મરણ નોંધ

જૈન મરણ

દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
ધોરાજી હાલ બોરીવલી વિજયભાઈ જયંતિલાલ દોશી રવિવાર, તા. ૧૩-૧૦-૨૪ના અરિહંતશરણ થયેલ છે. સ્વ. ઉષાબહેનના પતિ. સ્વ. શાંતાબહેન વનેચંદ શેઠના જમાઈ. સુરેશભાઈ, મીનાબહેન અને અમીતાબહેનના ભાઈ. હેમાલી કવિન્દ્રકુમાર વોરા અને મોના મૃગેશકુમાર નેગાંધીના પિતા. વિશ્ર્વા અને યુગાંતના નાના. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

ઝાલાવાડી દિગંબર મુમુક્ષુ જૈન
બોટાદ નિવાસી સ્વ. મનસુખલાલ મગનલાલ કામદારના પુત્ર અરવિંદભાઈ (ઉં. વ. ૮૭) તે સ્વ. સ્વાતીબેનના પતિ. તે વિશ્ર્વેશ, અવનેશ તથા શ્ર્વેતા કુણાલ દોશીના પિતાશ્રી તથા ભૈરવીના સસરા. સ્વ. વાડીલાલ કામદાર તથા સ્વ. ધીરજબેન, સ્વ. લાભુબાઈ મહાસતીજી, પુષ્પાબેન અને કોકિલાબેનના ભાઈ. મંજુલાબેન હીરાલાલ ગોસલીયા (ગોવાવાળા)ના જમાઈ. તા. ૧૨-૧૦-૨૪ને પૂના મુકામે દેહપરિવર્તન થયેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.

દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
જામનગર નિવાસી હાલ ઘાટકોપર સ્વ.તારાબેન તુલસીદાસ ભાઈચંદ મહેતાના પુત્ર મહેશ (ઉં. વ. ૮૦) તે વર્ષાબેનના પતિ. સચિન તથા સ્વ આશિતના પિતા. સ્વ.રમેશભાઈ, કોકીલાબેન તથા મર્દુલાબેનના ભાઈ. હાલ મલેશિયા સ્વ. મનસુખલાલ માવાણીના જમાઈ તા.૧૪.૧૦.૨૦૨૪ના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

સ્થાનકવાસી દશાશ્રીમાળી જૈન
મોરબી નિવાસી હાલ મીરારોડ સ્વ.ત્રિભોવનદાસ જીનાભાઈ મેહતાના સુપુત્ર પૂનમચંદભાઈ મેહતા (ઉં. વ. ૮૯) તા.૧૧.૧૦.૨૪ શુક્રવારના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ.નીલાબેનના પતિ. અમિતાબેન, નયનાબેન, બા.બ્ર. આરતીબાઈ મહાસતીજી, જયેશભાઈ, વિજયભાઈ, મનોજભાઈના પિતાશ્રી. સ્વ.સીમાબેન, અ.સૌ.હિનાબેનના સસરા. સ્વ.વિજિયાબેન, સ્વ.ચંદનબેન, સ્વ.નીરુબેન, સ્વ.વસંતભાઈ, સ્વ.સુરેશભાઈના ભાઈ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

સંબંધિત લેખો

કચ્છી વિશા ઓશવાળ જૈન
ગેલડાના જયંતીલાલ મોરારજી સૈયા (ઉં. વ. ૮૨) ૧૪-૧૦ના અવસાન પામેલ છે. મુલબાઇ મોરારજી વેલજી સૈયાના સુપુત્ર. જ્યોતિ (લતા)ના પતિ. મિતેષ, બેરાજાના અલ્પા અપૂર્વના પિતાશ્રી. જગદીશ, ગીરીશ, કસ્તુર રાઘવજી, વસુમતી પ્રેમચંદ, રંજન વીરચંદ, પ્રભા કલ્યાણજી, મધુરી પ્રવિણચંદ્ર, હેમલતા રમણીકના ભાઇ. નાનબાઇ જાદવજી શીવજી માલદેના જમાઇ. પ્રાર્થના : નારાણજી શામજી વાડી, માટુંગા (સે.રે.) સમય : ૪ થી ૫.૩૦. ઠે. મીતેષ સૈયા, ૩૦૫, સદાનંદ, રામનગર, ડોંબીવલી (ઇ.).

પ્રાગપુરના ચંચળબેન (લધીબાઈ) હરશી દેઢિયા (ઉં. વ. ૯૪) તા. ૧૩-૧૦-૨૪ના અવસાન પામ્યા છે. હરશી લખમશીના ધર્મપત્ની. વેલબાઈ લખમશી રાઘવજીના પુત્રવધૂ. સ્વ. રાયચંદ, ગિરીશ, શાંતા, ભાનુ, નીતા, સ્વ. ગુણવંતીના માતુશ્રી. કપાયા રાણબાઈ વીરજી દેરૂના સુપુત્રી. ધનજીભાઈ, લક્ષ્મીબેન કુંવરજી શીવજીના બેન. પ્રાર્થના રાખેલ નથી. નિ. ગિરીશ દેઢિયા, બી-૨૦૩, ૐ વક્રતુંડ, ભક્તિ મંદિર રોડ, પાંચ પખાડી, થાણા (વે).

મોટા આસંબીયા હાલે કલકતાના ગં.સ્વ. રીટાબેન રોહિતભાઈ સાવલા (ઉં. વ.૬૬) તા. ૧૩-૧૦-૨૪ના રોજ અરિહંતશરણ પામેલ છે. લીલાવંતી હંસરાજ માડણના પુત્રવધુ. સ્વ. રોહિત સાવલાના ધર્મપત્ની. માલતી ડુંગરશીના સુપુત્રી. રશ્મિન, મનોજ, બાડા પૂર્ણિમા, કૈલાસ છાડવાના બેન. પ્રાર્થના રાખેલ નથી. નિ. રીટા રોહિત સાવલા, ૩૭-બી, બકુલ બગાન રોડ, ભવાનીપુર, કોલકત્તા – ૭૦૦૦૨૫.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button