મરણ નોંધ

જૈન મરણ

ઝાલાવાડી વિશા શ્રીમાળી સ્થા જૈન
વઢવાણ નિવાસી હાલ બોરીવલી સ્વ. સવિતાબેન કેશવલાલ વોરાના સુપુત્ર જયેન્દ્રભાઈ (ઉં.વ. ૭૩) ૧૨/૯/૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે અરુણાબેનના પતિ. વિશાલ, નીપા, હેમાલીના પિતા. ભુપેન્દ્રભાઈ, મંજુલાબેન ગુણવંતલાલ સંઘવી, વીણાબેન સૂર્યકાન્ત સંઘવીના ભાઈ. સ્વ. રંભાબેન છોટાલાલ દેવશીભાઇ શાહના જમાઈ. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઝાલાવાડી વિશાશ્રીમાળી જૈન
ગામ મોટીવાવડી હાલ ઘાટકોપર સમજુબેન દલીચંદ લક્ષ્મીચંદ શાહના પુત્ર ભરતભાઈ શાહ (ઉં.વ. ૭૬). તા. ૧૧/૯/૨૪ના અરિહંતશરણ પામ્યા છે. તે હંસાબેનના પતિ. તે નેહા, જીગ્નેશના પિતા. સુનિલકુમાર અને સેજલના સસરા. હિમતભાઈ, ગુણવંતભાઈ, સવિતાબેન, જશીબેનના ભાઈ. પિયરપક્ષે રમણિકલાલ રતિલાલ શાહ સાણંદવાળાના જમાઈ. લૌકીક અને પ્રાર્થના રાખેલ નથી. : ૧૩૦૨/૬-ડી. દામોદર પાર્ક, એલ.બી.એસ. માર્ગ, ઘાટકોપર (વેસ્ટ).
જામનગર વિસા ઓસવાલ જૈન
હાલ ભિવંડી નિવાસી સ્વ. ભરત શાહ (ઉં.વ. ૬૯) તા. ૧૨/૯/૨૪ ગુરુવારના અરિહંતશરણ થએલ છે. તે સ્વ. નીમુબેન પ્રાણલાલના સુપુત્ર. ભારતીબેન લલિતકુમાર મહેતા તથા જયેશ શાહના ભાઈ. દક્ષાબેનના પતિ. મોનીશ તથા હિમાંશુના પિતાશ્રી તથા ધીરેન વલ્ભદાસ સેઠના બનેવી. સાદડી તથા પ્રાર્થના રાખેલ નથી. શ્રી હરી કોમ્પલેક્ષ, એ-૫૦૨, અંજુરફાટા, ભિવંડી.
સ્થાનકવાસી જૈન
જોડીયા નિવાસી હાલ મુંબઈ સ્વ. પ્રભાબેન અમ્રુતલાલ મહેતાના પુત્ર રજનીભાઈ (ઉં.વ. ૯૫) તા. ૧૨/૯/૨૪ ગુરુવારના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. સરલાબેનના પતિ. હિમાંશુ, કિરણ, બીના, સોનલના પિતા. પુર્વી , શૈલેષ, સંજય, મનોજના સસરા. ધવલ, પ્રણવના દાદા. સ્વ. ભોગીભાઈ, સ્વ. પ્રવિણભાઈ, સ્વ. બિપીનભાઈ, સ્વ. હીરાબેન, સ્વ. શાન્તાબેન, સ્વ. નિર્મલાબેનના ભાઈ. પ્રાર્થનાસભા શનિવાર, તા. ૧૪/૯/૨૪ના ૫ થી ૭, એફ પી એચ ગરવારે સભાગ્રહ હાજીઅલી.
ઝાલાવાડી સ્થા. જૈન
સાયલા નિવાસી હાલ કલ્યાણ સ્વ. સુરેશચંદ્ર નાગરદાસ શાહના પત્ની ગં. સ્વ. જ્યોત્સનાબેન (ઉં.વ. ૭૪) તા. ૧૨-૯-૨૪ના ગુરુવારે અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. હિરાબેન શાન્તીલાલ શાહના દિકરી. મનિષભાઈ, રાજુભાઈ તથા વંદનાબેન શૈલેશકુમાર કોઠારીના માતા. રીટા, મમતા તથા શૈલેશકુમારના સાસુ તથા રિદ્ધી, પ્રિયા, પ્રથા, ઓમના દાદી. કરણના નાનીમા. પ્રાર્થનાસભા તા. ૧૫-૯-૨૪ના રવિવારે ૧૦ થી ૧૨, સ્થળ- શુભમ પાર્ટી હોલ, બેંક ઓફ બડૉદા, મંગલમૂર્તિ હોસ્પીટલ પાસે, ગોરાઈ-૧, બોરીવલી વેસ્ટ.
કચ્છી વિશા ઓશવાળ જૈન
પ્રાગપુરના પ્રવિણ ખીમજી લખમશી સાવલા (ઉં.વ. ૭૧) તા. ૧૨-૯-૨૪ના અવસાન પામેલ છે. લક્ષ્મીબેન/ કેશરબેન ખીમજી લખમશીના પુત્ર. સ્વ. સુશિલાના પતિ. પ્રિયેશના પિતાશ્રી. અમૃતબેન, સ્વ. નવિન, પંકજના ભાઇ. પત્રીના લાલજી વેલજી ધરોડના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. ઠે. પ્રિયેશ પ્રવિણ સાવલા, ૭૦૧, પ્રિતી પ્લાઝા, રમેશવાડી, સ્ટેશન રોડ, બદલાપુર-વેસ્ટ.
ડેપા (હાલે શ્રીરામપુર)ના ભોગીલાલ નાનજી છાડવા (ઉં.વ. ૮૪) તા. ૧૧-૯-૨૪ના અવસાન પામ્યા છે. પાનબાઈ નાનજી દેવજીના સુપુત્ર. શાંતાબેનના પતિ. રાજુ, શિલ્પા, પ્રીતિના પિતાશ્રી. કિશોર, ગિરીશ, કાંડાગરાના શોભનાબેન તિલક ખેતશી, પત્રીના અરૂણાબેન શાંતિલાલ તલકશીના ભાઈ. બેરાજાના મણીબેન હીરજી શીવજી ભેદાના જમાઈ. પ્રાર્થના રાખેલ નથી. નિ. ભોગીલાલ નાનજી છાડવા, સરગમ બંગલો, વિદ્યા હાઉસીંગ સોસાયટી, બેલાપુર રોડ, શ્રીરામપુર (મહારાષ્ટ્ર)-૪૧૩૭૦૯.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
ભાવનગર નિવાસી હાલ કાંદિવલી નિરંજનભાઇ ધીરજલાલ શાહ (ઉં. વ. ૭૭) તે ગુરુવાર તા. ૧૨-૯-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. ચંદ્રિકાબેનના પતિ. મિલન તથા શીતલના પિતાશ્રી. તુષારકુમાર અન દેવલના સસરા. સ્વ. કિર્તીભાઇ, સ્વ. રમેશભાઇ, સ્વ. નલિનભાઇ તથા પૂ. મુનિ, શ્રી પ્રજ્ઞેશ વિજયજી મ. સા. સ્વ. રંજનબેન જયસુખલાલ સંઘવીના ભાઇ. પૂ. સાધ્વીશ્રી વિવેકધરા મ. સા. ના સંસારીકાકા તથા વણી નિવાસી સ્વ. ભીખાલાલ ખેતશીભાઇ મહેતાના જમાઇ. પ્રાર્થનાસભા તા. ૧૬-૯-૨૪ના સોમવારે ૧૦થી ૧૨. ઠે. વર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રાવક સંઘ, પારેખ લેન કોર્નર, શંકર મંદિર સામે, એસ. વી. રોડ, કાંદિવલી (વેસ્ટ).
વાગડ વિ. ઓ. જૈન
ગામ શિવલખાના હાલે આધોઇના સ્વ. રામુબેન ગડા (ઉં. વ. ૬૭) તા. ૧૦-૯-૨૪ના મંગળવારે અવસાન પામેલ છે. સ્વ. લાડુબેન પાંચાલાલના પુત્રવધૂ. સ્વ. હરખચંદના ધર્મપત્ની. લક્ષ્મીચંદ, હિરેન, નિર્મળા, વિજયા, ભવિતાના માતુશ્રી. રીટા, મુલચંદ, રમેશ, અશ્ર્વિન, રિંકલના સાસુ. પ્રિયાંક, વૃદ્ધિ, કહાન, તાન્શીના દાદી. સ્વ. ખીમઇબેન ભચુ ડાહ્યા ફરીયાની દીકરી. પ્રાર્થના શનિવાર તા. ૧૪-૯-૨૪ના ૨.૩૦થી ૪. ઠે. યોગી સભાગૃહ, દાદર (ઇસ્ટ).
વાગડ વિ. ઓ. જૈન
ગામ સામખીયારીના સ્વ. દમયંતિબેન નિસર (ઉં. વ. ૫૫) સોમવાર તા. ૯-૯-૨૪ના વાપી મધે અવસાન પામેલ છે. સ્વ. પાનબાઇ ગુણશીના પુત્રવધૂ. દિલીપના ધર્મપત્ની. તીર્થ, કરિશ્માના માતોશ્રી. ધવલના સાસુ. માયાશાના નાની. સ્વ. સુરેખા અને સતીશના જેઠાણી. અમરત થોભણની પુત્રી. પ્રાર્થના રાખેલ નથી. ઠે. ફલેટ નં.૭, આઇ વિંગ, ગોતમ સોસાયટી, ગુંજન, વાપી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button