મરણ નોંધ

જૈન મરણ

ઘોઘારી વિશાશ્રીમાળી જૈન
ભદ્રાવળ-વલસાડ નિવાસી હાલ મુલુંડ ચુનીલાલ છગનલાલ શાહના પુત્ર ભાઈ ચંદ્રકાંતભાઈ શાહ (ઉં. વ. ૮૨)નું રવિવાર ૧૫-૯-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તેઓ ચંદ્રાબેનના પતિ. સ્વ. ભોગીભાઈ, સ્વ. અનંતરાય, સ્વ. મધુસૂદનભાઈ, સ્વ. રમેશભાઈ, અશોકભાઈ, સતિષભાઈના ભાઈ. યોગેશભાઈ (રાજુભાઈ), હેમેનભાઈ તથા શિલ્પાબેન, સ્વ. મનીષાબેનના પિતાશ્રી. જયેશકુમાર, હર્ષાબેન અને ભાવિકાબેનના સસરા. સસરા પક્ષે દાઠા નિવાસી હાલ સુરત સ્વ. રસિકલાલ છોટાલાલ અમરશી શાહના જમાઈ. લૌકિક વ્યવહાર રાખેલ નથી.

દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
ગોંડલ નિવાસી હાલ ભાંડુપ ગં.સ્વ. પ્રફુલ્લાબેન તે સ્વ. હર્ષદરાય ખીમચંદ ભરવાડાના ધર્મપત્ની (ઉં.વ. ૮૮) તે ચિ. કુમાર, અતુલ, સ્વ. જતીન તેમ જ દિપ્તીના માતુશ્રી. અ.સૌ. પલ્લવી, પ્રતિભા તેમ જ દિશેનભાઈ પારેખના સાસુ. ચિ. નિકીત, માનસી, રિદ્ધિના દાદી. ચિ. વિનીત, તેજસના નાની. સ્વ. નંદલાલ પોપટલાલ પારેખના દીકરી. તા. ૧૭-૯-૨૪ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૧૯-૯-૨૪ના ગુરુવારે ૪થી ૬ સ્થળ: મેવાડ કેસરી ભવન, ત્રીજે માળે, લખી હાઉસ, ગુરુદ્વારાની સામે, એલ.બી.એસ. માર્ગ, ભાંડુપ (વેસ્ટ).

દશા શ્રીમાળી જૈન
ગામ મોણિયા (નાગબાઈ) નિવાસી હાલ ભાયંદર મીતાબેન (ઉં.વ. ૭૪) તે શ્રી સ્વ. મહાસુખલાલ નાનાલાલ ગાંધીના ધર્મપત્ની કમલેશભાઈ, વિશાલભાઈ, વર્ષાબેન, નિશાબેન, રેખાબેનના માતુશ્રી. મિતલબેન, દીપકાબેન, યોગેશકુમાર, કિરણકુમારના સાસુ. દિયા, જૈનમ, વિહા, મોક્ષ, કનક, મંથન, મિષ્ટીના દાદી-નાની. બીલખા નિવાસી હાલ કલકત્તા જયાબહેન કાંતિલાલ કામદારના દીકરી. તા. ૧૪-૯-૨૪ના અરિહંતશરણ પામેલ છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. ૨૦-૯-૨૪, શુક્રવારના ૧૦થી ૧૨ સ્થળ: પાવનધામ, મહાવીરનગર, કાંદિવલી (વેસ્ટ).

દિગમ્બર જૈન
ગામ ગોરા નિવાસી (હાલ મુંબઈ) શ્રી વિનોદભાઈ ચુનીલાલ ગાંધી (ઉં.વ. ૮૦) બુધવાર, તા. ૧૮-૯-૨૪ના દિને અરિહંતશરણ પામેલ છે. તે કૈલાશબેન ગાંધીનાં પતિ. તે અમીત, ભાવેશ, અલ્પેશનાં પિતાશ્રી. તે સોનલ, વર્ષા, પાયલ ગાંધીનાં સસરા. પ્રાર્થનાસભા શુક્રવાર, તા. ૨૦-૯-૨૪ના દિને ૯થી ૧૧ પ્રાર્થના સ્થળ: માધવ બાગ એસી. હોલ, સી.પી. ટેન્ક સર્કલની પાસે, વી.પી. રોડ, ચર્નીરોડ (ઈસ્ટ).

કચ્છી વિશા ઓશવાળ જૈન
નારાણપુરના રમેશ હિરજી ગોગરી (ઉ.વ.૬૪) ૧૫/૯/૨૪ના અવસાન પામ્યા છે. રાજબાઇ હિરજીના પુત્ર. સુનંદા (પુષ્પા)ના પતિ. વિપુલ, હિરેન, માધુરીના પિતા. લક્ષ્મીચંદ, જયા, ચંચલ, સરલા, શાંતાના ભાઇ. પુનાના સખારામ ગણપત તોડેંના જમાઇ. પ્રાર્થના : શ્રી વ.સ્થા. જૈ. શ્રા.સં.સં. કરસન લધુ નિસર હોલ, ટાઇમ : ગુરૂવાર, તા. ૧૯/૯/૨૪, બપોરના ૨.૦૦ થી ૩.૩૦
મોખાના ભરત નાગજી ભેદા (ઉ.વ.૬૨) ૧૬.૯.૨૪ના અવસાન પામેલ છે. વનિતા નાગજીના પુત્ર. નમિતા(નીતા)ના પતિ. ગ્રીષ્મા, પલકના પિતા. સ્વ તરલા, સ્વ નીનાના ભાઇ. ઝવેરબેન સુરજી ગાલાના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. ઠે.ભરત ભેદા સી-૩૧૧,લિક એપાર્ટમેન્ટ, ગોરેગાંવ-મુલુંડ લીંક રોડ, મુલુંડ(વે)-૮૦.

ડોણના દામજીભાઇ ગોગરી (ઉ.વ.૮૪) ૧૫-૯.૨૪ના અવસાન પામેલ છે. સુંદરબેન ડુંગરશીના પુત્ર. ચંચળબેનના પતિ. ભાવના, હિરેન, પરાગના પિતા. સ. ૫. વિશ્ર્વાનંદ વિ., જેન્તી, શાન્તિ, મેરાઉ સાકરબેન રમણીક, નવાવાસ લીલાવંતી વસંત, ભીંસરા રતન જગશી, પત્રી માલતી ધીરજ, ગુંદાલા કુસુમ વિનોદના ભાઈ. નાંગલપુર જેઠીબેન દેવજીના જમાઈ. પ્રા. સર્વોદય હોલ, બોરીવલી (વે). ટા. ૧૦:૩૦ થી ૧૨.

નાંગલપુરના ભાવના જૈન (ગંગર) (ઉ. વ. ૫૪) ૧૫-૯.૨૪ના અવસાન પામેલ છે. ભરતના પત્ની. લક્ષ્મીબેન ચંપકલાલના પુત્રવધુ. આર્યમિતના માતુશ્રી. ડોણ ચંચળબેન દામજીના સુપુત્રી. હિરેન, પરાગના બેન. પ્રા. સર્વોદય હોલ, બોરીવલી (વે). ટા. ૧૦:૩૦ થી ૧૨.

હમલા મંજલના હાલે ભાયંદર લીલાવંતી હરિયા (ઉ. ૭૫) ૧૭/૯.૨૪ના અવસાન પામેલ છે. પાનબાઇ લીલાધર રવજી હરિયાના પુત્રવધુ. મુલચંદના પત્ની. સણોસરાના હાંસબાઇ રતનશીના પુત્રી. પ્રદીપ, ભોજાય તનુજા વિનોદ, ગઢશીશા નયના જયેશના માતા. સણોસરા જવેરચંદ, વિસનજી, સુંદરજી શેરડી દામજીના બહેન. (પ્રાર્થના રાખેલ નથી.) એ.: તનુજા ગાલા, એ/૬૦૩, કુમારપારસમણી, સ્ટે. બાજુમાં, વિદ્યાવિહાર (ઇ.)-૭૭.

બિદડા (અડુલો ફ.)ના લક્ષ્મીબેન મોરારજી મારૂ (ઉ.વ. ૮૫) ૧૭/૯/૨૪ના અરિહંતશરણ પામેલ છે. મોરારજીના પત્ની. નાથીબેન ટોકરશી શીવજીના પુત્રવધુ. સ્વ. ધીરજના માતા. નાગલપુરના મણીબેન શીવજી માલશીના પુત્રી. ભવાનજીભાઇ, કલ્યાણજીભાઇ, મગનભાઇના બેન. પ્રાર્થના સભા રાખેલ નથી. એ. દામજી ટોકરશી મારૂ, એ/૧૦૪, હારમોની હોમ્સ, અશોક નગર, કાંદીવલી (ઇસ્ટ). ૬૮.

કોડાયના ભાનુમતી શામજી લાલન (ઉ.વ.૮૪) ૧૬/૯.૨૪ના અવસાન પામેલ છે. મુલબાઇ તેજશી જેવત લાલનના પુત્રવધુ. સ્વ. સામજીના પત્ની. વિલેશ, બિપીન, કમલેશના માતા. રૂક્ષ્મણી ખીમજી મોનજીના પુત્રી. ચિમન, ચંદ્રકાંત, સુરેન્દ્ર, વિનોદ, બિદડા રાજબાઇ વસનજી, મંજુલા વેણીલાલ, ના.ખાખર ખુશાલબેન ખીમજી, તલવાણા ચંચલ જેઠાલાલ, મો.ખાખર ભગવતી દામજીના બેન. પ્રા.શ્રી વ.સ્થા. જૈન શ્રા.સં. સં. કરસન લધુ નિસર હોલ, દાદર (વે.) ટા. ૪ થી ૫.૩૦

કપાયાના શ્રેણિક સંજય શાંતિલાલ સંગોઈ (ઉ,વ.૨૯) ૧૬/૯/૨૪ના અવસાન પામેલ છે. અમૃતબેન શાંતિલાલના પૌત્ર. આશા સંજયના પુત્ર. વૈભવ, ઈઅ રીયાના કાકાઈ ભાઈ. મુન્દ્રાના લક્ષ્મીબેન કમલકાંત કેનીયાના દોહિત્ર. ચક્ષુદાન અને ત્વચાદાન કરેલ છે. પ્રા. હાલારી વિશા ઓસવાળ વાડી, ફાલકે રોડ, રણજીત સ્ટુડીઓના સામે, દાદર (ઈ), ટા.૩.૩૦ થી ૫.૦૦.

ગેલડાના હરીલાલ કુંવરજી ફુરીયા (ઉ.વ. ૮૧) ૧૫/૯/૨૪ના અવસાન પામેલ છે. કુંવરબેન કુંવરજી (જખુ) કેશવજીના પુત્ર. ઝવેરબેન (નિર્મળા)ના પતિ. કાશ્મીરા, જયેશ, ભાવના, સંદીપના પિતા. દામજી, ચુનીલાલ, હરખચંદના ભાઈ. બગડા લક્ષ્મીબેન રતનશી નથુ છેડા, લુણી દેવકાબેન દેવજી ગલીયાના જમાઈ. પ્રાર્થના સભા રાખેલ નથી. નિ. સંદીપ ફુરીયા, ૭/૪૧, વર્માનગર, નાગરદાસ રોડ, અંધેરી (ઈ.), મું.-૬૯.

બીદડાના કેસરબેન દેવરાજ ગડા (ઉ.વ.૮૮) ૧૩-૯-૨૪ના અવસાન પામેલ છે. સ્વ. દેવરાજના પત્ની. કોરઈબેન દેવશીના પુત્રવધુ. મુકેશ, હેમલતા, વર્ષા, ભાવનાના માતુશ્રી. દેશલપુર (કંઠી) હાંસબાઈ ઉમરશી લખમશીના પુત્રી. ટોકરશી, હીરજી, ભવાનજી, ભાણજી, લાછબાઈ, હેમકુંવરના બેન. પ્રાર્થના રાખેલ નથી. નિ. : મનોજ છેડા, ૫/૧૦૨ પહલે માળે, રતન ભુવન, છાયા સોસાયટી, વી.એન. પુરવ માર્ગ, ચેમ્બુર, મું.-૭૧.

મોટી ભુજપુર હાલે પવઇના લીલાવંતીબેન રામજી ગાલા (ઉ.વ. ૮૨) ૧૭/૯/૨૪ના અવસાન પામેલ છે. માંકબાઇ રણશી ભારમલના પુત્રવધુ. સ્વ. રામજીના પત્ની. ભરત, મહેશ, હંસાના માતા. લાડબાઇ/ પાનબાઇ નાનજીના પુત્રી. કેશવજી, નાગજી, પોપટલાલ, કોડાયના હેમલતા હરખચંદ, દેશલપુરના લક્ષ્મીબેન રવજી, ડેપાના ગંગાબાઇ ટોકરશીના બેન. પ્રાર્થના રાખેલ નથી. નિ. વનિતા ગાંગજી ગાલા, ૩/૯ શ્રી કિષ્સ્ત્રા નિવાસ પદમાવતી માર્ગ, આઇ.આઇ.ટી. માર્કેટ, પવઇ, મું.૭૬.

ખંભાત વિશા શ્રીમાળી જૈન
અ.સૌ સેજલબેન ઘીયા (ઉ.વ.૬૮) તે સચીનભાઈ રમણીકલાલ ઘીયાના ધર્મપત્ની. જીજ્ઞેશ, હેમાલી તથા સ્વાતિના માતુશ્રી. િંકજલ, મનીષકુમાર શાહ તથા નોશીલકુમાર શાહના સાસુ. મૌલીક, સૃષ્ટિ, ધ્રુવ, ટીયાના, નિવાનાના બા. સ્વ.તારાબેન કાંતિલાલ ભોગીલાલ આલોટવાળાના દીકરી તે ૧૪/૯/૨૪ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા ૧૯/૯/૨૪ના ૪ થી ૬. રોટરી ક્લબ, જુહુ તારા રોડ, ગ્રંથ સ્ટોરની સામે, સાંતાક્રુઝ વેસ્ટ.

ઝાલાવડી વિશા શ્રીમાળી સ્થા જૈન
વઢવાણ નિવાસી હાલ કાંદિવલી સ્વ.ગુણવંતીબેન છબીલદાસ નાગરદાસ શાહના પુત્ર દિનેશભાઇ (ઉ.વ. ૭૫) ૧૪/૯/૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે અરુણાબેનના પતિ. વિરલના પિતા. પલકના સસરા. સ્વ.હરેશભાઇ, ચંદ્રેશભાઇ, સ્વ.પ્રફુલાબેન રમેશકુમાર વખારિયા, સ્વ.ભારતીબેન, પલ્લવીબેન ગીરીશકુમાર સંઘવી, ગં.સ્વ.નીતાબેન કૌશિકકુમાર શાહના ભાઈ. લીંબડી નિવાસી હાલ અંધેરી સ્વ.વિજયાબેન કાંતિલાલ મગનલાલ તલસાણીયાના જમાઈ, લૌકિક વ્યવહાર તથા પ્રાર્થનાસભા બંધ રાખેલ છે.

માંગરોળ દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
માંગરોળ નિવાસી હાલ મુલુંડ દેવેન્દ્ર મોહનલાલ શાહ, (ઉ.વ. ૭૭), તે સ્વ. મોહનલાલ અંદરજી શાહના સુપુત્ર, વર્ષાબેનના પતિ. મંગળવાર તા. ૧૭-૯-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. દેવીદાસ પરમાણંદ શાહના જમાઈ. નલિનીબેન મહેન્દ્રકુમાર શેઠ તથા સ્વ. કિશોરકુમાર નાભાઈ હર્ષલ ત્થા નેહલના પિતાશ્રી. મેઘનાનારાજેશકુમાર વિનોદરાય શાહના સસરા. દિશાંત, નીલ ત્થા જિમીતના દાદા-નાના, ચક્ષુદાન કરેલ છે, સાદડી તથા લૌકિક વહેવાર બંધ રાખેલ છે.

Show More

Related Articles

Back to top button
વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત આ કારણોએ સિતારાઓની સ્મોકિંગ છોડાવી, તમે પણ છોડી દો પિતૃ પક્ષ દરમિયાન તુલસી સાથે જોડાયેલી આ ત્રણ ભૂલો ના કરતા નવરાત્રીના નવ રંગોની સૂચિ