મરણ નોંધ

જૈન મરણ

વાગડ વિ. ઓ. જૈન
ગામ ભચાઉના સ્વ. જયંતી મુરજી ગાલા (ઉં. વ. ૪૭) તા. ૧૫-૯-૨૪ના અવસાન પામેલ છે. સંતીબેન વેલજીના પૌત્ર. સ્વ. લાડુબેન મુરજીના પુત્ર. સ્વ. દક્ષા, સ્વ. ચંદ્રિકાના પતિ. ફલકના પિતાશ્રી. હિતેશ, ધીરજ, ઉર્મિલાના ભાઇ. સ્વ. ભારતી, સાવિત્રીના દેર. પુનઇબેન શામજી કારીઆના જમાઇ. પ્રાર્થના તા. ૧૮-૯-૨૪ના બુધવારે ૧૦.૩૦થી ૧૨. ઠે. કરશન લધુભાઇ નિસર હોલ, દાદર.

દશા શ્રીમાળી જૈન
દામનગર નિવાસી સ્વ. પ્રવીણ ચંનદર છગનલાલ માયાણીના ધર્મપત્ની રસિલા (ઉં. વ. ૮૯) તે દીના અમિત શાહ, ભારતી સ્વ. કમલેશ મહેતા, મનોજ-પારુલના માતુશ્રી. જૈત્ર, જૈસીકાના દાદી. કૃતિ તરુણ અગરવાલ, મિતેશ-કેનડીસ, જય-આયુષી મહેતા, સાચી આકાશ વસાના નાની. ભાવનગર નિવાસી. સ્વ. જેકોરબેન નાગરદાસ શાહના દીકરી તા. ૧૫-૯-૨૪ના અરિહંતશરણ પામેલ છે

વિશા શ્રીમાળી ઝાલાવાડી સ્થાનકવાસી જૈન
ખારવા નિવાસી હાલ માટુંગા સ્વ. મહેન્દ્રભાઇ પાનાચંદભાઇ હીરાચંદ દોશીના ધર્મપત્ની મંજુલાબેન (ઉં. વ. ૮૦) તા. ૧૬-૯-૨૪ના સોમવારના અરિહંતશરણ પામેલ છે. તે નિલેશભાઇ, હીના (ડોલી), મીતલ (બીકુ)ના માતુશ્રી. શિલ્પા, મયુરભાઇ, પરાગભાઇના સાસુ. તથા ડો. સી. પી. દોશી, જશવંતભાઇ, સ્વ. રમેશભાઇ, જયસુખભાઇ, સ્વ. જિતેશભાઇ, સ્વ. લીલીબેન, સ્વ. રંજનબેનના ભાભી. પિયર પક્ષે જગજીવનદાસ હીરાચંદ સંઘવીના દીકરી. આકાશ, મીત, ઉરલ, ધરવ, હિરલ, મિલોની, પરીના દાદી. પ્રાર્થનાસભા તા. ૧૭-૯-૨૪ના મંગળવાર, ૧૦થી ૧૧.૩૦, માનવ સેવા સંઘ, માટુંગા ગાંધી માર્કેટ, સાયન મેન રોડ, સાયન (વેસ્ટ). ચક્ષુદાન તથા ત્વચા દાન આપેલ છે.

કચ્છી વિશા ઓશવાળ જૈન
બિદડા (દખ્ખણો) હાલે ડોંબીવલીના રમેશ ડુંગરશી છેડા (ઉં. વ. ૬૫) તા. ૧૩-૯-૨૪ના અવસાન પામેલ છે. ગં.સ્વ. નિર્મળા ડુંગરશીના પુત્ર. કલ્પનાના પતિ. દિપ્તી, વિરલના પિતા. મુકેશ, અશ્ર્વિન, ભાવનાના ભાઇ. તલવાણાના ધનવંતી ભવાનજીના જમાઇ. પ્રા. ૧૮-૯-૨૪ને બુધવાર, શ્રી વ. સ્થા. જૈન શ્રા. સં.સં. કરસન લધુ નિસર હોલ, દાદર (વ.) ટા. ૨ થી ૩.૩૦.

સંબંધિત લેખો

કોટડા રોહાના નરેન્દ્ર વલ્લભજી વિકમાણી (ઉં. વ. ૪૮) તા. ૧૫/૯/૨૪ના અવસાન પામેલ છે. હેમલતા વલ્લભજીના પુત્ર. ટિનાના પતિ. હર્ષલના પિતા. મનોજ, જયેશ, ભાવેશ, શીતલના ભાઈ. સરલાબેન મોહનલાલના જમાઈ. પ્રાર્થના સભા રાખેલ નથી. નિ. : ટીના વિકમાણી, નવ કાન્તીલાલ કોમ્પલેક્ષ, ૨૦૩/એ, કલ્યાણ મોના રોડ, આમ્બીવલી (ઈસ્ટ)-૪૨૧૧૦૨.

બિદડા (ઓ.ફ.)ના મંજુલા પ્રફુલ ગાલા (ઉં. વ. ૭૨) તા. ૧૩-૯-૨૪ના અવસાન પામ્યા છે. પ્રફુલના પત્ની. મા. હાંસબાઇ છગનલાલ રવજીના પુત્રવધૂ. રક્ષા, જીજ્ઞા, બીરેનના માતુશ્રી. બિદડા મા.સાકરબેન નાનજી પાસુના પુત્રી. મહેન્દ્ર, નિર્મળા, રંજન, મધુના બેન. પ્રાર્થના રાખેલ નથી. ઠે. મંજુલા પી. ગાલા, એ-૧૦૩, સીમા એપાર્ટ., આનંદનગર, વસઇ (વે).

ભોજાયના મેઘજી ખેરાજ નાગડા (ઉં. વ. ૮૪) તા. ૧૪-૯-૨૪ ના રોજ અવસાન પામેલ છે. માનબાઈ ખેરાજના પુત્ર. લીલાવંતીબેન (લીલબાઇ)ના પતિ. અનિલના પિતા. હરશી, કેશવજી, વિશનજીના ભાઇ. કોટડી મહા.ના ખેતબાઈ મણશીના જમાઈ. પ્રા.: શ્રી માટુંગા કચ્છી શ્ર્વે. મૂ. જૈન સંઘની નારાણજી શામજી વાડી, માટુંગા (સે.રે.) ટા. : બપોરે ૩.૩૦ થી ૫.

મોટી રાયણ હાલે અમદાવાદ મધુરીબેન હરખચંદ (છોટુભાઈ) ગાલા (ઉં. વ. ૮૩)તા.૧૨-૯-૨૪ના અવસાન પામેલ છે. લાખણીબાઈ રામજી તેજશી ગાલાના પુત્રવધૂ. સ્વ. હરખચંદભાઈના પત્ની. રાજુ, કલ્પેશ, રેખાબેન, મીતાબેનના માતા. ડોણ સ્વ. લાછબાઈ શામજી કોરશી છેડાના પુત્રી. સ્વ. ગાંગજીભાઈ, સ્વ. મુલચંદભાઈ, કિશોરભાઈ, જયંતભાઈ, અરિવંદભાઈ, સ્વ. પાનબાઈ, સ્વ. મણીબેન, સ્વ. કસ્તુરબેનના બેન. પ્રા.યોગી સભાગૃહ, દાદર (સે.રે.). ટા.સવારે ૧૦.૩૦ થી ૧૨.૦૦.

કપાયાના હરખચંદ મેઘજી કેનીયા (ઉં. વ. ૭૦) તા. ૧૫-૯-૨૪ના મુંબઇ મધ્યે અવસાન પામેલ છે. સ્વ. મણીબાઇ મેઘજીના પુત્ર. કપાયા રતનબેન રામજીના જમાઇ. લતાબેનના પતિ. મયુરના પિતા. પ્રભાબેન ભોગીલાલ, સ્વ. શાંતાબેન મોરારજી, અરૂણાબેન લક્ષ્મીચંદ, સ્વ. જીતેન્દ્રના ભાઇ. પ્રાર્થના રાખેલ નથી. નિ. હરખચંદ મેઘજી, એસ/૪૦૨, નવનીતનગર, દેશલેપાડા, ડોંબીવલી (ઇસ્ટ).

કોડાયના વિજય નેમચંદ ગાલા (ઉં. વ. ૪૮) તા. ૧૪-૯-૨૪ના દેશમાં અવસાન પામેલ છે. નિર્મળાબેન નેમચંદના સુપુત્ર. હેતલના પતિ. અમરના પિતા. શીલા, પ્રીતી, ગોયમના ભાઇ. વાંકીના જયવંતીબેન ભાઇલાલ ગણપત ગાલાના જમાઇ. પ્રાર્થના સભા રાખેલ નથી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button