મરણ નોંધ

જૈન મરણ

દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
થાનગઢ નિવાસી હાલ કલકતા સ્વ. લીલાવંતીબેન અમૃતલાલ સંઘવીના મોટા દીકરા રમેશચંદ્ર (ઉં. વ. ૮૮) તા. ૩૧-૮-૨૪ના અરિહંતશરણ પામેલ છે. રવિનચંદ્ર, સુમનલાલ, રાજેશભાઇ, સ્વ. મંજુબેન, સ્વ. ઇન્દિરાબેન, અ. સૌ. હંસાબેન, મધુબેન, અ. સૌ. મીનાબેન, અ. સૌ. સુચિતાબેનના ભાઇ. કમલેશ, અજિત, રીટા દિપ્તીનકુમાર અવલાણીના પિતાશ્રી. અ. સૌ. રશ્મિ, અ. સૌ. દીપા, દિપ્તીનભાઇ અવલાણીના સસરા. આર્યનના દાદા. પ્રાર્થનાસભા સોમવારે, તા. ૨-૯-૨૪ના કલકતા ખાતે રાખેલ છે.

ઘોઘારી વીશા શ્રીમાળી જૈન
મોટી વાવડી નિવાસી હાલ ડોમ્બિવલી ધીરજલાલ વીનયચંદ સંઘવીના ધર્મ પત્ની કાન્તાબેન (ઉં.વ.૭૨) તે જિતેન્દ્ર, આશીષ, ચીરન તથા સપનાબેન નિલેશકુમાર તથા પ્રતીભા બેન ચેતન કુમારના માતુશ્રી તથા કિંજલ, રીના, બિંદયાના સાસુ તથા પાર્થ, પૂજન, દર્શિલ, ભવ્યના દાદી. પીયર પક્ષ રતીલાલ ગુલાબ ચંદ શાહ (છાપરી વાળા)ની દીકરી તા. ૩૧-૦૮-૨૪ ના સ્વર્ગવાસ પામેલ છે. સાદડી તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે, આશીષ ધીરજ લાલ સંઘવી, બી- ગીતાંજલી એપાર્ટમેન્ટ, પાંડુરંગ વાડી જૈન દેરાસરની બાજુમાં, ડોમ્બિવલી ઈસ્ટ.

ઝાલાવાડી શ્ર્વેતામ્બર મૂર્તિપૂજક જૈન
ધ્રાંગધ્રા નિવાસી હાલ કાંદિવલી મુંબઈ, સ્વ. વસંતલાલ ત્રંબક્લાલ ડુંગરશી શાહના ધર્મ પત્ની રસીલાબેન (ઉં.વ. ૮૬), તે વર્ષાબેન-ભદ્રેશકુમાર, રાકેશ-વૈશાલીના માતુશ્રી, તેમજ માતુશ્રી ગુણવંતીબેન હિંમતલાલ શાહ, માતુશ્રી વિમળાબેન સુરેશભાઈ ગાંધીના વેવાણ. તે કુનાલ, સ્વ જીનલ, પ્રિયાંશી, યશવીના દાદી, તેમજ બોટાદ નિવાસી હાલ અમદાવાદ સ્વ રતિલાલ ધનજી બગડિયાનાં સુપુત્રી તા. ૧ સપ્ટેમ્બર ૨૪ના અરિહંત શરણ પામેલ છે. પ્રાર્થના તેમ જ લૌકિક વ્યવહારની પ્રથા બંધ છે.

સંબંધિત લેખો

કચ્છી વિશા ઓશવાળ જૈન
મોટા આસંબીયાના પ્રભાવતી પ્રેમજી ગડા (ઉં.વ. ૭૫) તા. ૩૦-૮-૨૪ના અવસાન પામેલ છે. લાછબાઇ ઠાકરશી ગડાના પુત્રવધૂ. પ્રેમજીના ધર્મપત્ની. સીમા, જ્યોતિ, નીતા, સંજયના માતુશ્રી. કેસરબેન કેશવજીના પુત્રી. તલકશી, હરખચંદ, ધીરજ, પ્રવિણ, હેમલતા વસનજી, તારા વસનજીના બેન. પ્રાર્થના રાખેલ નથી. ઠે. પ્રેમજી ગડા, મોર્ડન બીલ્ડીંગ, ૨/૨૫, જકેરીયા બંદર, કોટનગ્રીન, મુંબઇ-૧૫.

રાધનપુરી જૈન
રાધનપુર નિવાસી મુક્તિલાલ વર્ધીલાલ વિરવાડિયાના સુપુત્ર. સ્વ. ભારતીબેનના પતિ. વિરલ, અમી, રિદ્ધિના પિતાશ્રી. ધીરેનભાઇ પ્રિતેશભાઇના સસરા. જયંતિલાલ ચુનીલાલ શાહના જમાઇ. સુરેશબેન, ભારતીબેન, નયનાબેનના ભાઇ. ચંદ્રેશ વિરવાડિયા તા. ૧-૯-૨૪ના અરિહંતશરણ પામેલ છે. અંતિમયાત્રા તા. ૨-૯-૨૪ના સોમવારે બપોરે ૧ વાગ્યે. ઠે. એ-૩૦૧, ૬૪ ગ્રીન્સ, જે. કે. મહેતા રોડ, પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ પાસે, સાંતાક્રુઝ (વેસ્ટ).

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
આ વખતે 14 નવેમ્બરે, તમે તમારા બાળકોને આ ફિલ્મ બતાવો આવી રીતે જાણી શકો છો કે તમારો મોબાઈલ હેક થઈ ગયો છે ભારત જ નહીં પણ દુનિયાનું સૌથી અમીર ગામ છે આ… નામ જાણશો તો… હેર વૉશ કરતા પહેલા આ ટીપ્સ રાખો ધ્યાનમાં

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker