મરણ નોંધ

જૈન મરણ

સ્થાનકવાસી જૈન
ચલાલા નિવાસી હાલ સુરત સંજય (ઉં.વ.૬૦) તે સ્વ. હંસાબેન વિનોદરાય ઝોસાના સુપુત્ર, સ્વ.રીટા બેનના પતિ. મારીશા નીલના પિતાશ્રી. જયંતીલાલ ભાઈચંદભાઈ ઝાટકિયાના જમાઈ. ઉપેન્દ્ર તથા હીના અતુલકુમાર બિલખીયાના ભાઈની પ્રાર્થના સભા શુક્રવાર તારીખ ૨૦-૧૦-૨૩ ના સવારે ૯ થી ૧૦ કલાકે. સ્થળ: ૩૦૩ અમરદીપ એપાર્ટમેન્ટ, ઉમા ભવનની પાસે, ભટાર રોડ સુરત મુકામે રાખેલ છે (લૌકિક પ્રથા બંધ રાખેલ છે).

કચ્છી વિશા ઓશવાળ જૈન
ફરાદી, હાલે કળંબોલીના કુ. ફ્રેયા કેતન ગાલા (ઉં.વ. ૨૪) તા. ૧૬-૧૦-૨૩ના અવસાન પામેલ છે. બિન્દુબેન બિપીનની પૌત્રી. રક્ષા કેતનની પુત્રી. કૃતીની બહેન. નાના આસંબીયાના સાકરબેન પ્રવિણ પોપટલાલ વોરાની દોહિત્રી. પ્રાર્થના: શ્રી માટુંગા મૂ.શ્ર્વે. જૈન સંઘની શ્રી નારાણજી શામજી વાડી, ૧લે માળે, માટુંગા (સે.રે.) ટા. ૪ થી ૫.૩૦. નિ: કેતન બિપીન ગાલા, ૨૦૪, સુંદર સોસાયટી, પ્લોટ નં. ૨૩, સેક્ટર-૩ઈ, કળંબોલી, નવી મુંબઇ. ૪૧૦૨૧૮.

મોટા લાયજાના રાણબાઈ ગાંગજી શામજી છેડાના પૌત્રી. હંસાબેન દેવચંદના પુત્રી. અ.સૌ. અવની દર્શન પારેખ (ઉં.વ. ૪૪) તા. ૧૬-૧૦-૨૩ના અવસાન પામેલ છે. ભારતીબેન મહેન્દ્રભાઈના પુત્રવધૂ. દર્શનના જીવનસંગીની. યશ્વી, પ્રિયાન્શી (પરી)ના મમ્મી. લાયજાના વિરલ દેવચંદના બેન. પ્રા: ઠઠ્ઠાઇ ભાટિયા વાડી, નમ: હોસ્પિટલની સામે, શંકરલેન, કાંદિવલી (વેસ્ટ) ટા. ૫ થી ૭. નિ: દર્શન પારેખ. ૧૩૦૪, ડેફોડીલ ટાવર, પવન બાગ, ચીંચોલી ફાટક, મલાડ (વેસ્ટ).

કપાયાના સુંદરબેન વસનજી મુરજી કેનીયા (ઉં.વ. ૭૫) તા. ૧૭-૧૦-૨૩ના અવસાન પામેલ છે. સ્વ. પાનબાઈ મુરજી માલશીના પુત્રવધૂ. કેતન, રાહુલના માતા. પુનડી સ્વ. ધનબાઈ રામજી રવજીના પુત્રી. અમૃત, હરખચંદ, દિવાળીબેન લખમશી, કસ્તુરબેન સુરજી, પત્રી ચંદન હસમુખના બેન. પ્રા. લખમશી નપુ હોલ, ૩૧ ૧, ચંદાવરકર રોડ, માટુંગા (સે.રે.) ટા. ૩ થી ૪.૩૦ ઠે. વસનજી મુરજી : બીજે માળે, વિભા સદન નં. ૩, સહકાર રોડ, જોગેશ્ર્વરી (વે).

સંબંધિત લેખો

કોડાયના જ્ઞાનચંદ કાંતિલાલ શાહ/ગંગર (ઉં.વ. ૭૮) તા. ૧૬-૧૦-૨૩ના કચ્છમાં અવસાન પામ્યા છે. માતુશ્રી રાજબાઈ કાંતિલાલના સુપુત્ર. દમયંતીના પતિ. પાર્થ, દિપાલીના પિતાશ્રી. ભુજપુર મણીબેન લખમશી ગણપતના જમાઈ. પ્રાર્થના રાખેલ નથી (ફોન આવકાર્ય).

બાંભડાઇના લક્ષ્મીચંદ છેડા (ઉં.વ. ૭૮), તા. ૧૭-૧૦-૨૩ના અવસાન પામેલ છે. દેવકાબેન ડુંગરશી ખીંયશી છેડાના પુત્ર. કેસરબેનના પતિ. કમલેશ, ધવલ, વર્ષા, જયશ્રીના પિતા. કેસરબેન ખીમજી, ધનબાઇ નાનજી, વાલબાઇ નાનજી, અમૃતબેન ભાઇલાલ, લીલાવંતી રામજીના ભાઇ. બાંભડાઇના મઠાબાઇ લખમશીના જમાઇ. પ્રા. શુભ મંગલ કાર્યાલય, એવરેસ્ટ શોપિંગ સેન્ટર, ડોંબિવલી (ઇ) મધ્યે બપોરે ૨ થી ૩.૩૦. નિ. ધવલ છેડા, ૨૦૩, એ/૧૦, શંખેશ્ર્વર નગર સો., માનપાડા રોડ, ડોંબિવલી (ઇ).

ગુંદાલાના ભવાનજી ભીમશી રાંભીયા (ઉં.વ. ૮૪) તા. ૧૬-૧૦ના મુંબઇમાં અવસાન પામ્યા છે. સ્વ. પાનબાઇ ભીમશી વજપારના સુપુત્ર. સ્વ. મંજુલાના પતિ. સંજય, સ્વાતિના પિતાશ્રી. સ્વ. કુંવરજી, સ્વ. વશનજી, શાંતા દિનેશ, પુષ્પા લક્ષ્મીચંદ, ઉર્મીલા જયંતીલાલના ભાઇ. લાખાપર સ્વ. નાનબાઇ રામજી જેવત દેઢીયાના જમાઇ. ત્વચાદાન કરેલ છે. પ્રા. શ્રી માટુંગા ક.શ્ર્વે.મૂ. જૈન સંઘ શ્રી નારાયણ શામજી મહાજનવાડી, તા. ૧૯-૧૦. ટા. ૩ થી ૪.૩૦. ઠે. સંજય રાંભીયા, એ-૩૦૧, પ્લેટીનમ રેસીડેન્સી, તેજપાલ સ્કીમ રોડ નં. ૫, વિલેપાર્લા (ઇ.).

પાટણ જૈન
પાટણ, ખેતરવસી શામળાજીની શેરી હાલ મુંબઈ શ્રી સૌમિલ અજયભાઈ કાંતિલાલ શાહ (ઉં.વ. ૪૧) તે સ્વર્ગીય શિલ્પાબેન શાહના સુપુત્ર. તે સ્વર્ગસ્થ સતીષભાઈ, યતીનભાઈ અને હેમલતાબેન તથા રંજનબેન, કિન્નરીબેનના ભત્રીજા. તે દિપકભાઈ બાલુભાઇના ભાણેજ, તા. ૧૭-૧૦-૨૩ના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે. બી-૧૧, ૧૦૪, વિનયનગર, મીરારોડ-ઈસ્ટ.

ઘોઘારી વીસા શ્રીમાળી જૈન
શ્રી અરવિંદભાઈ હિંમતલાલ શાહ, કાજાવદર, હાલ બેંગલોર (ઉં.વ. ૭૬), તા. ૧૮-૧૦-૨૩, બુધવારના અરિહંતશરણ પામેલ છે. તેઓ ચિ. ગીતાબેનના પતિ. ચિ. અનુપ અને વિનુતના પિતાશ્રી. જયશ્રીબેન મહેન્દ્રભાઈ શાહ, દમયંતીબેન ચિમનલાલ વોરા, જ્યોત્સનાબેન નવનીતલાલ સંઘવી તથા ઈલાબેન નરેશભાઈ શાહના ભાઈ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. તેમની શ્રદ્ધાંજલિ સભા ગુરુવાર, તા. ૧૯-૧૦-૨૩ના ૭.૩૦ થી ૮.૧૫, શ્રી નાહર જૈન ભવન, બેંગલોર ખાતે રાખવામાં આવેલ છે.

દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
વાંકાનેર હાલ ઘાટકોપર સુધાબેન શેઠ (ઉં.વ. ૭૯) તે કિશોરભાઈ રાયચંદ શેઠના ધર્મપત્ની. દિપન, ભાવિતાના માતુશ્રી. જયોતિકા, મનિષભાઈ પરીખના સાસુ. સ્વ. રાયચંદ અવિચળ શેઠ તથા સ્વ. કાંતાબેનના પુત્રવધૂ. સ્વ. ભુપતરાય કેશવલાલ દોશી તથા સ્વ. પ્રવિણાબેનના પુત્રી બુધવાર, તા. ૧૮-૧૦-૨૩ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા શુક્રવાર, તા. ૨૦-૧૦-૨૩ના ૫ થી ૬.૩૦ લાયન્સ કોમ્યુનીટી હોલ, ગારોડિયા નગર, ઘાટકોપર ઈસ્ટ.

દશા શ્રીમાળી સ્થા. જૈન
રાજકોટ હાલ અંધેરીના ચંદ્રકાંત લક્ષ્મીદાસ પારેખ તેમજ અ. સૌ. પૂર્ણિમાબેનના પુત્ર મિલનભાઈ (ઉં.વ. ૫૨) તે મયુરીબેનના પતિ. ભુવન, પ્રાતિકના પિતા. હસમુખભાઈ અમૃતલાલ શાહના જમાઈ રવિવાર, તા. ૧૫-૧૦-૨૩ના શ્રીનાંણશારદા શરણ થયેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંને પક્ષ તરફથી બંધ છે.

ઝાલાવાડી વિશા શ્રીમાળી સ્થા. જૈન
વઢવાણ (નાથાભવન) હાલ મુલુંડ ચંદ્રકાંતભાઈ (ઉં.વ. ૭૫) તે સ્વ. ભુરીબેન સવાઈલાલ દાદભાવાળાના પુત્ર. ભાવનાબેનના પતિ. તેજસ, (સ્વ. જીગીષા) જીજ્ઞાના પિતા. હિતેશકુમાર, શ્ર્વેતાના સસરા. અકસ, કશવીના દાદા/નાના. મહાસુખભાઈ, સ્વ. સુરેશભાઈ, સ્વ. જયાબેન વસંતલાલ સંઘવીના ભાઈ. વિરમગામ નિવાસી સ્વ. કાંતાબેન ત્રંબકલાલ શાહના જમાઈ તા. ૧૮-૧૦-૨૩, બુધવારના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર રાખેલ નથી. ઠે.: સી-૧/૪૦૨, વીણા નગર, એલ. બી. એસ. માર્ગ, મુલુંડ (વેસ્ટ).

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button