પિયરપક્ષે સ્વ. કાંતિલાલ ફુલચંદ પીપળીયાવાળાના બહેન. સાદડી તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

કચ્છી વિશા ઓશવાળ જૈન
ગઢશીશાના દિનેશ શામજી ગડા (ઉં. વ. ૭૩) તા. ૦૨/૧૧/૨૪ના અવસાન પામેલ છે. લક્ષ્મીબેન શામજી ધારશી ગડાના પુત્ર. નલિનીના પતિ. મોનિકા, રીંકલ, દર્શનના પિતા. હીનાના મોટા ભાઈ. પ્રાર્થના રાખેલ નથી. નિવાસ: દિનેશ શામજી ગડા, એ/૨૧, વક્રતુંડ, શક્તિ નગર, દહિંસર ઈસ્ટ, મુંબઈ – ૬૮.

લુણીના તારામતી (તેજબાઇ) વલ્લભજી ગલિયા (ઉં. વ. ૮૫) તા. ૩/૧૧/૨૪ના અવસાન પામેલ છે. સ્વ. વલ્લભજી હરશીના ધર્મપત્ની. દેવકાબાઇ હરશી ઘેલાના પુત્રવધૂ. ચંદ્રેશ, જીગ્નેશ, મધુ, પૂનમ, જયશ્રી અનીતા, રૂપલના માતુશ્રી. વડાલાના માતુશ્રી પાનબાઇ શામજી રવજી શેઠીયાની સુપુત્રી. સ્વ. કલ્યાણજી સ્વ. પ્રવિણ પત્રીના સ્વ. ચંચળ લાલજી, પ્રાગપુરના સ્વ. લક્ષ્મીબેન માવજી, ડેપાના સ્વ. હેમલતા ચુનીલાલના બેન. પ્રાર્થના રાખેલ નથી. નિ. વલ્લભજી ગલિયા, ચૈત્નય નગર, વાકોલા બ્રીજ, સાંતાક્રુઝ (ઇ.).

લાખાપર / મુલુંડના મણીબેન મગનલાલ ચાંપસી ગાલા (ઉં. વ. ૮૨) તા. ૩/૧૧/૨૪ ના અરિહંતશરણ થયેલ છે. જીવાબેન ચાંપસી જેતસીના પુત્રવધૂ. મગનભાઇના પત્ની. અતુલ, ગીતા, હિના, ભારતીના માતુશ્રી. દેવકાબેન રામજી છાડવાના સુપુત્રી. આનંદ, ડેપાના લક્ષ્મીબેન લાલજી સાવલાના બહેન. પ્રાર્થના રાખેલ નથી. ઠે. ધીરેન સાવલા, શિવરામ સોસાયટી, ૩૦૦૪ – એચ એમ ટાવર ૧, દેવી દયાલ રોડ, મુલુંડ (વે), મુંબઈ ૮૦.

સાડાઉના નૈતિક અતુલ ગાલા (ઉં. વ. ૨૦), તા. ૧૭/૧૦/૨૪ ના અરિહંતશરણ પામેલ છે. ગં.સ્વ. મંજુલાબેન માવજીના પૌત્ર. પ્રિના અતુલના સુપુત્ર. કેરાલાના સોસામા થોમસના દોહીત્ર. પ્રાર્થના રાખેલ નથી. નિ. અતુલ ગાલા : બી/૬૦૨, શ્રી ગોહિલ મેનસન, શાંતિલાલ મોદી ક્રોસ રોડ નં. ૨, ઈરાની વાડી, એશિયન બેકરીની સામે, કાંદિવલી (વેસ્ટ), મુંબઈ.

બેરાજાના દિપક મુલચંદ મારૂ (ઉં. વ. ૫૬) તા. ૩૧-૧૦-૨૪ના અવસાન પામેલ છે. ઝવેરબેન મુલચંદ ના પુત્ર. પૂર્વી ના પતિ. ઈઅ અનિકેત, શૈલી ના પિતા. હીનાના ભાઇ. સુશીલાબેન શાંતિલાલ ના જમાઈ. પ્રા.: યોગી સભાગૃહ, દાદર (ઈ). ટા. : ૩ થી ૪.૩૦.

શેરડીના અ.સૌ.ધનવંતી નવનીત હરીયા (ઉં. વ. ૬૫) તા. ૨-૧૧-૨૪ના અરિહંતશરણ પામેલ છે. ઝવેરબેન લીલાધર વરજાંગના પુત્રવધૂ. નવનીત (નવીન)ના પત્ની. ડો.વિરલના માતા. ચંચળબેન પાસુભાઈના પુત્રી. દામજી, સુંદરજી, શાંતિ, કાંતિના બેન. પ્રા: કાંતિ વિસરીયા હોલ, ગાંવદેવી મેદાન, થાણા (વે). ટા.૩ થી ૪.૩૦.

કપડવંજ વિશા નીમા જૈન
કિર્તીકુમાર રતિલાલ શાહ (ઉં. વ. ૭૭) ૩૦/૧૦/૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. ઉષાબેન (રાધાબેન)ના પતિ. શરદ, મનીષ, જીજ્ઞેશના પિતા. સ્વ.જીતેન્દ્રભાઈ, સ્વ.મહેશભાઈ, શ્રીમતી જ્યોત્સનાબેન વિનોદભાઈ શાહના ભાઈ. સ્વ.બાબુલાલ માણેકલાલ શાહ ખંભાતવાળાના જમાઈ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

ઘોઘારી વિશાશ્રી માળી જૈન
ચેતન ગુલાબરાય શાહ (ઉં. વ. ૫૭) પાલીતાણા નિવાસી હાલ મલાડ સ્વ. સુરજબેન ગુલાબરાય શાહના સુપુત્ર. મીતાબેનના પતિ. પ્રદીપભાઈ, નીપાબેન સુરેશકુમાર, અમીતાબેન મનિષકુમાર, દર્શનાબેન પરેશકુમારના ભાઇ. પ્રહર્ષ અને કશ્યપના પિતા. શ્ર્વસુરપક્ષે મહુવા નિવાસી કાંતિલાલ ખીમચંદ શાહ હાલ કાંદીવલીના જમાઈ તા.૧/૧૧/૨૦૨૪ શુક્રવારના અરિહંતશરણ પામેલ છે. દરેક પક્ષની સાદડી ગુરૂવાર તા.૭-૧૧-૨૦૨૪ના ૩:૦૦ થી ૪:૩૦. શ્રીમતી રેવાબેન ઘડીયાળી હોલ, વુડલેન્ડ બિલ્ડીંગની સામે, અપર ગોવિંદનગર, મલાડ ઇસ્ટ.

ઝાલાવાડી શ્ર્વે. મૂ.પુ.જૈન
ભાવનગર (હાલ ઘાટકોપર) અ. સૌ. કળાબેન રમણીકભાઇ બગડીયા (ઉં. વ. ૮૮) દિપક, જયેશ, પરેશ તથા રક્ષાનાં માતુશ્રી. ભાવના, આરતી, મેખલા અને હરેશભાઇ ભોગીલાલ શાહના સાસુ. નટવરલાલ તથા ચંદ્રકાત, હંસાબેન પ્રવીણભાઇ શાહના ભાભી. કાંતિલાલ શીવલાલ બારભાયાના બેન, તા.૨/૧૧/૨૪ના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વહેવાર બંધ રાખેલ છે.

દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
ધારી નિવાસી હાલ કાંદિવલી સ્વ. લિલમબેન ત્થા સ્વ.ચંપકલાલ નરભેરામ બજરીયાના પુત્ર, તે નિતાબેનના પતિ. મુકેશભાઈ બજરીયા (ઉં. વ. ૬૮) તા. ૧-૧૧-૨૦૨૪ના અરિહંતશરણ પામેલ છે. હાર્દિક તથા આસ્થાના પિતા. વિનિ તથા વરૂણ ભીમરાજકાના સસરા. મનોજ, હર્ષા મહેશ , ચેતના ધિરેન, આશા કમલેશ, રૂપા અમિતના ભાઈ, સ્વ. રમણીકલાલ છોટાલાલ સુરતીના જમાઈ, તેમની બંને પક્ષની પ્રાર્થનાસભા તા. ૭-૧૧-૨૦૨૪ના ગુરૂવારે ૧૦ થી ૧૨, પાવનધામ, મહાવીરનગર, કાંદિવલી વેસ્ટ. ચક્ષુદાન કરેલ છે.

ઝાલાવાડી સ્થાનકવાસી જૈન
વઢવાણ નિવાસી હાલ ઘાટકોપર સરલાબેન શાહ (ઉં. વ. ૯૦), સ્વ. મનસુખલાલ હરજીવનદાસ શાહના ધર્મપત્ની, નરેશભાઈ, દિનેશભાઈ ત્થા હીનાબેનના માતુશ્રી. ચંદ્રિકાબેન, છાયાબેન અને મુકેશભાઈ ચશ્માવાળાના સાસુ. સ્વ. રમણિલભાઈ, કનુભાઈ ત્થા સ્વ. રજનીભાઈના ભાભી. વિજયાબેન, કંચનબેન, સવિતાબેન ત્થા ભરતભાઈ તલકશી શાહના બહેન, શનિવાર તા.૨-૧૧-૨૦૨૪ના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વહેવાર ત્થા પ્રાર્થનાસભા બંધ રાખેલ છે. ઠે. ૨૦૩, રાજશ્રી ઓર્કિડ, બિલ્ડીંગ નં-૪૨, શકાર માર્કેટની બાજુમાં, પંતનગર, ઘાટકોપર ઈસ્ટ.

દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
મોરબી નિવાસી હાલ મીરારોડ સ્વ. જયંતિભાઇ નગીનદાસ મહેતાના ધર્મપત્ની મંજુલાબેન (ઉં. વ. ૮૮) તે પરાગભાઇ, સ્વ. સંજયભાઇ, રાગિણીબેન જીતેન્દ્રભાઇ દેસાઇ, પ્રીતીબેન અમિતભાઇ અજમેરાનાં માતા. જયશ્રી તથા શિલ્પાના સાસુ. ભાવિન, સ્વ. બિંદી તથા તન્વી શ્રેણીક મગિયાના દાદી. પિયરપક્ષે કિશોરભાઇ અમૃતલાલ ઉદાણી, સ્વ. લિલમબેન અનુપચંદ રૂપાણીના બેન તા. ૩-૧૧-૨૪ના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
Fat Belly થશે Flat, આ પાંચ ફ્રુટ્સ ચપટી વગાડતામાં ઓગાળશે પેટની ચરબી… …તો દુનિયાને ના મળી હોત Mercedesની લકઝુરિયસ કાર! આ રાશિના લોકો માટે લકી સાબિત થશે દિવાળી દિવાળી પર રંગોળીમાં બનાવો આવા શુભ પ્રતિકો

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker