મરણ નોંધ

જૈન મરણ

દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
બાલંભા નિવાસી હાલ દાદર, સ્વ. જગદીશચંદ્ર ઉમેદલાલ ઉદાણી તથા સ્વ. હંસાબેન ઉદાણીના પુત્રવધૂ અ.સૌ. સુનીલા (ઉં. વ. 49) તે સંજયના ધર્મપત્ની તેમજ ચિ. યોજશ તથા સોનિયાના ભાભી તથા ચિ. મલયના માતુશ્રી 5-9-24ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર રાખેલ નથી. પિયર પક્ષે પિતા શ્રીકૃષ્ના હરિ ધોરે, માતા યશોશ્રી શ્રીકૃષ્ના ધોરે.
વાગડ વિ.ઓ. જૈન
ગામ સામખીયારીના ગોકળ ગડા (ઉં. વ. 93) સોમવાર 9-9-24ના અરિહંતશરણ પામેલ છે. સ્વ. ઉમાબેન વીરજીના પુત્ર. સ્વ. લાખઈબેનના પતિ. સ્વ. ગુણશી, અરજણ, સ્વ. રત્ના, સ્વ. ભચી, મઘાના ભાઈ. રમણીક, અરવિંદ, રાજુ, શાન્તુના પિતાશ્રી. સ્વ. વિજ્યા, હંસા, નયના, સ્વ. દેવજી ડાઘાના સસરા. ભચાઉ નવાગામના કોરઈબેન પુજાભાઈ નિસરના જમાઈ. પ્રાર્થનાસભા 12-9-24 ગુરુવાર 10.30 થી 12 સ્થળ. બરફીવાલા સ્કૂલ, ડી.એન.નગર, અંધેરી-વેસ્ટ.
વાગડ વિ.ઓ. જૈન
ગામ ભચાઉના સ્વ. જીવતીબેન વાલજી હેમરાજ છેડા (ઉં. વ. 85) 8-9-24ના અવસાન પામેલ છે. સ્વ. ડાઈબેન હેમરાજ સવાના પુત્રવધૂ. સ્વ. શાંતીલાલ, ધીરજ, મણીલાલ, જયેશ, મંજુ, પુષ્પાના માતુશ્રી. વિમળા, જીજ્ઞાશા, ફોરમ, સ્વ. ડુંગરશી, રસીકના સાસુ. સતીશ, મિતેશ, આરવ, પ્રિયંકાના દા.સાસુ. જીતેન્દ્ર, અશ્વીન, જતીન, નયના, સ્નેહા, અર્ચનાના નાની. ભચાઉના સ્વ. વિશાબેન માડણ લુંભા કારીઆના દીકરી. પ્રાર્થનાસભા રાખેલ નથી. ઠે. જયેશ છેડા, અનુપમ સોસાયટી, પાંચ પાખડી, થાણા-વેસ્ટ.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
પાંચટોબરા નિવાસી હાલ મુલુંડ હસમુખરાય ભાયચંદ સંઘવીના ધર્મપત્ની વેણીબેન (ઉં. વ. 87) તે પરાગ, રક્ષા, પરીતાના માતુશ્રી. સોનલ, હિરેનકુમાર બાબુલાલ મહેતાના સાસુ. ચંદ્રાબેન ગુણવંતરાય સંઘવી, મંછાબેન લક્ષ્મીચંદ શેઠ તથા રંજનબેન કનૈયાલાલ શાહના ભાભી. ચિ. ઘરા મોનીક મહેતા, વિધી વિશાલ દવે, અનુજના નાની. પિયરપક્ષ વર્ધીલાલ વનમાળીદાસ મારફતીયાની દીકરી 31-8-24ના અરિહંતશરણ થયેલ છે. લૌકિક વ્યવહાર રાખેલ નથી.
ક. દ. ઓ. જૈન
સ્વ. નરશી પદમશી મૈશેરીના ધર્મપત્ની લક્ષ્મીબાઇ (ઉં. વ. 82) ગામ નાની સીંઘોડી હાલ મુલુંડ તા. 9-9-24ના અરિહંતશરણ પામેલ છે. સ્વ. રતનબાઇ પદમશી મૈશેરી (નાની સિંઘોડી)વાળાના પુત્રવધૂ. તે ધનજીભાઇ, દામજીભાઇ, દેવશીભાઇ, મુરજીભાઇ, નાથાબાઇ, લીલબાઇ, નવલબાઇ, ચંદનબાઇના ભાભી. સામાપક્ષે આશભાઇ નરશી ધ્રોળ (કોટડી મહાદેવપુરી)વાળાની દીકરી. સ્વ. મહેન્દ્ર, ભરત, સ્વ. વિજય, સ્વ. પ્રભાના માતાજી. ઇંદિરા, આશા, પિયુષના સાસુમા. નમ્રતા, સોનલ, સાગર, એકતા, ચાંદની, ઝરના, ધર્મીલના દાદીમા-નાનીમા. પ્રાર્થનાસભા તા. 12-9-24ના સારસ્વત વાડી, ઝવેર રોડ, મુલુંડ (વેસ્ટ), 3.30 થી 5.
દશા શ્રીમાળી સ્થા જૈન
વડિયા નિવાસી હાલ બોરીવલી પ્રવિણચંદ્ર મગનલાલ દોશી (ઉં. વ. 85) તે 9/9/24ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ.મૃદુલાબેનના પતિ. ધીરેનભાઈ, પ્રેમેન્દ્રભાઈ, જીતેન્દ્રભાઈ, હેમાબેન મેહુલભાઈ ચોવટિયાના પિતા. અશ્વિનભાઇ, મધુબેન, સરોજબેન, સ્વ.પદમાબેનના ભાઈ. ડિમ્પલબેન, નીતાબેન, નીકિતાબેનના સસરા. પ્રાર્થનાસભા 12/9/24ના 4 થી 5.30. પાવનધામ, પહેલે માળે, મહાવીરનગર, કાંદિવલી વેસ્ટ.
દિગંબર મેવાડા જૈન
અંકલેશ્વર નિવાસી હાલ ચર્નીરોડ, કિરણચંદ્ર જનકલાલ જૈની (ઉં. વ. 79) તે 7/9/24ના અરિહંતશરણ પામેલ છે. તે અંજનાબેનના પતિ. કૌશલ તથા જીગીષાના પિતા. ચિંતનકુમાર દોશી તથા શીતલના સસરા. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ખંભાત વિશા શ્રીમાળી જૈન
દિલીપ બાબુભાઇ શાહના પત્ની રસીલાબેન શાહ (ઉં. વ. 69) 4/9/24ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ.પરભાબેન બાબુભાઇ શાહના પુત્રવધૂ. સ્વ.કાન્તાબેન કેશવલાલની પુત્રી. મિહિરના માતુશ્રી. અવનીના સાસુ, ભુપેન્દ્રભાઈ, ભારતીબેન, સ્વ.રેણુકાબેન તથા ભાવનાબેનના ભાભી. બી 08, ન્યુ હિલ પાર્ક સોસાયટી, અવળીપાડા, દહિસર ઈસ્ટ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
સ્થા. જૈન
જેતપુર નિવાસી હાલ કાંદિવલી ચારકોપ સ્વ.જડાવબેન બાબુલાલ ગાંધીના પુત્રવધૂ અ.સૌ.ચેતના (દીપ્તા) કિશોર ગાંધી (ઉં. વ. 55) 6/9/24ના અવસાન પામેલ છે. તે દીપિકા તથા અંકિતાના માતુશ્રી. સિદ્ધાર્થ ગાંધી તથા સતીશ રાઠોડના સાસુ. ઝવેરબેન ટોકરશી હંસરાજ ગાંધીના દીકરી. પંકજ, સ્વ.હેમંત તથા ચંદનના બહેન. પ્રાર્થનાસભા રાખેલ નથી લૌકિક વ્યવહાર બંધ છે. ડી 41, 402, માતૃકૃપા સોસાયટી, સેક્ટર 4, ચારકોપ કાંદિવલી વેસ્ટ.

ઝાલાવાડી દશા શ્રીમાળી સ્થા. જૈન
વિછિયા નિવાસી હાલ બેંગલોર સ્વ.યશવંતરાય કેશવલાલ લાઠીયાના ધર્મપત્ની ગં. સ્વ. ભાનુમતીબેન (ઉં. વ. 87) તે સ્વ.શાંતાબેન હરિલાલ દેસાઇના દિકરી. મનીષ તથા રશ્મિતા શાહના માતુશ્રી. જીતેન્દ્ર શાહ તથા પારુલના સાસુમા. પ્રિયંકા – આશિષ, શ્વેતા-વિરલ, આકાશ-ગરીમાના બા. તા.9/09/24ના અરિહંતશરણ પામેલ છે. (ઠે). મનીષ લાઠીયા, ઓકલી પુરમ બેંગલોર.
સોરઠ વીસા શ્રીમાળી જૈન
સોરઠ વંથલી નિવાસી હાલ વડાલા (મુંબઈ) સ્વ. મુક્તાબેન કપુરચંદ વોરાના પુત્રવધૂ. અ.સૌ. ભારતીબેન (ભાનુબેન) વોરા (ઉં. વ. 79) તા. 6-9-24 શુક્રવારના અરિહંતશરણ પામેલ છે. તે હસમુખરાય વોરાના પત્ની. સ્વ. ભાનુબેન લલિતકુમાર, સ્વ. કિશોરભાઈ, સ્વ. મહેન્દ્રભાઈ, સ્વ.લજપતભાઈના ભાઈના પત્ની. ભાવિન ત્થા પ્રિતીના માતુશ્રી. કાજલ, તેજસકુમાર શેઠના સાસુ. પિયરપક્ષે સ્વ. રતિલાલ રાઘવજી દોશી જેતપુર હાલ ગોરેગાંવના દિકરી. પ્રાર્થનાસભા તા.12-9-24ના ગુરૂવાર 4 થી 6. ઠે. શ્રી રાવોજી જીવરાજ ચાંગદીવાલા હોલ એસ.એન.ડી.ટી 338, આર.એ.કીડવાઈ રોડ, અમુલખ સ્કુલની બાજુમાં, માટુંગા ઈસ્ટ.
માંગરોળ જૈન
માંગરોળ નિવાસી હાલ ગોરેગામ કલાબેન હિંમતલાલ શાહ (ઉં. વ. 88) સ્વ. હિંમતલાલ વરજીવન દાસના પત્ની. સ્વ.સવકોરબેન તુલસીદાસ સવાઈની સુપુત્રી, સ્વ.મિલન હિંમતલાલ શાહ, સ્વ.હિતેશ શાહ અને સ્વ.હિરેનભાઈ શાહના માતૃશ્રી. પલ્લવી મિલન શાહ અને ભારતી શાહના સાસુ. દિવ્ય શાહ, નિસર્ગ શાહ અને શ્વેતા ચિરાગ શાહના દાદી. તા. 9-9-24 અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કચ્છી વિશા ઓશવાળ જૈન
ફરાદીના સુશીલા મહેન્દ્ર શાહ (દેઢીયા) (ઉં. વ. 62) તા. 7-9-24ના અવસાન પામેલ છે. લક્ષ્મીબેન કેશવજી દેઢીયા, પાનબાઇ કેશવજી દેઢીયાના પુત્રવધૂ. મહેન્દ્ર કેશવજી દેઢીયાના ધર્મપત્ની. મોટા આસંબીયાના લક્ષ્મીબેન જીવરાજ છેડાના દિકરી. મયુર દેઢીયા, ડિમ્પલ છેડાના મમ્મી. ચંદ્રીકા નાગડા, ગીતાના બેન. પાર્થના સભા રાખેલ નથી. સરનામું : સુશીલા શાહ, લોટસ સોસાયટી, ફ્લેટ નં. 504, કુલકર્ણી માર્ગ, નીયર ડોન બોસ્કો સ્કુલ, બોરીવલી (વેસ્ટ). 92.
તલવાણાના મુલચંદભાઇ ધારશી ચાંપશી પોલડીયા (ઉં. વ. 81) તા. 9-9-24ના કચ્છ-ભુજ મધ્યે અવસાન પામ્યા છે. વેજબાઇ ધારશી ચાંપશી પોલડીયાના પુત્ર. સ્વ. દક્ષાબેન (ઝવેરબેન)ના પતિ. રીટા, રશ્મીનના પિતાશ્રી. પુનડીના રતનબેન લાલજી જેઠા છેડાના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. ઠે. મુલચંદ ધારશી પોલડીયા, કોરીયો ફરીયો, ગામ : તલવાણા, તા. માંડવી (કચ્છ) 370460.
ડોણના સુરેન્દ્ર ચુનીલાલ ગાલા (ઉં. વ. 68) 7-9-24ના અવસાન પામેલ છે. મણીબેન ચુનીલાલ વીરજીના પુત્ર. ગીતાના પતિ. સ્વાતિ, નેહા, રોનકના પિતા. ડોણ કુંવરબાઇ નાનજી ભુલા છેડાના જમાઇ. ખુશાલના ભાઇ. પ્રા. શ્રી વ.સ્થા.જૈન શ્રા.સં.સં. કરસન લધુ હોલ, દાદર (વે.) ટા. 2 થી 3.30.
ગુંદાલાના મંજુલાબેન રમણીકલાલ છેડા (ઉં. વ. 71) તા. 31-08-24ના કચ્છમાં અવસાન પામેલ છે. દેવકાબેન નાગશી મોનાના પુત્રવધૂ. સ્વ. રમણીકલાલના ધર્મપત્ની. રાકેશ, ક્રિનાના માતુશ્રી. ડેપાના સ્વ. નેણબાઈ શામજીના પુત્રી. ડેપાના સ્વ. શાંતિલાલ, ગુંદાલાના દમયંતી દામજીના બેન. ચક્ષુદાન કરેલ છે. પ્રા. પાવનધામ, મહાવીર નગર, કાંદિવલી (વે), 67. ટા. 3.30 થી 5.00.
ભુજપુરના લીલાવંતી (જખીબાઈ) દેવજી ગોગરી (ઉં. વ. 89) તા.7-9-24 ના અવસાન પામેલ છે. લાછબાઈ અજુ વીરજીના પુત્રવધૂ. દેવજીભાઈના પત્ની. વિજય, પ્રકાશ, મંજુલાના માતા. ના.ખાખર લધીબાઈ કરમશી હીરજી વીરાના પુત્રી. લક્ષ્મીચંદ, પ્રેમજી, ધનવંતી, દમયંતીના બેન. પ્રાર્થના રાખેલ નથી. નિ. વિજય ગોગરી. સી-112, શ્રી યોગેશ્વર નગર, તુલીંજ રોડ, ભારત ગેસની સામે, નાલાસોપારા (ઈ).
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
ભદ્રાવળ નિવાસી હાલ કાંદિવલી સ્વ. અમૃતલાલ જેઠાલાલ શાહના સુપુત્ર બટુકલાલ શાહ (ઉં. વ. 82) તા. 10-9-24ના મંગળવારના અરિહંતશરણ પામેલ છે. તે હિરાબેનના પતિ. હેમંત તથા ક્નિનરીના પિતાશ્રી. તે વૈશાલી તથા ભાવેશકુમારના સસરા. પરમાણંદદાસ, સ્વ. ભૂપતભાઇ, સ્વ. ભગુભાઇ અમૃતલાલ શાહના ભાઇ. પિયર પક્ષે કેરીયાવાળા રતીલાલ દલીચંદ શાહના જમાઇ. તેમની ભાવયાત્રા તા. 12-9-24 ગુરુવારના સવારના 10થી 12. ઠે. ઠઠ્ઠાઇ ભાટીયા વાડી, હોલ નં. 5, શંકરગલી, કાંદિવલી (વેસ્ટ).
સુરત વિશા ઓશવાળ જૈન
હાલ મુંબઇ બીધીનભાઇ ઝવેરી (ઉં.વ. 77) સ્વ. પદમાબેન, સ્વ. નાનુભાઇ ઝવેરીના પુત્ર તા. 7-9-24 શનિવારના અરિહંતશરણ પામેલ છે. તે બીનાબેનનાપતિ. સ્મીતેન અને અલ્પેનના પિતાશ્રી. નેહલ અને ભાવનાના સસરા. જયશ્રીબેન શ્રીકાંતભાઇ ઝવેરીના ભાઇ. રાજ, રીષી, પૃથ્વીના દાદા. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
દેવગાણા નિવાસી હાલ કાંદિવલી સ્વ. ગજરાબેન અમૃતલાલ શાહના સુપુત્ર જગદીશભાઇ શાહ (ઉં. વ. 70) સોમવાર, તા. 9-9-24ના અરિહંતશરણ પામેલ છે. તે જાગૃતિબેનના પતિ. શ્વેતલ, વિરાલીના પિતાશ્રી. રજનીકાંતભાઇ, સ્વ. હંસાબેન દિનેશકુમાર મહેતા, હેમલતાબેન મોહિતકુમાર સંઘવી, સ્વ. જયશ્રીબેન ભરતકુમાર શાહના ભાઇ. સ્વ. આશિષ, સંદીપ, પ્રીતેશના કાકા. સાસરા પક્ષે સાવરકુંડલા નિવાસી સ્વ. હિંમતલાલ વેલચંદ મહેતાના જમાઇ.લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

સંબંધિત લેખો
Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button